Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 483
________________ અરિહંત ભગવંતના શાસનના ' વર્તમાનના આચાર્યો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વાતો કરે છે. પણ કેટલાક પોતાની પકડેલી પરંપરાની માન્યતાને આગમોના આધારે પણ પરિવર્તિત કરી શકતા નથી. અને જેઓ પરિવર્તિત કરે છે તેઓ આગમોના આધારનો મનસ્વી રીતે ઉપયોગ કરી લે છે એમ જો બંને બાજુએ છે (જ્ઞાનીયોની નજરે) થતું હોય તો એ શાસન માટે હિંતકારક નથી જ. ‘‘જયાન'

Loading...

Page Navigation
1 ... 481 482 483 484