________________
અરિહંત ભગવંતના શાસનના ' વર્તમાનના આચાર્યો દ્રવ્ય,
ક્ષેત્ર, કાળ, ભાવની વાતો
કરે છે. પણ કેટલાક પોતાની
પકડેલી પરંપરાની માન્યતાને
આગમોના આધારે પણ
પરિવર્તિત કરી શકતા નથી.
અને જેઓ પરિવર્તિત કરે છે
તેઓ આગમોના આધારનો
મનસ્વી રીતે ઉપયોગ કરી
લે છે એમ જો બંને બાજુએ
છે (જ્ઞાનીયોની નજરે) થતું
હોય તો એ શાસન માટે
હિંતકારક નથી જ.
‘‘જયાન'