________________
આસુરી કાયમાં ઉત્પન્ન થાય પછી મુંગા બહેરા બેબડા મનુષ્ય થાય તેને શ્રાવક ન મારે તે પચ્ચક
ખાણ લાભદાયી છે, કોઈ એવો નિયમ કરે કે અમુક હદમાં મારે કંઈ પણ છવા ન મારે પણ તેથી બહાર મારવો, તે પણ લાભદાયી છે, ૩૧૨ સૂ-૮૦ માં જુદી જુદી રીતે ત્રણને બચાવવા, થાવરને અનર્થ
દડે બચાવવા, તેમાં છેવટે બતાવ્યું કે ત્રસ થાવરમાં કેટલાક જીવો જશે આવશે, પરંતુ એવું કદી થયું નથી, થતું નથી, થવાનું નથી, કે બધા ત્રસ થઈ જાય, કે બધા સ્થાવર થાય, માટે તમે કે બીજે બોલે, કે
લાભ નથી, તે તે અન્યાય છે, ૧૧૮ ૨-૮૧ માં ઉદકની શંકાઓ દૂર થતાં તે જવા લાગ્યો, ત્યારે
ગૌતમે કહ્યું કે એકપણ હિતનું વચન કોઈ પાસે સાંભળીએ, તે તેનું બહુમાન કર્યું જોઈએ, તેથી ઉદકે સમજીને વંદન નમસ્કાર કરી કહ્યું કે હવે તમારી પાસે પાંચ મહાવ્રત અને રાજ પડિકમણું કરવું તે વ્રત ચાહું છું, તેથી તેને મહાવીર પ્રભુ પાસે લઈ ગયા, ત્યાં તેણે પાંચ મહાવ્રત સ્વીકારીને વિહાર
કરવા માંડે, ૩૧૯ ૨૪ નનું વર્ણન-શીલાંકાચાર્ય ટીકા સમાપ્ત–
સુશ્રાવક-ચુનીલાલ ગુલાબચંદ દાળીયા અને તેમના જીવનની સાર્થકતા
૧૯૬ના માસામાં પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રના વ્યાખ્યાન વખતે સુરતમાં પ્રથમ અને મેળાપ થયે, તેઓ પ્લેગના કારણે કતાર