________________
संबंधकारिका-टीकालङ्कृतम्
• સ્વસ્વમવિ બિનવત્તનું શ્રેયારિ •
२३
एकमपि तु - जिनवचना- द्यस्मान्निर्वाहकं पदं भवति । श्रूयन्ते चानन्ताः, सामायिकमात्रपदसिद्धाः । । २७।। तस्मात्तत्प्रमाण्यात्, समासतो व्यासतश्च जिनवचनम् । श्रेय इति निर्विचारं, ग्राह्यं धार्यं च वाच्यं च ।। २८ ।।
મિતિ। તવાદ “પુષિ તુ બિનવવના” ફાતિ યાવત્ “પ્રાદ્યં ધાર્ય હૈં વાવ્યું ચ” (૨૭-૨૮) किञ्च जिनमतानभिज्ञस्य परस्येदं नोद्यं - लोकानुग्रहासम्पादनाद्वैयर्थ एकदेशसङ्ग्रह इति कथं ? संसारदुःखार्त्तसत्त्वाऽनुकम्पाद्रवीकृतात्मा परानुग्रहप्रवणो विधिप्रवृत्तोऽसम्पादितपरोपकारोऽपि तत्प्रयोगशुद्धि एव स्वयं तावन्निःश्रेयसभाग् भवतीति नियमादस्माकं यतिधर्मो देशनीयः सद्धर्म इति हेतोः। प्रोक्तं हि भगवद्भिः- “ से उट्ठिएसु अणुट्ठिएसु वा सुस्सुसमाणेसु पवेयए अज्जवयं” इत्यादि यावत् “बुज्झमाणाणं जहा से दीवे असंदीणे एवं सरणं भवइ महामुणी" ( आचाराङ्गसूत्र→ હેમગિરા -
કારિકાર્થ :- જિનવચનોમાંનું એક પણ વચન મોક્ષને આપનારું જ બને છે. કેમ કે શાસ્ત્રમાં એવું સંભળાય છે કે ‘સામાયિક’ પદમાત્રને ભાવથી ધારીને અનન્ત જીવો સિદ્ધ થયા છે. તેથી અને તે પ્રમાણથી જિનકથિત દરેક પદો ટૂંકથી કે વિસ્તારથી હિતકારી જ છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેથી આ જિનમતના એક પદને પણ ઉપયોગ પૂર્વક આદરવું (ગ્રહણ કરવું) ધારણ કરવું અને અવસરે આનો ઉપદેશ આપવો જોઈએ. ॥૨૭-૨૮॥
* ધર્મોપદેશક અસંદીણદ્વીપ સરખા હોય
આ સાંભળી કોઈ જિનમતનો અજાણ એમ કહે છે કે– માની લો કે ઉપદેશ આપવા છતાં લોકનો અનુગ્રહ જ ન થાય તો પછી આ વ્યર્થ એકદેશનો સંગ્રહ શા માટે કરો છો ?
જવાબ :- સંસારના દુઃખોથી પીડાયેલ જીવોની અનુકંપાથી દ્રવી ઉઠ્યો છે આત્મા જેનો એવા પરના અનુગ્રહમાં તત્પર ચતુર પુરૂષને વિધિપૂર્વક પ્રવર્તવા છતાં પણ જો પરોપકાર સંપાદન થાય નહીં તો પણ તે જિન પ્રવચનના શુદ્ધિ અને કાળજી પૂર્વકના વ્યાખ્યાનથી તે ઉપદેશકને કલ્યાણની પ્રાપ્તિ થાય જ છે. તેથી અમારે યતિજનોએ યોગ્ય પાત્રને જે ધર્મ સત્ય છે એવો યતિ ધર્મ ઉપદેશવો જ જોઈએ.આગમમાંય ક્યું છે કે “રાગદ્વેષ રહિત પણે મુનિએ અભિલાષા કે શુશ્રુષા = સાંભળવાની જિજ્ઞાસાવાળા શિષ્યને કે શ્રાવકને શાન્તિ, વિરતિ, ઉપશમ, મુક્તિ અને તેના ઉપાયો, તેમજ પવિત્રતા, સરળતા, કોમળતા, નિષ્પરિગ્રહિતા, આદિનો ઉપદેશ આગમ-મર્યાદા ઓળંગ્યા વગર આપવો જોઈએ. આ બોધ સર્વજીવો = પ્રાણીઓ = સત્વોને યતિ આપે. સાધુ કે ગૃહસ્થ મુમુક્ષુની ભૂમિકાનો વિચાર કરી તદનુરૂપ ધર્મ એ રીતે કહેવો કે જેથી સ્વ આત્મા (દર્શન જ્ઞાન ચારિત્ર)ની
१. नाद्वयर्थं रा । २. उट्ठिएसु वा अणुट्ठिएसु वा सुस्सूस्समाणेसु पवेयए संतिं विरइं उवसमं निव्वाणं सोयं अज्जवियं मद्दवियं लाघवियं अणइवत्तियं सव्वेसिं पाणाणं सव्वेसिं भूयाणं सव्वेसिं सत्ताणं सव्वेसिं जीवाणं अणुवीइ भिक्खू धम्ममाइक्खिज्जा ।१९४। अणुवीइ भिक्खू धम्ममाइक्खमाणे नो अत्ताणं आसाइज्जा नो परं आसाइज्जा, नो अण्णाई पाणाई भूयाइं जीवाई सत्ताइं आसाइज्जा से अणासायाए, अणासायमाणे बुज्झमाणाणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं जहा से दीवे असंदीणे एवं से भवइ सरणं महामुणी । १९५ । ( आचाराङ्गसूत्र १ / ६ /५/१९४-१९५)