________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः ३ निश्रास्थानानिधयः शौचम् ४४७-४४९ सूत्रांणि
અહિં પાંચ પ્રકારના વસ્ત્ર કહે છતે પણ ઉત્સર્ગથી કપાસનું અને ઉનનું જ વસ્ત્ર ગ્રહણ કરવા યોગ્ય છે. કહ્યું છે કે
'ખાસિયા ૩ તોત્રી લત્રિય ઠ્ઠો ય પરિમોનો" વૃિદd૫૦ રૂદ૬૪] તિ અર્થાત્ કપાસના બે વસ્ત્ર અને ઉનનું એક વસ્ત્ર વાપરવું. कप्पासियस्स असई, वागयपट्टो य कोसियारो य । असई य उन्नियस्सा, वागय कोसेज्जपट्टो य ।।१९०।।
વૃિદq૦ રૂ૬૬૮] કપાસનું વસ્ત્ર ન મળે છતે વૃક્ષની છાલનું વસ્ત્ર, તેના અભાવમાં પટ્ટ વસ્ત્ર અને તેના અભાવમાં કોશેટાથી ઉત્પન્ન થયેલું . વસ્ત્ર ગ્રહણ કરવું. જો ઉનનું વસ્ત્ર ન મળે તો તેના સ્થાનમાં બલ્વજ-છાલનું વસ્ત્ર, તે ન મળે તો કોશેટાથી ઉત્પન્ન થયેલું વસ્ત્ર અને તેના અભાવમાં પટ્ટ વસ્ત્ર લેવું. અહિં પટ્ટ શબ્દથી તિરીડપટ્ટક કહેવાય છે અને “ચ” શબ્દથી અતસી વંશીમય વસ્ત્ર પણ લેવું. (૧૯૦) તે પણ અલ્પ મૂલ્યવાળું લેવા યોગ્ય છે. પાટલીપુત્ર (પટના) સંબંધી અઢાર રૂપીઆથી આરંભીને એક લાખ રૂપીયા સુધીનું વસ્ત્ર મહામૂલ્યવાનું કહેવાય છે. (એ સમયમાં અઢાર રૂપિયા સુધીનું વસ્ત્ર સાધુને લેવું કલ્પતું હતું.)
જેના વડે રજ હરાય છે-દૂર કરાય છે તે રજોહરણ. કહ્યું છે કેहरइ रयं जीवाणं, बझं अब्भंतरं च जं तेणं । रयहरणं ति पवुच्चइ, कारणकज्जोवयाराओ ।।१९१ ।।
જેના વડે જીવોની બાહ્ય અને અત્યંતર રજ હરાય છે તે, કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી, રજોહરણ કહેવાય છે.(૧૯૧)
‘ત્રિય' ઉત્તગાડરના રોમથી બનેલું, 'ટ્ટિય' રિ૦ ઉંટના રોમથી બનેલું, 'સાન' શણના સૂત્રથી બનેલું, 'પંડ્યાન્વય' ઉત્ત. બલ્વજ નામના ઘાસવિશેષની કૂટેલી છાલથી બનેલું, મુંજ-શરપર્ણી-એક જાતના ઘાસથી બનેલું રજોહરણ. કહ્યું છે કેपाउंछणयं दुविहं, ओसग्गियमाववाइयं चेव । एक्कक्कं पि य दुविहं, निव्वाघायं च वाघायं ।।१९२॥
[નિશીથ ભાષ્ય ૮૧૧]. ઔત્સર્ગિક અને આપવાદિકના ભેદથી રજોહરણ બે પ્રકારનું છે, તે એકૈક પણ નિર્ચાઘાતવાળું અને ત્યાઘાતવાળું એમ બે ભેદે છે. ઔત્સર્ગિક રજોહરણ બે નિષદ્યાપટ્ટક સહિત-એક બહાર અને એક અંદર વસ્ત્રના વીંટનરૂપ, અને ખુલ્લા દંડવાળું રજોહરણ તે આપવાદિક, ઉનની દશાવાળું તે નિર્ચાઘાતિક અને તે સિવાયનું વ્યાઘાતવાળું જાણવું. (૧૨)
जं तं निव्वाघायं, तं एग उन्नियं ति नायव्वं । [औत्सर्गिकं च] उस्सग्गियवाघायं, उट्टियसणपच्चमुंजं च ॥१९३।। निव्वाघायववाई, दारुगदंडुण्णियाहिं दसियाहिं । अववाइय वाघायं, उट्टीसणवच्चमुंजमयं ॥१९४।।
[નિશીથ માગ ૮૨૩-૨૪ ]િ જે ઔત્સર્ગિક નિર્માઘાતિક તે એક ઉનનું રજોહરણ હોય છે અને ત્સર્ગિક વ્યાઘાતિક ઉંટના રોમમય, શણમય, બલ્વજદર્ભની આકૃતિ જેવું તૃણવિશેષથી બનેલું અને મુંજ-શરથી બનેલું જાણવું. નિર્માઘાતવાળું આપવાદિક તે લાકડાના દંડ સહિત દશીઓથી બનેલું અને આપવાદિક વ્યાઘાતવાળું છે ઉંટના રોમમય, શણમય, બલ્વજ અને મુંજથી બનેલું જાણવું. (૧૯૩-૧૯૪) I૪૪૬//
જેમ શ્રમણોને વસ્ત્ર અને રજોહરણાદિક ધર્મમાં સહાયક છે તેમ અન્ય કાયાદિ પણ સહાયક છે, માટે તેને કહે છે– धम्म णं चरमाणस्स पंच णिस्साठाणा पन्नत्ता, तंजहा-छक्काया, गणो, राया, गाहावती, सरीरं ।। सू० ४४७।। पंच णिही पन्नत्ता, तंजहा-पुत्तणिही १, मित्तणिही २, सिप्पणिही ३ धणणिही ४ धन्नणिही ५ ।। सू० ४४८।। पंचविधे सोते पन्नत्ते, तंजहा–पुढविसोते, आउसोते, तेउसोते, मंतसोते, बंभसोते ।। सू० ४४९।।
82