________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
=
१० स्थानकाध्ययने कुलकराः वक्षस्काराद्याः इन्द्राद्याः ७६७-७६९ सूत्र जंबूदीवे दीवे भरहे वासे तीताते उस्सप्पिणीते दस कुलगरा होत्था, तंजहा - सयज्जले १ सताऊ य २, अनंतसेणे ३ त अजितसेणे ४ त । कक्कसेणे ५ भीमसेणे ६ महाभीमसेणे त सत्तमे ७ ।। १ ।। दढरहे ८ दसरहे ९ सयरहे १० ।। जंबूदीवे दीवे भारहे वासे आगमेसाते उसप्पिणीए दस कुलगरा भविस्संति, तंजहा - सीमंकरे १ सीमंधरे २ खेमंकरे ३ खेमंधरे ४ विमलवाहणे ५ संमुती ६ पडिसुते ७ दढधणू ८ दसधणू ९ सतधणू १० // સૢ૦ ૭૬૭||
जंबूदीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं सीताते महानतीते उभतो कूले दस वक्खारपव्वता पन्नत्ता, तंजहा- मालवंते, चित्तकूडे, विचित्तकूडे, बंभकूडे जाव सोमणसे । जंबूमंदरपच्चत्थिमेणं सीतोताते महानतीते उभतो कूले दस वक्खारपव्वता पन्नत्ता, तंजहा - विज्जुप्पभे जाव गंधमातणे, एवं धायइसंडपुरत्थिमद्धे वि, वक्खारा भाणियव्वा जाव पुक्खरवरदीवड्ढपच्चत्थिमद्धे[वि] ॥ सू० ७६८ ।।
दस कप्पा इंदाहिट्ठिया पन्नत्ता, तंजहा- सोहम्मे जाव सहस्सारे पाणते अच्चुए। एतेसु णं दससु कप्पेसु दस इंदा પદ્મત્તા, તનહાસ, સાળે ખાવ અશ્રુતે । તેવુ ાં રસમાં વસ પરિગાળિતાલિમાળા પન્નત્તા, તંનહા-પાતે, पुप्फते जाव विमले वरे सव्वतोभद्दे ।। सू० ७६९ ।।
(૦) જંબૂદ્વીપનામા દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે અતીત ઉત્સર્પિણીમાં દશ કુલગરો હતા, તે આ પ્રમાણે—શતંજલ ૧, શતાયુ
૨, અનંતસેન ૩, અમિતસેન' ૪, કર્કસેન ૫, ભીમસેન ૬, મહાસેન ૭, દૃઢરથ ૮, દશરથ ૯ અને શતરથ ૧૦. જંબુદ્રીપનામા દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે આવતી ઉત્સર્પિણીમાં દશ કુલગરો થશે, તે આ પ્રમાણે–સીમંકર ૧, સીમંધર ૨, ક્ષેમંકર ૩, ક્ષેમંધર ૪, વિમલવાહન ૫, સન્મુક્તિ ૬, પ્રતિશ્રુત ૭, દૃઢધનુ ૮, દશધનુ ૯ અને શતધનુ ૧૦.
1195011
જંબુદ્રીપનામા દ્વીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ શીતા નામની મહાનદીના બન્ને કાંઠા પર દશ વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે—માલ્યવાન્ ૧, ચિત્રકૂટ ૨, વિચિત્રકૂટ ૩, બ્રહ્મકૂટ ૪, યાવતુ સૌમનસ ૧૦. જંબુદ્રીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ શીતોદા નામની મહાનદીના બન્ને કાંઠા પર દશ વક્ષસ્કાર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે— વિદ્યુત્પ્રભ, યાવત્ ગંધમાદન, એવી રીતે ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધને વિષે પણ દશ વક્ષસ્કાર પર્વતો કહેવા. યાવત્ પુષ્કરવરદ્વીપાદ્ધના પશ્ચિમાર્ટૂને વિષે પણ દશ વક્બારા કહેવા. આ દશ વારા પર્વતોમાં બે ગજદંતક પર્વતો છે અને આઠ વક્ષસ્કાર પર્વતો છે. ૭૬૮
દશ દેવલોક ઇંદ્ર વડે અધિષ્ઠિત (આશ્રિત) છે, તે આ પ્રમાણે—સૌધર્મ ૧, યાવત્ સહસ્રાર ૮, પ્રાણત ૯ અને અચ્યુત ૧૦. આ દશ દેવલોકને વિષે દશ ઇદ્રો કહેલા છે, તે આ પ્રમાણે—શકેંદ્ર, ઈશાનેંદ્ર યાવત્ અચ્યુતેંદ્ર. એ દશ ઈંદ્રોના દશ પરિયાનિક–જવા આવવામાં ઉપયોગી વિમાનો કહેલા છે, તે આ પ્રમાણે—પાલક ૧, પુષ્પક ૨, યાવત્ શબ્દથી સૌમનસ ૩, શ્રીવત્સ ૪, નંદાવર્ત્ત ૫, કામકમ ૬, પ્રિયગમ ૭ અને મનોરમ ૮, વિમલવ૨ ૯, સર્વતોભદ્ર
૧૦. ૭૬૯।।
(ટી૦) 'નવ્રુદ્દીને' ત્યાદ્િ॰ બે સૂત્ર સુગમ છે. વિશેષ એ કે 'તીયા' ત્તિ અતીત 'કમ્સપ્પિી'ત્તિ ઉત્સર્પિણીમાં. કુલને ક૨વાના સ્વભાવવાળા તે કુલકરો અર્થાત્ વિશિષ્ટિ બુદ્ધિવાળા અને લોકોની વ્યવસ્થા કરનારા પુરુષવિશેષો. 'આનિસ્સા' ત્તિ આવતી ઉત્સર્પિણીમાં. વર્તમાનકાલમાં તો અવસર્પિણી છે તે કહી નથી. તેમાં સાત જ કુલકરો થયા છે. ક્યાંક 1. બાબુવાળી પ્રતિમાં ચોથા કુલગરનું નામ અજિતસેન છે.
380