________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने अनुत्तराणि कुवााः दुष्षमादिकल्पवृक्षाः ७६३-७६६ सूत्राणि કેટલા અનુત્તરો હોય છે, તે કહે છે. केवलिस्स णं दस अणुत्तरा पन्नत्ता, तंजहा–अणुत्तरे णाणे १ अणुत्तरे दंसणे २ अणुत्तरे चरित्ते ३ अणुत्तरे तवे ४ अणुत्तरे वीरिते ५ अणुत्तरा खंती ६ अणुत्तरा मुत्ती ७ अणुत्तरे अज्जवे ८ अणुत्तरे मद्दवे ९ अणुत्तरे लाघवे १० // સૂ૦ ૭૬રૂા. समतखेणे णं दस कुरातो पन्नत्ताओ, तंजहा-पंच देवकुरातो पंच उत्तरकुरातो । तत्थ णं दस महतिमहालया महादुमा पन्नत्ता, तंजहा–जंबू सुंदसणा १ धाततिरुक्खे २ महाधाततिरुक्खे ३ पउमरुक्खे ४ महापउमरुक्खे ५ पंच कूडसामलीओ १० । तत्थ णं दस देवा महिड्डिता जाव परिवसंति, तंजहा–अणाढिते जंबूद्दीवाधिपती १ सुदंसणे २ पियदंसणे ३ पोंडरीते ४ महापोंडरीते ५ पंच गरुला वेणुदेवा १० ।। सू० ७६४।। दसहि ठाणेहिं ओगाढं दुस्समं जाणेज्जा, तंजहा-अकाले वरिसति १ काले ण वरिसति २ असाहू पुज्जति ३ साधू ण पुज्जति ४ गुरुसु जणो मिच्छं पडिवन्नो ५ अमणुण्णा सद्दा जाव फासा १० । दसहिं ठाणेहिं ओगाढं सुसमं जाणेज्जा, तंजहा–अकाले न वरिसति १ तं चेव विवरीतं जाव मणुण्णा फासा ।। सू० ७६५।। सुसमसुसमाए णं समाए दसविधा रुक्खा उवभोगत्ताए हव्वमागच्छंति, तंजहा--मत्तंगता १ त भिंगा र तुडितंगा ३ दीव-४ जोति-५ चित्तंगा ६ । चित्तरसा ७ मणियंगा ८ गेहागारा ९ अणितणा १० त ।।१।। ।। सू० ७६६।। (મૂ4) કેવલીને દશ (ગુણો) અનુત્તર-ઉત્કૃષ્ટ કહેલા છે, તે આ પ્રમાણે—અનુત્તરજ્ઞાન કેવલજ્ઞાન ૧, અનુત્તરદર્શન-કેવલદર્શન
અથવા ક્ષાયિક સમકિત ર, અનુત્તર ચારિત્ર-ક્ષાયિક ચારિત્ર ૩, શુક્લધ્યાનરૂપ અનુત્તર તપ ૪, આત્મશક્તિના વિકાસરૂપ અનુત્તરવીર્ય ૫, અનુત્તર ક્ષમા ૬, અનુત્તર નિર્લોભતા ૭, અનુત્તર સરલતા ૮, અનુત્તર માર્દવ ૯ અને અનુત્તર લાઘવ ૧૦. I૭૬૩ સમય (મનુષ્ય) ક્ષેત્રમાં દશ કુરુક્ષેત્રો કહેલા છે, તે આ પ્રમાણે—પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ, તેમાં અતિશય મોટા દશ મહામો (વૃક્ષો) કહેલા છે, તે આ પ્રમાણે–જંબુસુદર્શના ૧, ધાતકીવૃક્ષ ૨, મહાપાતકીવૃક્ષ ૩, પદ્મવૃક્ષ ૪, મહાપદ્મવૃક્ષ ૫, અને પાંચ ફૂટ શાલ્મલી વૃક્ષ ૧૦, તે વૃક્ષોની ઉપર દશ દેવો મહદ્ધિક યાવત્ વસે છે, તે આ પ્રમાણે–અણઢિયનામા જંબૂદ્વીપનો અધિપતિ ૧, સુદર્શન ૨, પ્રિયદર્શન ૩, પૌંડરીક ૪, મહાપૌંડરીક ૫, અને પાંચ ગલ. (સુવર્ણકુમાર જાતીય) વેણુદેવો વસે છે ૧૦. I૭૬૪ll દશ પ્રકાર વડે અવગાઢ-આવેલ દુષ્યમકાલ જાણે, તે આ પ્રમાણે—અકાલમાં ચોમાસા સિવાયના વખતમાં વરસે ૧, કાલે ચોમાસામાં વરસે નહિ ૨, અસાધુઓ પૂજાય ૩, સાધુઓ પૂજાય નહિ ૪, માતાપિતા વગેરે ગુરુજનને વિષે લોકો વિપરીતપણે વ-અર્થાત્ વડીલ વર્ગનો અવિનય કરે ૬, અમનોજ્ઞ શબ્દો યાવતું અમનોજ્ઞ સ્પર્શી હોય ૧૦. દશ પ્રકાર વડે અવગાઢ-આવેલ સુષમકાલ જાણે, તે આ પ્રમાણે—અકાલે વરસે નહિ ૧, તે જ વિપરીત કહેવું અર્થાત્ કાલે વરસે ૨, સાધુઓ પૂજાય ૩, અસાધુઓ ન પૂજાય ૪, ગુરુજનને વિષે લોકો વિનય કરે ૫ અને મનોજ્ઞ શબ્દાદિ પાંચે હોય ૧૦. //૭૬૫// સુષમસુષમા નામા સમા-આરામાં દશ પ્રકારના કલ્પવૃક્ષો યુગલીઆઓના ઉપભોગ માટે શીધ્ર આવે છે. તે આ પ્રમાણે—મત્તાંગદા-મદિરાને આપનાર ૧, ભૂતાંગ-અનેક પ્રકારના ભાજનોને આપનાર ૨, ત્રુટિતાંગ-વાજિંત્રોને આપનાર ૩, દીપાંગ-દીવાની માફક પ્રકાશને આપનાર ૪, જ્યોતિરંગ-અગ્નિની માફક સૌમ્ય પ્રકાશને આપનાર ૫, ચિત્રાંગ-અનેક પ્રકારના શ્રેષ્ઠ પુષ્પોની માલાઓને આપનાર ૬, ચિત્રરસ-ખડૂસસંયુક્ત અનેક પ્રકારના મનોહર
ભોજનને આપનાર ૭, મયંગ-અનેક પ્રકારના મણિમય આભરણને આપનાર ૮, ગેહાકાર-ઘરના જેવા આકારવાળા 378