________________
૨૦૮
૨૮૩
८
પતા પહેલાં તેને દીક્ષાની વાત કહેતાં ન માને તે શેઠે પોતાના છ પુત્રા મરતાં એક પણ બચાવ્યો તે દૃષ્ટાન્તથી શ્રાવકનું વ્રત લાભદાયી છે,
૭૭ ઉદકે કહ્યુ` કે બધા સ્થાવરા ત્રસ થાય કે ત્રસે સ્થાવર થાય તો તે પચ્ચકખાણુ બ્ય થાય, ગૌતમે કહ્યું કે તે નહિ બને, કે બધા ત્રસેા સ્થાવર થાય, અથવા સ્થાવરો ત્રસ થાય, કારણકે સા હંમેશાં અસંખ્યાત રહેવાના, અને સ્થાવરા અનંતા રહેવાના છે કદાચ તેમ થાય તાપણુ લાલજ છે કે ત્રસા થાય તે। શ્રાવકને ન મારવાથી બહુ લાભ થાય, ૭૮ ઉદક સાધુની સમજ માટે બીજાને સાક્ષી રાખી કહ્યું' કે ગૃહસ્થાને મારવા અને સાધુને ન મારવાના નિયમ લેતાં કાઈ ગૃહસ્થ સાધુ થઇ ક્રી ગૃહસ્થ થાય તે તેને મારતાં દોષ લાગે કૈ ? - નહિ, તે ત્રસ મરીને સ્થાવર થતાં શ્રાવકે તેને મારવાથી વ્રત ભંગ ન થાય,
૩૦૫ સ્–૭૪ ગૌતમસ્વામી, શ્રાવક્રા દીક્ષા ન લે, પણ પાસહત્રત કરે, તથા ત્રસ જીવ ન મારે, વિગેરે દેશ વિરતિ લે તા લાભ છે, કાઈ ફક્ત અંતકાળે અણુસણ કરે, તે લાભ છે, હવે ત્રસકાય કાયમ રહેશે તે બતાવે છે, જે વ્રત પચ્ચકખાણુ ન કરે, તેા નારકી થાય, પચ્ચકખાણુ કરે આરંભ છેડે તા દેવલાકમાં જાય, કેટલાક તાપસેા વિગેરે યજ્ઞ કરાવી હિંસા કરાવનારા