________________
५४
• सम्यग्दर्शनस्य द्वैविध्यप्रतिपादकं सूत्रम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/३
સૂત્રમ્ તક્સિસધિવાના દ્વારા भाष्य- तद् एतत् सम्यग्दर्शनं द्विविधं भवति। निसर्गसम्यग्दर्शनम् अधिगमसम्यग्दर्शनं च। तु यथाकथञ्चिदविदितपरमार्थाः प्रवर्त्तमानाः प्रशमादिवातेन पीड्यन्ते । सम्प्रति व्याख्याय रुचेर्लक्षणं निगमयति- तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमिति । सामानधिकरण्यं चातः कृतवान्, न यतोऽस्त्यनयोरन्यत्वरूपो भेद इति यथाग्नेभिन्नरूपो धूमः, यथाऽग्निरुष्ण इत्येवं तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमिति ।।२।। __एवं निर्धारिते सम्यग्दर्शनस्वरूपे आह- सर्वं ह्युत्पद्यमानं वस्तु हेतुमपेक्ष्योत्पद्यते घटादय इव मृदादिना, एवमिदं प्रागवस्थायां मिथ्यादृष्टेरप्रकटीभूतमुत्तरकालमुपजायमानं प्रशमादिना लक्ष्यते, तस्य पुनरुत्पत्तौ को हेतुरित्युच्यते- तच्छब्द एतच्छब्दार्थे मत्वेत्याह- तद् एतदिति । एतदित्युक्तेऽप्यनेकस्य विषयस्य प्रत्यक्षस्य एतच्छब्दवाच्यस्य सम्भवात् प्रकृतेन व्यवच्छेदं करोति सम्यग्दर्शनमिति । निमित्त
- હેમગિરા સત્રાર્થ :- સમ્યગ્દર્શન નિસર્ગ અને અધિગમરૂપ બે હેતુથી ઉત્પન્ન થાય છે.JI૧-all ભાષ્યાર્થ :- આ સમ્યગ્દર્શન બે પ્રકારનું હોય છે. નિસર્ગ સમ્યગ્દર્શન અને અધિગમ સમ્યગ્દર્શન કહે છે કે જો જિનવચનાનુસાર આ પ્રશમાદિ ગુણો હોય તો જ સમકિતના લક્ષણ તરીકે જાણવાં. મિથ્યાત્વીમાં જિનવચનાનુસાર પ્રશમાદિ ગુણો નથી હોતા અને તેઓ મિથ્યાજ્ઞાનથી યુક્ત હોય છે. તેથી તેઓ પરમાર્થને નહીં જાણતા લોકેષણા, સ્વાર્થમતિ આદિના કારણે જેમ તેમ પ્રવર્તતા પ્રશમાદિ રૂપ વાયુથી પીડાય છે. (આશય એ છે કે મિથ્યાત્વીમાં રહેલા તપ, પ્રશમાદિ જિનાજ્ઞાનુસારી ન હોવાથી તે સમકિતના લક્ષણરૂપ ન કહી શકાય.)
રુચિના લક્ષણને કહી નિગમન (ઉપસંહાર) કરતાં કહે છે કે - તવાઈશ્રદ્ધાનં સચવનતિ આમાં પૂર્વપદ “તત્વાર્ધશ્રદ્ધા અને ઉત્તર પદ '
સર્જન' એ બન્ને સમાનાધિકરણ છે. એક જ લિંગ-વચનાદિવાળા છે. તેનો અર્થ એ થયો કે આ બેમાં અન્યત્વ રૂપ કોઈ ભેદ નથી જેમ અગ્નિધૂમ ભિન્ન છે, તેમ અહીં ભેદ નથી પણ “ઉષ્ણ-અગ્નિ'ની જેમ અભેદ છે. આશય એ કે તત્ત્વાર્થ શ્રદ્ધા એ સમ્યગ્દર્શનનું અભેદભાવે લક્ષણ છે, ભેદરૂપે લક્ષણ નથી..I ૨
ત્રીજા સૂત્રની અવતરણિકા :- આ પ્રમાણે સમ્યગ્દર્શનનું સ્વરૂપ નિર્ધારિત થએ છતે કોઈ પ્રશ્ન કરે છે કે ઉત્પન્ન થતી સર્વ વસ્તુ કોક હેતુને અપેક્ષીને ઉત્પન્ન થાય છે જેમ ઘટાદિ કાર્યો માટી આદિને આશ્રયી ઉત્પન્ન થાય, તેમ મિથ્યાષ્ટિને પૂર્વ અવસ્થામાં અપ્રગટીભૂત (નહીં પેદા થયેલ) , સમ્યગ્દર્શન, ઉત્તર કાળમાં ઉત્પન્ન થાય છે. અને જે પ્રશમ-સંવેગ આદિ ચિન્હોથી ઓળખાય છે. તેવા આ સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં હેતુ કોણ છે? એ પ્રશ્નનો જવાબ આપતા ત્રીજા સૂત્રમાં કહે છે. સૂત્રમાં લખાયેલ ‘ત' શબ્દ ‘ત' શબ્દના અર્થમાં છે.
' દ્વિવિધ સમ્યગ્દર્શનની વિમર્શના * *g' સર્વનામ અનેક પ્રત્યક્ષ વિષયોનું વાચક હોવાથી, અન્ય વિષયોની બાદબાકી