Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 381
________________ १० स्थानकाध्ययने मिथ्यात्वं शलाकाः भवनवासिचैत्यवृक्षाः उपघाताद्याः ७३४ -७३८ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ નૈરયિકપણાએ ઉપજ્યા એમ પૂર્વના સૂત્રમાં કહ્યું. ક્ષેત્રથી નારકોની સમીપમાં રહેલા ભવનવાસી દેવો છે માટે તે સંબંધી બે સૂત્ર છે તે સુગમ છે. વિશેષ એ કે— असुरा १ नाग २ सुवन्ना ३, विज्जू ४ अग्गी ५ य दीव ६ उदही य ७ । दिसि ८ पवण ९ थणियनामा १०, दसहा एए भवणवासी ||३२|| [પ્રજ્ઞાપના ૨૦૧૨૭/૨૩૦ TMિ] આ ગાથા સુગમ છે. (૩૨) આ ક્રમ વડે અશ્વત્થ-પીપળો વગેરે ચૈત્યવૃક્ષો, જે સિદ્ધાયતનાદિના દ્વારોને વિષે સંભળાય છે તે સમજવા. I૭૩૬|| પૂર્વે ભવનવાસી દેવો કહ્યા, તેઓને અવશ્ય સુખ હોય છે માટે સામાન્યથી સુખને કહે છે—'વિદે'ત્યા॰િ 'આરોગ’ TI॰ આરોગ્ય-નિરોગતા ૧, દીર્ઘમાયુઃ—લાંબા કાળ સુધી જીવન. શુભ એવું અહિં વિશેષણ સમજવું ૨, 'અેગ્ન' ત્તિ આચત્વ-ધનપતિપણું સુખના કારણભૂત હોવાથી સુખ, અથવા ચૈઃ—ધનાઢ્યો વડે કરાતી રૂખ્યા—પૂજા તે આસેજ્યા. પ્રાકૃતપણાથી ‘અડ્રેજ’ શબ્દ છે ૩, 'ામ' ત્તિ શબ્દ અને રૂપલક્ષણ કામ, સુખનું કારણ હોવાથી સુખ છે જ, એમ 'મોત્તે' ત્તિ‘ગંધ, રસ અને સ્પર્શ લક્ષણભોગો સુખ છે ૫, તથા સંતોષ-અલ્પ ઇચ્છાપણું, તે સુખ જ છે. ૬, સંતોષનું આનંદરૂપ હોવાથી. કહ્યું છે કે आरोगसारियं माणुस्सत्तणं सच्चसारिओ धम्मो । विज्जा निच्छयसारा, सुहाई संतोससाराई ॥३३॥ અર્થ-મનુષ્યપણાનો સાર તે આરોગ્ય છે, ધર્મનો સાર સત્ય છે, વિદ્યાનો સાર નિશ્ચય છે અને સુખનો સાર સંતોષ છે. (૩૩) ‘અસ્થિ’ ત્તિ॰ જે જે વસ્તુથી જ્યારે જ્યારે પ્રયોજન પડે છે તે તે વસ્તુ ત્યા૨ે ત્યારે અસ્તિ–હોય છે, ઉત્પન્ન થાય છે માટે : આ સુખ છે–આનંદના હેતુપણાથી ૭; 'સુદ્દોન' ત્તિ॰ શુભ-અનિંદિતભોગ અર્થાત્ વિષયોને વિષે ભોગક્રિયા તે સુખ જ છે કેમ કે તેને સાતાના ઉદય વડે પ્રાપ્ત કરવા યોગ્યપણાથી ૮, તથા 'નિશ્ર્વમ્ભમેવ' ત્તિ નીકળવું તે નિષ્ક્રમ અર્થાત્ અવિરતિરૂપ જંબાલ–કાદવમાંથી નીકળવું એટલે પ્રવ્રજ્યા, અહિં દ્વિભાવ અને નપુંસકતા પ્રાકૃતપણાથી છે. અને એવકાર અવધા૨ણ અર્થમાં છે. આ ભાવાર્થ છે-દીક્ષા જ સંસારમાં રહેલા જીવોને સુખરૂપ છે કેમ કે બાધા રહિત, સ્વાધીન અને આનંદરૂપ છે. આ કારણથી જ [ભગવતીસૂત્રમાં] કહેવાય છે કે—'સુવાત્તસમાપ્તપરિયા સમો નિ ંથે અનુત્તરાખં યેવાળ તેજેમ વીતીવતિ [વિવરૂ ત્તિ] [ભાવતીસૂત્ર ૧૪/૧/૧૭ ત્તિ]—બાર માસની દીક્ષાના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો, અનુત્તરવિમાનવાસી દેવોની તેજાલેશ્યાને ઉલ્લંઘી જાય છે અર્થાત્ અનુત્તર વિમાનવાસી દેવો કરતાં તેઓને અધિક સુખ હોય છે કારણ કે લેશ્યા જ ચિત્તના આનંદલક્ષણ સુખરૂપ છે’’ તથા ૯ नैवास्तिराजराजस्य तत् सुखं नैव देवराजस्य । यत् सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ।। ३४ ।। [પ્રશમ૦ ૦ ૨૨૮ કૃતિ] જે સુખ ૧ રાજાઓના રાજા–ચક્રવર્તિને નથી, દેવોના રાજા-ઇંદ્રને પણ નથી તે સુખ લોકના વ્યાપાર રહિત [સમતામાં નિમગ્ન]સાધુઓને આ લોકમાં જ હોય છે. (૩૪) બીજા સુખો તો 'દુઃખના પ્રતિકાર માત્ર હોવાથી અને સુખના અભિમાનજનક હોવાથી તત્ત્વથી સુખ નથી ૯ 'તત્તો ગળાવાહિ' ત્તિ॰ તતો—નિષ્ક્રમણ સુખ પછી અનાબાધ-નથી વિદ્યમાન જન્મ, જરા, મરણ, ક્ષુધા તથા પિપાસાદિ અબાધા જેમાં તે અનાબાધ અર્થાત્ મોક્ષસુખ જ સર્વોત્તમ છે. કહ્યું છે કે नवि अत्थि माणुस्साणं, तं सोक्खं नविय सव्वदेवाणं । जं सिद्धाणं सोक्खं, अव्वाबाहं उवगयाणं ।।३५।। [आवश्यक निर्युक्ति ९८० त्ति ] 1. મુંબડાને દાંભવા વગેરેની જેમ. 2. સાતા અને અસાતા વાસ્તવિક રીતે બન્ને દુઃખરૂપ છે 'સાયાસાયં તુણું' કૃતિ મહામાધ્યવચનાતા 333

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484