________________
३७
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
•अभेदपक्षे-त्रयाणां प्राप्तिक्रमः व्याख्यातम् । अपरे तु, ज्ञानदर्शनयोः समीचोर्भेदमप्रेक्षमाणाः प्रभाषन्ते, एषां च पूर्वस्य द्वयस्य सम्यग्दर्शनस्य सम्यग्ज्ञानस्य च लाभे प्राप्तौ, भजनीयं ‘स्याद् वा न वे'ति उत्तरं चारित्रम्, उत्तरस्य तु सूत्रक्रमोपन्यस्तस्य सम्यक्चारित्रस्य लाभे नियतो निश्चितः पूर्वलाभ इति=पूर्वयोः सूत्रक्रमव्यवस्थितयोः सम्यग्दर्शनसम्यग्ज्ञानयोर्लाभः प्राप्तिरिति, अन्यथा तत् सम्यक्चारित्रमेव न स्याद् यदि ताभ्यामनुगतं न स्यादिति ।।
ननु कथं कारणादिकं भेदं न पश्यन्ति ? उच्यते- मतिज्ञानस्यैव रुचिरूपो योऽपायांशस्तत् सम्यग्दर्शनम्, ज्ञानादृतेऽन्यत् सम्यग्दर्शनं न समस्ति। कारणादिभेदस्त्वन्यथा व्याख्यायते, योऽसावुपशमोऽनन्तानुबन्ध्यादीनां स तस्य सम्यग्दर्शनस्योत्पत्तौ निमित्तं भवति, यथा केवलज्ञानस्योत्पत्तौ मोहनीयक्षयः, न पुनस्तदेव मोहनीयं केवलस्यावरणमिति शक्यमभ्युगन्तुं, निमित्तं तु मोहनीयक्षयः तेनाक्षीणेन केवलस्यानुत्पत्तेः। एवमिहापि यावदसावनन्तानुबन्ध्यादीनामुपशमो न भवति न
- હેમગિરા – વિષયક છે અને એમાં રહેતા કેટલાક જ પર્યાયોને ગ્રહણ કરનારું છે અર્થાત્ સમ્યગ્દર્શન સમસ્ત દ્રવ્ય અને અભિલાખ-અનભિલાપ્ય આદિ સમસ્ત-પર્યાયની શ્રદ્ધા રૂપ છે. જયારે શ્રુતજ્ઞાનમાં સમસ્ત દ્રવ્ય અને તર્ગત કેટલાક જ પર્યાય જણાય છે. આ રીતે પારમાર્થિક ભેદને જોનારાઓ વડે ભાષ્યની આ રીતે પણ વ્યાખ્યા કરાઈ છે. પરંતુ બીજા તજજ્ઞો આ સમ્યગ્દર્શન અને સમ્યમ્ જ્ઞાનમાં ભેદને નથી જોતા, અર્થાત્ એ બેમાં અભેદ માને છે.
તેઓ ભાષ્યમાં લખાયેલ ‘ષાં ૨ પૂર્વનામે' ઈત્યાદિનો અર્થ આ રીતે કરે છે + ષ = પૂર્વસ્વ - દયસ્થ + પૂર્વના=સમ્યગ્દર્શન અને સમ્યગૂ જ્ઞાન આ બેના લાભમાં ઉત્તરની = ચારિત્રની ભજના હોય છે. જ્યારે ઉત્તરના સમ્યગૂ ચારિત્રના લાભમાં પૂર્વનો = પ્રથમ સૂત્રમાં ચારિત્રથી પહેલા મૂકેલા એવા સમ્યગ્દર્શન, અને સમ્યગ્રજ્ઞાનનો લાભ અવશ્ય હોય જ. જો જીવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનથી યુક્ત ન હોય તો તેનું ચારિત્ર એ સમ્યગું ચારિત્ર કહેવાય જ નહીં.
ક સમ્યગદર્શન અને સમ્યગ્રજ્ઞાનના અભેદને ઓળખીએ ૪ પ્રશ્ન :- સમ્યગ્દર્શન અને સમ્યગૂ જ્ઞાન વચ્ચે અભેદને જોનારા ઉપર કહેલા કારણાદિ ભેદોને કેમ નથી સ્વીકારતા ? સમાધાન :- મતિજ્ઞાનનો જ (અવગ્રહ, ઈહા, અપાય, ધારણામાંનો) રુચિરૂપ જે અપાય અંશ, તે જ સમ્યગ્દર્શન છે. જ્ઞાન વિનાનું કોઈ અલગ સમ્યગ્દર્શન નથી, જેથી કે ભેદ (= વિભાગ) કરવો પડે. ઉપર કહેલા કારણાદિ ભેદોનું સમાધાન તો બીજી રીતે કરી શકાય છે, તે આ પ્રમાણે -- કે જે આ અનંતાનુબંધીનો ઉપશમ સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં કારણ કહ્યો તે નિમિત્ત માત્ર છે. જેમ કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં મોહનીયનો ક્ષય નિમિત્ત છે. છતા પણ આ મોહનીય કર્મ કેવળજ્ઞાનનું આવરણ કરનાર કર્મ નથી, પણ કેવળજ્ઞાનમાં નિમિત્તમોહનીય ક્ષય જરૂર છે આનું આવારકકર્મ તો કેવળજ્ઞાનાવરણીય છે. રિવસ્તુમેરો" T. ૨. પ્રાથતે રા. રૂ. “ચાનુપY: ./