________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
•भेदपक्षे-त्रयाणां प्राप्तिक्रम. भाष्य- एषां च पूर्वस्य लाभे भजनीयमुत्तरम्। उत्तरलाभे तु नियतः पूर्वलाभः। कारणान्येकतराभावेऽप्यसाधनानि अतः कारणात् त्रयाणां ग्रहणं कृतम् ।। अथ यदा दर्शनादीनामेकं प्राप्तं भवति तदा परस्यावस्थानमस्ति ? नास्तीत्याह- भजना कार्या। अत्र तां दर्शयति- एषां च पूर्वस्य लाभे इत्यादि । एषामिति, दर्शनादीनां सूत्रोक्तानाम्, चशब्दः समुच्चये। कथमिति चेत्, यथैव समस्तानां मुक्तिहेतुता प्रतिपन्ना एवमिदमपि च प्रतिपत्तव्यम्। किं तदिति चेत्, उच्यते- लाभनियम इति। पूर्वस्य लाभ इति सूत्रक्रममङ्गीकृत्य पूर्वस्य= सम्यग्दर्शनस्य लाभे = प्राप्तौ भजनीयं = विकल्पनीयं स्यात् वा न वेति, उत्तरं = 'ज्ञानं चारित्रं च, यतः देवनारकतिरश्चां मनुष्याणां च केषाञ्चिदाविर्भूतेऽपि सम्यग्दर्शने न भवत्याचारादिर्कमङ्गानङ्गप्रविष्ट
- હેમગિરા - ભાષ્યાર્થ:- આ ત્રણમાં પૂર્વના લાભમાં ઉત્તરનો લાભ વૈકલ્પિક છે. પરંતુ ઉત્તરના લાભમાં પૂર્વનો લાભ અવશ્ય હોય જ. ન પહોંચાડે તેમ અહીં પણ સમજવું અર્થાત્ સમ્યગ્દર્શન યુક્ત જ્ઞાન અને ક્રિયા બન્ને (ત્રણ) મોક્ષ માટે અવશ્ય સ્વીકારવા જ. ત્રણેમાંથી એક પણ કારણ ઓછું હોય તો મોક્ષ ન મળે. એથી ત્રણેનું ગ્રહણ કર્યું છે. આમ છતરામાવેગપિ સાધનાનિ' એ વાક્ય લખવા પાછળ ત્રણ આશય છે. (૧) અર્થપત્તિથી થતાં અર્થનું ફળ શું? તેનું હાર્દ જણાય. (૨) અર્થપત્તિ પ્રમાણનો જેઓને બોધ નથી તેઓને પણ સ્પષ્ટ બોધ થાય. (૩) સાંખ્યાદિ મતના એકાન્ત જ્ઞાનવાદ કે ક્રિયાવાદનું ખંડન થાય.
જ સમ્યગદર્શનાદિના લાભના ક્રમને જાણીએ # - શંકા - જીવને જ્યારે સમ્યગ્દર્શનાદિ કોઈ એક જ પ્રાપ્ત થાય ત્યારે બીજા બે (જ્ઞાનાદિ) હોય કે નહીં ? . સમાધાન :- દર્શનાદિ એક હોતે છતે બીજા જ્ઞાનાદિ હોય જ એવું નથી. અર્થાત્ ભજના સમજવી. આ જ હકીકતને giાં ઘ પૂર્વી... ઈત્યાદિ પદો વડે સ્પષ્ટ કરી છે કે પૂર્વના લાભમાં ઉત્તરની ભજના સમજવી પરંતુ ઉત્તરના લાભમાં પૂર્વલાભ નિયમો હોય. ' સમુચ્ચયના અર્થમાં છે. પ્રશ્ન :- કઈ રીતે સમુચ્ચયના અર્થમાં ? ઉત્તર :- જેમ આ ત્રણે સમસ્ત (એકત્રિત) થઈને મુક્તિના કારણ તરીકે સ્વીકારાયા તેમ તે પણ સ્વીકારવું. પ્રશ્ન :- તે એટલે શું ? ઉત્તર :તે એટલે લાભનો નિયમ. આ લાભના નિયમનો સમુચ્ચય = સંગ્રહ ‘વ’ દ્વારા કરાયો છે.
સૂત્રના ક્રમને આશ્રયી તે લાભ નિયમના અર્થની સ્પષ્ટતા કરતાં કહે છે કે મે પૂર્વના લાભમાં ઉત્તરનાં લાભની ભજના છે અને ઉત્તરના લાભમાં પૂર્વનો લાભ નિયમા હોય છે. પૂર્વ સમ્યગ્દર્શનના લાભમાં ઉત્તર-ઉત્તર એવા જ્ઞાન અને ચારિત્રની ભજના છે. અર્થાત્ વિકલ્પ છે, હોય કે ન પણ ૨. “મેકવિ મુ.(મ.) T. પરિક ટિકા