________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतागसूत्रे - टीका-'नाईओ' ज्ञातयः-मातृपितृ पुत्रकलत्रायः 'सिएसिणो' विषय. षिणः-शब्दादिविषयान्वेषकाः-वैषयिकमुखमिच्छन्त इत्यर्थः, 'आघाय किच्चमाहे' आघातकृत्यमाधातुम् , आघातम्-मरणं तस्य कृत्यं मृतकमुद्दिश्य श्राद्धपिण्डदानादिकमेव कर्तुम् 'तं वित्तं' तस्य मृतपुरुषस्य वित्तं-द्विपदचतुष्पधनधान्यहिरप्यादि, यच्चाऽतीवदुःखेन जीवद्भिः सद्भिर्जितं तत् 'अन्ने' अन्ये जीवन्तः संसारिणो हस्ति-स्वाधीनं कुर्वन्ति, नवाऽऽ ऽनायासलब्धेन तेन धनसमु. दायेन मुखयन्त्याऽऽत्मानम् । तदुक्तं युक्तिवादिना--- ___'ततस्तेनाऽजित दैव्यै दीरथ परिरक्षितैः ।
क्रीडन्स्यन्ये नरा राजन् ! हृष्टा स्तुष्टा ह्यलताः ॥१॥इति॥ पाप कर्ताके) अर्जित धनका अपहरण कर लेते हैं और आरंभ करने वाला पापी अपने किये कमा से पीडिन होता है । ४॥
टीकार्थ--शब्द आदि विषयों के अन्वेषक माना, पिता, पुत्र, कलत्र आदि आघात कृत्य अर्थात् मृतक के निमित्त किये जाने वाले अनेक प्रकार के लोकाचार करके, उस मृतक के द्विपद, चतुष्पद, धन, धान्य, हिरण्य आदि वित्त को, जिसे उसने जीवित अवस्था में, अत्यन्त दुःख उठा कर उपार्जित किया था वह द्रव्य अन्य ग्रहण कर लेते हैं। वे अनायास प्राप्त हुए उस धन से सुख का उपभोग करते हैं। नीतिकार ने कहा है-'ततस्तेनाजिद्रव्यै' इत्यादि।
मनुष्य जव मर जाता है तो उसके द्वारा उपार्जित द्रव्य से, तथा दाराओं से दुसरे पुरुष क्रीड़ा करते हैं। हे राजन् ! वे सृष्ट, पुष्ट और भलंकृत होते हैं ॥१॥ પાપ કરનારના) મેળવેલ ધનનું અપહરણ કરી લે છે, અને આરંભ કરવાવાળો પાપી પિતે કરેલા કર્મોથી દુઃખી બને છે !
ટકાથ–શબ્દ વિગેરે વિષયનું અન્વેષણ કરનારા માતા, પિતા, પુત્ર, કલત્ર વિગેરેના આઘાત કૃય અર્થાત મરનારને નિમિત્તે કરવામાં આવનારા અનેક પ્રકારના લેકાચ ૨ કરીને, તે મરનારના દ્વિપદ, બે પગવાળા પ્રાણીને; ચતુષ્પદ ચાર પગવાળા જીવોને, ધન, ધાન્ય, હિસ્ય, વિગેરેને દ્રવ્યને કે જે મેળવવા મરનારે જીવિત અવસ્થામાં અત્યંત દુઃખ ઉઠાવીને મેળવ્યું હોય છે, તે દ્રવ્ય - ગ્રહણ કરી લે છે, તથા અનાયાસ એટલે કે વિના પ્રયાસે મળેલા તે ધનથી તેઓ सुमन। पास ४२ छे नीति -ततस्तेनाऽर्जितैव्यैः' त्यादि
મનુષ્ય જ્યારે મરી જાય છે, ત્યારે તેણે મેળવેલ દ્રવ્યથી તથા સ્ત્રી વિશેરથી બીજા પુરૂષે ક્રીડા કરે છે. હે રાજા તેઓ હૃષ્ટ પુષ્ટ અને અલંકૃત याय छ, ॥१॥
For Private And Personal Use Only