________________
४८ निश्चयनयाभिमतं श्रद्धानस्वरूपं
तत्त्वार्थाधिगमसूत्रम् १/२ ___भाष्य- तत्त्वेन वा अर्थानां श्रद्धानं, तत् सम्यग्दर्शनम् । तत्त्वेन भावतो निश्चितमित्यर्थः ।
अथवा किमस्माकं परमतेनैकनयावलम्बनेन च ? यदेव निःशङ्क तदेवाश्रयाम इति विग्रहान्तरं दर्शयन्नाह- तत्त्वेन वाऽर्थानां श्रद्धानमिति । इदमप्यर्थकथनं न तु त्रिपदस्तृतीयातत्पुरुषः सम्भवति, एवं च दृश्यम्- अर्थानां श्रद्धानमर्थश्रद्धानं तत्त्वेनार्थ श्रद्धानं तत्त्वार्थश्रद्धानमिति, वाशब्दः पक्षान्तरप्रदर्शनार्थः, अयं वा पक्ष आस्थेय इति । तत् इति पूर्वसूत्रोक्तं निर्दिशति, सम्यग्दर्शनमिति लक्ष्यं दर्शयति तत्त्वेनेति कोऽर्थ इत्यत आह- तत्त्वेन भावतो इति। तत्त्वेनेत्यस्य विवरणं भावेनेति चोपयुक्तस्य निश्चयनयमताल्लभ्यत इति कथयति । अथवा भावेनेति स्वप्रतिपत्त्या, नो मातापित्रादिदाक्षिण्यानुरोधात् न वा धनादिलाभापेक्षं कृतकमात्रश्रद्धानं । निश्चितं परिज्ञानं तदेव तथ्यं
- હેમગિરા - ભાષ્યાર્થ :- અથવા તત્ત્વ વડે થતી અર્થોની શ્રદ્ધા તે તત્ત્વાર્થ-શ્રદ્ધા એટલે સમ્યગ્દર્શન. તત્ત્વ વડે એટલે પારમાર્થિક ભાવોથી નિશ્ચિત કરેલ.
* તાત્વિક તત્ત્વાર્થ શ્રદ્ધાને સમજીએ કે અથવા એક નયાવલંબિ કે અન્યમતવાળા શું માને છે એનાથી અમને શું નિસ્બત? અમે તો જે નિઃશંક છે તેને જ આદરીએ છીએ. આ હેતુથી “તત્ત્વાર્થ' પદનો બીજો વિગ્રહ આલેખતાં કહે છે કે તન્વેન વા કર્થીનાં શ્રદ્ધાન”- “તત્ત્વ વડે અર્થોની શ્રદ્ધા' (તાત્વિક રીતે જીવાદિ અર્થની શ્રદ્ધા) આ વિગ્રહ અર્થકથન કરવા પૂરતું કર્યું છે. પરંતુ ત્રિપદ તપુરુષ સમાસ નથી. તેથી વિગ્રહ આ રીતનો સમજવો થનાં શ્રદ્ધાનં = અર્થશ્રદ્ધાન અર્થોની શ્રદ્ધા, પછી તત્ત્વને અર્થશ્રદ્ધાનં = તત્ત્વ વડે થતી અર્થ-શ્રદ્ધા. ભાષ્યકારે ‘વા' શબ્દ વડે પક્ષાન્તરનું પ્રદર્શન કર્યું છે. એટલે “તત્ત્વાર્થ' પદમાં તત્તાનાં અને તત્ત્વન આમ ષષ્ઠી અને તૃતીયા બન્ને વિગ્રહ માન્ય રાખેલ છે. ભાષ્યમાં રહેલ ‘ત એ પૂર્વસૂત્રમાં પ્રતિપાદિત કથનનો નિર્દેશ કરે છે અને સમ્યગ્દર્શન પદએ લક્ષ્યનું સૂચક સર્વનામ છે. (સમ્યગ્દર્શન એ લક્ષ્ય છે અને તત્ત્વાર્થ-શ્રદ્ધા એ લક્ષણ છે.)
પ્રશ્ન :- “તત્ત્વન' એમ જે તૃતીયા વિભક્તિ લખી તેમાં શું અર્થ સમજવો ?
જવાબ :- ‘તત્ત્વન' એ પદનું વિવરણ “માર' કહીને સૂચિત કર્યું કે વાસ્તવિક રીતે ઉપયોગપૂર્વકની જે અર્થશ્રદ્ધા તે સમ્યગદર્શન છે આ અર્થ નિશ્ચયનયના મતને આશ્રયીને પ્રાપ્ત થાય છે. અથવા ભાવથી એટલે પોતાની અંતરેચ્છાથી, આદરપૂર્વક તત્ત્વાર્થની શ્રદ્ધા. માતાપિતાદિના દાક્ષિણ્ય કે દબાણથી નહીં, (ટીકામાં “'ની જગ્યાએ “પદ લઈએ તો “દેશ-નિષેધ અર્થ લેવો. અર્થાત્ માતા-પિતાદિ સ્વજનોના દાક્ષિણ્યથી જિનવચનમાં શ્રદ્ધા ધારણ કરે તો કાંઈક અંશે તેમાં ‘તત્ત્વ-શ્રદ્ધા' કહી શકાય છે. કારણ કે નિષેધ ચાર પ્રકારે થાય છે -“'કાર, 'ના' કાર, નો કાર, 'કાર. આમા ‘નો'કાર દેશપ્રતિષેધ-અર્થમાં છે-(બુ.ક.ભા. ૮૧૬)અથવા તો ધનાદિના લાભની આકાંક્ષાથી કરાયેલ કૃત્રિમ શ્રદ્ધા પણ નહીં. પરંતુ ““તે જ સત્ય છે કે ૨. વા ય રા ૨. તિઃ હેત્વર્થઃ (દ્ર દત્તાયુધોને ૫/૮૮૭) રૂ. તક્ષતિ પ. ૪. ન મ. ૧. “ મુ.