Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 440
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने कुलकोटयः ७८२ सूत्रम् દશ નક્ષત્રો, જ્ઞાનની વૃદ્ધિ કરવાવાળા છે, તે આ પ્રમાણે– મૃગશીર્ષ ૧, આદ્ગ ૨, પુષ્ય ૩, પૂર્વાફાલ્ગની ૪, પૂર્વાષાઢા ૫, પૂર્વાભાદ્રપદ ૬, મૂલ ૭, અશ્લેષા ૮, હસ્ત ૯ અને ચિત્રા ૧૦-આ દશ નક્ષત્રોમાં અધ્યયયનો પ્રારંભ કરવાથી નિર્વિનતાએ શાસ્ત્રની સમાપ્તિ થાય છે. જેથી જ્ઞાનની વૃદ્ધિ કરવાવાળા આ દશ નક્ષત્રો છે. ૭૮૧/ (ટી) 'સન્ડે' ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે-ઉદ્વેધ એટલે ઉત્ત’ ત્તિ મળયું દોડું ઊંડપણું કહેલું છે. દ્વીપોની ઊંડાઈનો અભાવ હોતે છતે પણ અધો દિશામાં-નીચે હજાર યોજન પર્યત દ્વીપનો વ્યપદેશ છે. જંબુદ્વીપમાં તો પશ્ચિમ વિદેહની અંદર ગતીની સમીપમાં ઊંડપણું પણ છે. હિમવત વગેરે પહાડોને વિષે પવા વગેરે મહાદ્રહો છે. 'ત્તિત્તઝંડ' ત્તિ સલિલ-ગંગા વગેરે નદીઓના કુંડો-પ્રપાતકુંડો અને પ્રભાવકુંડો તે સલીલકુંડો. 'મુહમૂને' ત્તિ સમુદ્રના પ્રવેશમાં I૭૭૯ દ્વીપ સમુદ્રના અધિકારથી જ તેમાં વર્તનારા નક્ષત્ર તો વિષયક ત્રણ સૂત્રને કહે છે–'ત્તિ' ત્યાદ્રિ અહિં સૂર્યના એક સો ને ચોરાશી મંડલ હોય છે. ચંદ્રના પંદર અને નક્ષત્રોના તો આઠ મંડલ હોય છે. મંડલ એટલે માર્ગ કહેવાય છે. તે માર્ગ યથાયોગ્ય સુર્યાદિના વિમાન તુલ્ય પહોળાઈવાળો હોય છે. તેમાં જંબુદ્વીપના એક સો ને એંશી યોજનમાં સૂર્યના પાંસઠ મંડલ હોય છે. ચંદ્રના પાંચ અને નક્ષત્રોના બે મંડલ હોય છે. લવણસમુદ્ર પ્રત્યે ત્રણસો ને ત્રીશ યોજન અવગાહીને એક સો ને ઓગણીશ સૂર્યના મંડલ હોય છે. ચંદ્રના દશ અને નક્ષત્રોના છ હોય છે. આ બધાયના મધ્યમાં સર્વથી બાહ્ય મંડલ, સુમેરુ પર્વતથી પીસ્તાળીસ હજાર યોજન અને ઉપર ત્રણસો ને ત્રીશ યોજનને વિષે હોય છે અને સર્વથી અત્યંતર મંડલ, ચુમ્માલીશ હજાર અને ઉપર આઠ સો વીશ યોજનને વિષે હોય છે. એ પ્રમાણે કત્તિકા નક્ષત્ર સર્વ બાહ્ય “Hપડતા૩' ત્તિ ચંદ્રમંડલથી દશમાં ચંદ્રમંડલમાં અર્થાત્ સર્વ અત્યંતરથી છઠ્ઠા મંડલમાં 'વારું વર' ત્તિ ભ્રમણ કરે છે. અનુરાધા નક્ષત્ર, સર્વ અત્યંતર ચંદ્રમંડલથી દશમા ચંદ્રમંડલમાં અર્થાત્ સર્વ બાહ્યથી છઠ્ઠા મંડલમાં ભ્રમણ કરે છે તે વ્યાખ્યાત જ છે. ૭૮૦. 'વિદ્ધિારૂં ઉત્ત. આ (મૃગશીર્ષાદિ દશ) નક્ષત્રયુક્ત ચંદ્ર હોતે છતે જ્ઞાન-તે જ્ઞાનાદિનો ઉદેશ વગેરે જો કરાય તો જ્ઞાનની સમૃદ્ધિ (વૃદ્ધિ) થાય છે અવિન્નપણે ભણાય છે, સંભળાય છે. વ્યાખ્યા કરાય છે અથવા ધારણ કરાય છે. તેવા પ્રકારના કાલવિશેષ (શુભ મુહૂર્ત) તથાવિધ કાર્યોમાં કારણભૂત થાય છે, કેમ કે કાલનું ક્ષયોપશમાહેિતૃત્વ હોય છે. કહ્યું છે કેउदयक्खयखओवसमोवसमा जंच कम्मुणो भणिया । दव्वं खेत्तं कालं, भवं च भावंच संपप्प,९९|| [વિશેષાવ પછ% ]િ. કર્મનો જે ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ થાય છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવરૂપ કારણને પામીને થાય છે, એમ કહેલું છે. અર્થાત્ ચંદનાદિ શીતળ દ્રવ્યથી સાતાનો ઉદય થાય છે, વિષથી અસાતાનો ઉદય થાય છે. ગર્નાદિ (ખાડો વગેરે) ક્ષેત્રથી અસાતા અને શુભસ્થાન-બગીચાદિથી સાતાનો ઉદય થાય છે. તેમ બ્રાહ્મી વગેરે દ્રવ્યથી બુદ્ધિનો ક્ષયોપશમ અને મદ્યપાનાદિથી બુદ્ધિની ભ્રષ્ટતા થાય છે. અમૃતસિદ્ધિ વગેરે કાલથી કાર્યની સિદ્ધિ અને યમઘંટાદિ કાલથી હાનિ થાય છે. દુર્જનની સંગતથી પાપનો ઉદય અને સાધુની સંગતથી પુણ્યનો ઉદય આ ભાવ કારણ છે તથા નરકાદિ ભવથી અસાતાનો ઉદય તથા મનુષ્ય, દેવ ભવથી પ્રાયઃ સાતાનો ઉદય થાય છે, ઈત્યાદિ સ્વયં સમજી લેવું. (૯૯) તે આ પ્રમાણે—'મિસિર' નહીં સુગમ છે. ૭૮૧|| દ્વીપ સમુદ્રના અધિકારથી જ દ્વીપમાં વિચરનાર જીવોની વક્તવ્યતાને બે સૂત્ર વડે કહે છે – चउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणिताणं दस जातिकुलकोडिजोणिपमुहसतसहस्सा पण्णत्ता । उरपरिसप्पथलचरपंचिंदियतिरिक्खजोणिताणं दस जातिकुलकोडिजोणिपमुहसतसहस्सा पण्णत्ता।। सू० ७८२।। (મૂ૦) ચતુષ્પદ સ્થલચર પંચેંદ્રિય તિર્યંચયોનિકો (ગાય પ્રમુખ) ની જાતિમાં દશ લાખ કુલકોટિયોનિ પ્રમુખ કહેલી છે. ઉર પરિસર્પ સ્થલચર પંચેદ્રિય તિર્યંચયોનિકોની જાતિમાં દશ લાખ કુલકોટિયોનિ પ્રમુખ કહેલી છે. ll૭૮૨// (ટી.) 'વડ' ત્યાદિ ચાર પદ-પગ છે જેઓને તે ચતુષ્પદો, તે સ્થલમાં વિચરે છે તેથી સ્થલચરચતુષ્પદ સ્થલચરો. 392

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484