________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्थानकाध्ययने उत्पातपर्वताः ७२७ सूत्रम् અસુરકમારો) ના રાજાનો રુચકેનામાં ઉત્પાતપર્વત મૂલમાં એક હજાર ને બાવીશ ૧૦૨૨ યોજન વિષ્કમપણે, કહેલ છે. બલિનામા વૈરોચનંદ્રના સોમનામા લોકપાલને એ પ્રમાણે જ છે. જેવી રીતે ચમરેદ્રના લોકપાલ સંબંધી ઉત્પાતપર્વતોનું વર્ણન કર્યું, તેવી રીતે બલીદ્રના લોકપાલનું કહેવું. ધરણનામાં નાગકુમારેદ્ર, નાગકુમારના રાજાનો ધરણપ્રભનામા ઉત્પાત પર્વત એક હજાર યોજન ઊર્ધ્વ ઊંચપણે, એક હજાર ગાઉ જમીનમાં ઊંડાઈ વડે અને મૂલમાં એક હજાર યોજન વિખંભ-પહોળાઈ વડે કહેલ છે. ધરણનામા નાગકુમારેદ્ર-નાગકુમારના રાજાના કાલવાલનામાં મહારાજા (લોકપાલ) નો કાલાવાલ)પ્રભનામા ઉત્પાત પર્વત એક હજાર યોજન ઊર્ધ્વ ઊંચપણે એમજ છે. એ રીતેવાવતું શંખપાલને પણ કહેવું, એવી રીતે ભૂતાનંદનામા ઉત્તર દિશાના નાગકુમારેન્દ્રને પણ કહેવું. એવી રીતે લોકપાલોને કહેવું. તે જેમ ધરણેન્દ્રને કહ્યું તેમજ યાવત્ સ્વનિતકુમારોને લોકપાલ સહિત કહેવું. બધાયના ઉત્પાતપર્વતો સરખા નામવાળા જાણવા અર્થાત્ ઈદ્ર કે લોકપાલના પોતાના નામ મુજબ જાણવા અર્થાત્ વરુણનો વરુણપ્રભ, વૈશ્રમણનો વૈશ્રમણપ્રભ અને શંખવાલનો શંખવાલપ્રભનામા ઉત્પાદ પર્વત ઈત્યાદિ સમજવું. શક્રનામા દેવેદ્ર, દેવના રાજાનો શક્રપ્રભનામાં ઉત્પાત પર્વત દશ હજાર યોજન ઊર્ધ્વ ઊંચાઈ વડે, દશ હજાર ગાઉ જમીનમાં ઊંડાઈ વડે અને મૂલમાં દશ હજાર યોજન વિષ્ઠભ વડે કહેલ છે. શકનામા દેવેંદ્ર, દેવના સોમનામા મહારાજા-લોકપાલનો જેમ શક્રને કહ્યું તેમજ કહેવું. બધાય લોકપાલોને, અને બધાય ઈદ્રોને યાવત્ અય્યદ્ર અને તેના લોકપાલોને કહેવું. બધાયના ઉત્પાત
પર્વતોનું પ્રમાણ એક સરખું છે માત્ર નામો પોતપોતાના નામ પ્રમાણે સમજવા]. //૭૨૭ી (ટીવ) વમરસ્તે' ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે—તિછિછૂટે' ઉત્ત. તિગિછી-કિંજલ્ક અર્થાત્ પુષ્પની અંદરની કેશર : (રજ), તે કેશર પ્રધાનકૂટ હોવાથી તિગિચ્છિકૂટ, તેનું પ્રધાનપણું અને કમલનું બહુપણું હોવાથી આ સંજ્ઞા છે. 'રૂપાયત્રણ' ત્તિ ઉત્પતન-ઊંચે જવું તે ઉત્પાત, તેના વડે ઓળખાતો પર્વત તે ઉત્પાત પર્વત, તે ચકવર નામનાં તેરમાં સમુદ્રના દક્ષિણ ભાગથી અસંખ્યય દ્વીપ સમુદ્રોને ઉલ્લંઘીને યાવત્ અણવરદ્વીપ અને અણવર સમુદ્ર છે તે બન્નેના મધ્યે અણવર સમુદ્રમાં દક્ષિણથી બેંતાળીસ હજાર યોજન અવગાહીને રહેલ છે. તે ઉત્પાતપર્વતનું પ્રમાણ આ પ્રમાણે- ,
सत्तरस्स एक्कवीसाइं, जोयणसयाई सो समुव्विद्धो । दस चेव जोयणसए, बावीसे वित्थडो हेट्ठा ।।१८।। . चत्तारि जोयणसए, चउवीसेवित्थडो उ मज्झमि । सत्तेव य तेवीसे, सिहरतले वित्थडो होई ।।१९।।
દિલીપસી'TR૦ ૨૬૬-૬૭ રૂતિ અર્થ-સતસો ને એકવીશ યોજન ૧૭૨૧ ઊંચો અને હેઠ–મૂલમાં એક હજાર ને બાવીશ ૧૦૨૨ યોજન પહોળો પર્વત છે. (૧૮) ચારસો ને ચોવીશ ૪૨૪ યોજન મધ્યમાં પહોળો અને શિખર ઉપર સાતસોને ત્રેવીસ ૭૨૩ યોજન પહોળો છે. (૧૯) તે રત્નમય પાવર વેદિકા અને વનખંડ વડે વીંટાયેલ છે, તેના મધ્યમાં અશોકાવતરૂંકનામા દેવનો પ્રાસાદ છે. "મરસ્તે' ત્યાદિ 'મહારશ્નો' ત્તિ લોકપાલનો સોમપ્રભનામા ઉત્પાતપર્વત અરુણોદય સમુદ્રમાં જ હોય છે. એવી રીતે યમ, વણ અને વૈશ્રમણ સંબંધી સૂત્રો જાણવા. 'વનિસે' ત્યા૦િ રુચકેંદ્રનામાં ઉત્પાતપર્વત, અરુણોદનામા સમુદ્રમાં જ હોય છે. यथोक्तम्अरुणस्स उत्तरेणं, बायालीसं भवे सहस्साई । ओगाहिऊण उदहि, सिलनिचओ रायहाणीओ ।।२०।।
[द्वीपसागर० २११ इति] અર્થ-અણવર સમુદ્રની ઉત્તરદિશાએ જગતિથી બેંતાળીસ હજાર યોજન સમુદ્રમાં અવગાહીને કેન્દ્રનામાં ઉત્પાત પર્વત છે તેમાં વૈરોચનેંદ્ર (બલિ) ની રાજધાની અને તેના ચારે લોકપાલોની રાજધાની છે. (૨૦)
વનિસે' ત્યાદિ 'વ' ત્યાદ્રિ સૂત્રની સૂચા છે તેથી આ પ્રમાણે (પાઠ) જાણવું.-'વફરોયસ વફરો પાત્રો સોમસ ય મહારશ્નો પર્વ વેવ ત્તિ અતિદેશ છે, એની ભાવના–નરે” ત્યાદિ જેમ જે પ્રકારે ચમર સંબંધી લોકપાલોના
324