Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 378
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने मिथ्यात्वं शलाकाः भवनवासिचैत्यवृक्षाः उपघाताद्याः ७३४-७३८ सूत्राणि મોટું પ્રાયશ્ચિત્ત દેશે નહિ એવી રીતે તેણે ક્લિષ્ટ ચિત્ત વડે આલોચના આપી તે નિષ્ફળ છે. ૧૦ (૨૯) આ દોષોનો પરિહાર કરવાવાળાએ પણ ગુણવાન પુરુષને જ આલોચના આપવી, માટે ગુણવાનું પુરુષોના ગુણોને જ કે છે– દિં વાદી' ત્યાદિ એવી રીતે આ ક્રમ વડે, જેમ આઠમા સ્થાનમાં કહેલ છે તેમ આ સૂત્ર કહેવું. ક્યાં સુધી? થાવત્ 'વંતે તે’ આ પદ ત્યાંસુધી. તે કહે છે–'વિયસંપન્ન નળસંપન્ન હંસ સંપન્ન વરVાસંપન્ને' રિ૦ મી ૨ પછી તાવી' ૨૦આ બે પદ અહિં અધિક છે તે પ્રગટ છે. વિશેષ એ કે-ગ્રંથાંતરમાં કહેલ તેનું સ્વરૂપ આ પ્રમાણે–નો પતિકુંજે કમાયી, મછિયાવી પરિતાપે' ત્તિ—અમાયાવી છુપાવે નહિ અને અપશ્ચાત્તાપી પરિતાપ કરે નહિ. આવા પ્રકારના ગુણવાળાને અપાતી આલોચના ગુણવાન પુરુષદ્વારા જ ઇચ્છવા યોગ્ય છે માટે આલોચના દેનારાના ગુણોને કહે છે-“સદી’ ત્યાદ્રિ 'સારવ’ તિ જ્ઞાનાદિ આચારવાળો ૧, 'બહારવં’ ત્તિ અવધારણવાળો ર યાવત્ શબ્દથી વવહારd આગમાદિ પાંચ પ્રકારના વ્યવહારવાળો ૩, 'ઉવ્વીન'–અપવીડક-લજ્જાને દૂર કરાવનાર, જેમ બીજો સુખે આલોચના કરી શકે ૪, ' વી'–આલોચના કરેલમાં શુદ્ધિ કરવા માટે સમર્થ પનિન્ગવા' જે એવા પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપે કે જેથી બીજો નિર્વાહ કરવામાં સમર્થ થઈ શકે ૬, 'પરિસ્સાવી' આલોચકના દોષો તેની પાસેથી] સાંભળીને જે બીજા આગળ પ્રકાશે નહિ ૭, 'અવયવંસીઅતિચાર સહિત અને પારલૌકિક અપાય (કપટ) બતાવનાર ૮, આ આઠ પૂર્વોક્ત જ છે. "પિયધને' ? ઢધને ૨૦' અહિં અધિક છે. પ્રિયધર્મા-ધર્મ ઉપર પ્રીતિવાળો ૯ અને દ્રઢધર્મો તો જે આપત્તિ આવ્યે છતે પણ ધર્મથી ડગે નહિ ૧૦. I૭૩રા. આલોચિત દોષોને માટે પ્રાયશ્ચિત્ત આપવું, આ હેતુથી તેના પ્રરૂપણનું સૂત્ર છે. આલોચના એટલે ગુરુને નિવેદવું, તેના વડે જે થયેલ અતિચારની શુદ્ધિ થાય છે તે આલોચનાને યોગ્ય હોવાથી આલોચનાઈ, તેની શુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્ત તે પણ. આલોચના જ. એમ સર્વત્ર જાણવું ૧, યાવતું શબ્દથી 'પડિશમરિ' પ્રતિક્રમણ એટલે મિથ્યાદુષ્કૃત, તેને યોગ્ય તે પ્રતિકમણાઈ ૨, તદુમારિદે–આલોચના અને પ્રતિક્રમણ, એ બન્નેને યોગ્ય તે તદુભયાઈ ૩, 'વિવેગાપિ –પરિત્યાગ વડે શોધ [અશુદ્ધમાન ગ્રહણ કરેલ આહારાદિને પરઠવવાથી જે શુદ્ધિ થાય] તે વિવેકાઈ ૪, વિડસદ્દેિ કાયોત્સર્ગને યોગ્ય તે વ્યત્સર્ગાઈ ૫ 'તવારિ નિર્વિકૃતિક-નવી વગેરે તપ વડે શુદ્ધિ કરવા યોગ્ય તે તપાઈ ૬, છેવારિ દીક્ષા પર્યાયના છેદને યોગ્ય તે છેદાઈ ૭, 'મૂતારિત્રે ફરીથી વ્રતમાં ઉપસ્થાપના-ફરીથી દીક્ષાને યોગ્ય તે મૂલાઈ ૮, 'માવઠ્ઠપરિણે જેમાં દોષ સેવ્ય છતે કેટલાક કાલસુધી વ્રતમાં નહિ સ્થાપીને પછી આચરેલ તપવાળો થાય અને દોષથી વિરામ પામેલ થાય ત્યારે વ્રતોને વિષે સ્થપાય છે તે અનવસ્થાપ્યાઈ ૯, 'પાત્રિયાવિહે અહિં અધિક આ છે, તેમાં દોષ સેવ્ય છતે જે લિંગ, ક્ષેત્ર, કાલ અને તપ વડે પારાંચિક-બહાર કરાય છે તે પારસંચિકને યોગ્ય તે પારાંચિકાઈ ૧૦. II૭૩૩ll પારાચિક, મિથ્યાત્વને પણ અનુભવે, આથી મિથ્યાત્વનું નિરૂપણ કરવા વાતે સૂત્ર કહે છેदसविधे मिच्छत्ते पण्णत्ते, तंजहा–अधम्मे धम्मसण्णा', धम्मे अधम्मसण्णा', 'उमग्गे मग्गसण्णा' मग्गे उम्मग्गसण्णा', अजीवेसु जीवसण्णा', जीवेसु अजीवसण्णा', असाधूसुसाधूसण्णा", साधूसु असाधूसण्णा', अमुत्तेसु मुत्तसण्णा', मुत्तेसु अमुत्तसण्णा ।। सू०७३४।। चंदप्पभे णं अरहा दस पुव्वसतसहस्साई सव्वाउयं पालइत्ता सिद्धे जावप्पहीणे । धम्मे णमरहा दस वाससयसहस्साई सव्वाउयं पालइत्ता सिद्धे जावप्पहीणे । णमी णमरहा दस वाससहस्साई सव्वाउयं पालइत्ता सिद्धे जाव प्पहीणे । पुरिससीहे णं वासुदेवे दस वाससयसहस्साई सव्वाउयं पालइत्ता छट्ठीते तमाए पुढवीए नेरतित्ताते उववन्ने । णेमी णं अरहा दस धणूई उड्डउच्चत्तेणं दस य वाससताईसव्वाउयं पालइत्ता सिद्धे 1. મને' રૂત્યપિ પાઢ પ્રત્યંતરે | 330.

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484