________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने अवगाहना जिनान्तरे अनन्तं वसूनि प्रतिसेनवाद्याः ७२८-७३३ सूत्राणि
માત્રપણાએ સંખ્યાયોગ્ય વસ્તુની અપેક્ષા સિવાય સંખ્યાન (ગણિત) માત્ર વ્યપદેશ કરાય છે તે ૪, પ્રદેશાનંતક-આકાશપ્રદેશોનું જે અનંતપણું ૫, એકતોનંતક-અતીતઅદ્ધા અથવા અનાગતઅદ્ધા ૬, દ્વિધાનંતક-સર્વોદ્ધા (સર્વકાલ) ૭, દેશવિસ્તારામંતકએક આકાશપ્રતર ૮, સર્વવિસ્તારાનંતક-સમગ્ર આકાશાસ્તિકાય ૯, શાશ્વતાનંતક-અક્ષય જીવાદિદ્રવ્ય ૧૦. ll૭૩૦
એવા પ્રકારના અર્થને કહેવાવાળું પૂર્વગત સૂત્ર છે માટે પૂર્વશ્રુત વિશેષને અહિં અવતારતાં થકાં બે સૂત્ર કહે છે – ‘૩પ' ત્ય િઉત્પાત પૂર્વ પ્રથમ છે, તેની દશ વસ્તુઓ-અધ્યાયવિશેષો છે. અસ્તિનાસ્તિપ્રવાદનામા ચોથું પૂર્વ છે. તેની મૂલ વસ્તુની ઉપર ચૂલા (શિખર) રૂપ વસ્તુઓ તે ચૂલા વસ્તુઓ કહેવાય છે. ૭૩૧//
પૂર્વગતોદિશ્રુતમાં નિષેધેલ વસ્તુઓ સંબંધી સાધુઓને જેવા પ્રકારની પ્રતિષવા હોય છે, તેવા પ્રકારની પ્રતિષવાને દેખાડતાં થકાં સૂત્રકાર કહે છે—'સવિદે’ ત્યા૦િ પ્રતિષવણા-પ્રાણાતિપાતાદિનું આચરવું 'L' સિતોપો દર્પ-વલ્બન (બાઝવું) વગેરે 'પો વો ” “આ વચનથી” તેથી દર્પથી આગમનમાં નિષેધેલ પ્રાણાતિપાતાદિની આ જે આચરણા તે દર્પપ્રતિષવણા ૧, એવી રીતે ઉત્તરપદો પણ લેવા. વિશેષ એકે-પ્રમાદ-પરિહાસ (હસવું) વિકથાદિ, પારૂ પમાડ્યો કંદર્પ વગેરે પ્રમાદ છે, આ વચનથી અથવા વિધેય-કરવા યોગ્ય કાર્યને વિષે પ્રયત્ન ન કરવો તે પ્રમાદ ૨, અનાભોગ-વિસ્મરણ, એઓનું સમાહારäદ્ધ છે તેમાં અર્થાત્ દર્પાદિમાં ૩, આતુર-ગ્લાન છતે તેની પ્રતિજાગરણા (સંભાળ) * માટે અથવા સ્વયં પોતે જ આતુર-વ્યાકુલ હોતે છતે લુપ્ત ભાવ પ્રત્યય હોવાથી, આ ભાવાર્થ છે. સુધા, પિપાસા અને વ્યાધિ વડે પરાભવ પામ્યો થકો જે આચરણા કરે છે. વર્તાવ–''પદમવીયદુનો, વાહિશો વ સેવ માર પસા' પ્રથમ પરીષહભૂખ, દ્વિતીય-તૃષા વડે પરાભવ પામેલ અથવા વ્યાધિથી પીડાયેલ જે સેવે છે તે આતુરપ્રતિષવણા છે. ૪, તથા દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારની આપત્તિ (સંકટ) ને વિષે, તેમાં દ્રવ્યથી પ્રાશુક દ્રવ્યની દુર્લભતા, ક્ષેત્રથી માર્ગમાં પડવાપણું, કાલથી દુર્મિક્ષ અને ભાવથી ગ્લાનપણું. કહ્યું છે કે_*ધ્વારૂમનંબે, પુI વબિંદા નવયા હો;” અર્થાત્ દ્રવ્યાદિના અલાભમાં વળી ચાર પ્રકારની આપદા હોય છે ૫, તથા શુદ્ધમાન (આહારાદિ) ને વિષે પણ અનેષણીય (અશુદ્ધ) પંણાએ શંકા હોતે છતે—'નું સંજે તં સમાવને' “જેમાં શંકા હોય તે વસ્તુને ગ્રહણ કરે” આ વચનથી ૬, સહસાકાર-અકસ્માત કીધે છતે, સહસાકારનું લક્ષણ આ છેपुव्वं अपासिऊणं, पाए छूढमि जं पुणो पासे । न चएइ नियत्तेउ, पायं सहसाकरणमेयं ।।२३।।
' '[નિશીથ ભાષ્ય ૨૭ 7િ] અર્થ-પ્રથમ જોયા સિવાય પણ (પાદે)-પગ મૂક્ય છતે પછીથી જે જૂએ છે પરંતુ પાછો ફરી શકતો નથી. આ પ્રાયઃ સહસાકરણ છે. આ પ્રમાણે છાયા પરથી અર્થ થાય છે. ગાથાવૃત્તિમાં આ પ્રમાણે અર્થ છે-પ્રથમ જોયા સિવાય પાપ'—પાત્રમાં આહારને નાખે છતે પછીથી જૂએ છે પરંતુ આહારને તજી શકતો નથી. આ સહસાકરણ કહેવાય છે. બન્ને અર્થ ઘટી શકે છે. (૨૩)
ભય-રાજા, ચોર વગેરેથી ડરવું અને પ્રદ્વેષ-માત્સર્ય તે ભય પ્રદ્વેષ, તે બન્નેથી પ્રતિષવા થાય છે, જેમ રાજાદિના અભિયોગથી–પરતંત્રતાથી માર્ગાદિ બતાવે છે અથવા સિંહાદિના ભયથી વૃક્ષ ઉપર ચડે છે–કહ્યું છે કે—''મમમમ | સીદમડું ' ત્તિ ભય-અભિયોગ વડે અથવા સિંહાદિથી ૮, અહિં પ્રપ શબ્દના ગ્રહણ વડે કષાયો વિવક્ષેલ છે. કહ્યું છે કે
ફોહાર્ફો પોલો' રિ–ક્રોધાદિ પ્રદ્વેષ છે ૯, તથા વિમર્શ-શિષ્યાદિની પરીક્ષા-કહ્યું છે કે–વીમંસા મેદાન'– શિષ્યાદિની પરીક્ષાથી પણ પ્રતિષેવા–પૃથિવ્યાદિના સંઘટ્ટાદિરૂપ થાય છે ૧૦. પ્રતિષેવામાં તો આલોચના કરવા યોગ્ય છે અને તેમાં જે દોષો છે તે પરિહરવા યોગ્ય છે. એમ બતાવવા માટે કહે છે–'' ત્યાદ્રિ 'સાળંપ' માહા, માર્ગી—આવર્જીને - ખુશ કરીને–યુવત”—
328