________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ मालवदवक्षस्काराद्याः ऋषभादीनामुच्चत्वम् ४३४-४३५ सूत्राणि
આ સંયત અને અસંયતગત વસ્તુવિશેષોનો વ્યતિકર મનુષ્યક્ષેત્રને વિષે જ હોય છે માટે મનુષ્યક્ષેત્રમાં વર્તતી વસ્તુઓને 'जंबडीवे त्याहिथी सालान 'उसयारा नत्थि' त्ति० सा अत्य. jथ 43 सत्र.२ ४ छ. जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं सीयाते महाणदीते उत्तरेणं पंच वक्खारपव्वता पन्नत्ता, तंजहामालवंते, चित्तकूडे, पम्हकूडे, णलिणकूडे, एगसेले १ । जंबूमंदरपुरस्थिमेणं सीताते महाणदीते दाहिणेणं पंच वक्खारपव्वता पन्नत्ता, तंजहा–तिकूडे, वेसमणकूडे, अंजणे, मातंजणे, सोमणसे २ । जंबूमंदरपच्चत्थिमेणं सीओताते महाणदीते दाहिणेणं पंच वक्खारपव्वता पन्नत्ता, तंजहा–विज्जुप्पभे, अंकावती, पम्हावती, आसीविसे, सुहावहे ३ । जंबूमंदरपच्चत्थिमेणं सीतोताते महानदीते उत्तरेणं पंच वक्खारपव्वता पन्नत्ता, तंजहा-चंदपव्वते, सूरपव्वते, णागपव्वते, देवपव्वते, गंधमादणे ४ । जंबूमंदरदाहिणेणं देवकुराए कुराए पंच महद्दहा पन्नत्ता, तंजहा–निसहदहे, देवकुरुदहे, सूरदहे, सुलसदहे, विज्जुप्पभदहे ५ । जंबूमंदरउत्तरेणं उत्तरकुराते कुराए पंच महद्दहा पन्नत्ता, तंजहा–नीलवंतदहे, उत्तरकुरुदहे, चंददहे, एरावणदहे, मालवंतदहे ६ । सव्वे विणं वक्खारपव्वया (तेणं) सीया-सीओयाओ महाणइओ मंदरंवा पव्वतं तेणं पंच जोयणसताई उड्ढउच्चत्तेणं पंचगाउयसताई उव्वेहेणं । धायइसंडदीवपुरथिमद्धे णं मंदरस्स पव्वतस्स पुरथिमेणं सीताते महाणतीते उत्तरेणं पंच वक्खारपव्वता पन्नत्ता, तंजहा-मालवंते एवं जधा जंबुद्दीवे तधा जाव पुक्खरवरदीवड्डपच्चत्थिमद्धे वक्खारा दहा य वक्खारपव्वयाणं उच्चत्तं भाणितव्वं । समयखेत्ते णं पंच भरहाई पंच एरवताई एवं जधा चउट्ठाणे बितीयउद्देसे तथा एत्थ वि भाणितव्वं । समयक्खेत्ते णं पंच भरहाई पंच एरवताई एवं जधा चउट्ठाणे बितीयउद्देसे तथा एत्थ वि भाणियव्वं जाव पंच मंदरा पंच मंदरचूलिताओ, णवरं उसुयारा णत्थि ।। सू० ४३४।। उसभेणं अरहा कोसलिए पंचधणुसताई उड्ढउच्चत्तेणं होत्था १ । भरहे णं राया चाउरंतचक्कवट्टी पंच धणुसयाई उद्धं उच्चत्तेणं होत्था २, बाहुबली णमणगारे एवं चेव ३, बंभी णामज्जा एवं चेव ४,एवं सुंदरी वि५।।सू० ४३५।। (મૂ૦) જંબૂદ્વીપને વિષે (મેરુ નામના) પર્વતની પૂર્વ દિશામાં સીતા નામની મહાનદીની ઉત્તર દિશામાં પાંચ વક્ષસ્કાર પર્વતો
કહેલા છે, તે આ પ્રમાણે—માલ્યવંત, ચિત્રકૂટ, પદ્મકૂટ, નલિનકૂટ અને એકશૈલ , જંબૂદ્વીપના મેરુપર્વતની પૂર્વ દિશામાં સીતા મહાનદીની દક્ષિણ દિશાએ પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન અને સૌમનસ ૨, જંબુદ્વીપના મેરુપર્વતની પશ્ચિમ દિશામાં સીતાદા મહાનદીની દક્ષિણ દિશાએ પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે વિદ્યુતૂભ, અંકાવતી, પદ્માવતી, આશીવિષ અને સુખાવહ ૩, જંબૂદ્વીપના મેરુપર્વતની પશ્ચિમ દિશામાં સીતાદા મહાનદીની ઉત્તર દિશાએ પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે–ચંદ્રપર્વત, સૂર્યપર્વત, નાગપર્વત, દેવપર્વત અને ગંધમાદન ૪, જંબૂદ્વીપના મેરુપર્વતની દક્ષિણ દિશામાં દેવકુરુ નામા કુરુક્ષેત્રને વિષે પાંચ મહાદ્રહો કહેલા છે, તે આ પ્રમાણે–નિષધદ્રહ, દેવકુરુદ્ર, સૂર્યદ્રહ, સુલસદ્ધહ અને વિદ્યુ—ભદ્રહ ૫, જંબુદ્વીપના મેરુપર્વતની ઉત્તર દિશામાં ઉત્તરકુરુ નામા કુરુક્ષેત્રને વિષે પાંચ મહાદ્રો કહેલા છે, તે આ પ્રમાણેનીલવંતદ્રહ, ઉત્તરકુરુદ્રહ, ચંદ્રદ્રહ, રાવણદ્રહ અને માલ્યવંતદ્રહ ૬, બધાય વક્ષસ્કાર પર્વતો સીતા અને સીતાદા મહાનદી અથવા મેરુપર્વતની દિશામાં પાંચ સો યોજનના ઊંચા અને પાંચ સો ગાઉની ઊંડાઈવાળા છે ૭, ધાતકીખંડ દ્વીપના પૂર્વાદ્ધને વિષે મેરુપર્વતની પૂર્વ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશાએ પાંચ વક્ષસ્કાર પંર્વતો કહેલા છે, તે આ પ્રમાણે—માલ્યવંત એમ યાવત્ જેમ જંબૂદ્વીપને વિષે કહેલ છે તેમ, યાવત્ પુષ્કરવરદ્વીપાદ્ધના
॥
62