________________
६ स्थानकाध्ययने क्षुद्राः गोचरचर्या अपकान्तनिरयाः ५१३-५१५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
એવી રીતે એકંદર ઓગણપચ્ચાસ પાથડાઓ છે, આ પ્રસ્તોને વિષે ક્રમથી એટલા જ (૪૯) સીમંતકાદિ વૃત્ત (ગોળ) આકારવાળા નરકેંદ્રકો' છે. તેમાં સીમંતકની પૂર્વાદિ દિશાઓને વિષે (દરેકમાં) ઓગણપચ્ચાસની સંખ્યાએ નરકાવાસાઓ છે અને વિદિશાઓને વિષે (દરેકમાં) અડતાલીશની સંખ્યા છે. ત્યારબાદ દરેક પ્રસ્તટમાં દિશાએ અને વિદિશાએ એક એક નરકાવાસની ન્યૂનતા વડે (છેવટ) સાતમી નરકમાં દિશાઓમાં એક એક જ નરકાવાસાઓ છે અને વિદિશાઓમાં નથી. કહ્યું
છે કે
एगूणवन्ननिरया, सेढी सीमंतगस्स पुव्वेणं । उत्तरओ अवरेण य, दाहिणओ चेव बोद्धव्वा ।।६।। • अडयालीसं निरया, सेढी सीमंतगस्स बोद्धव्वा । पुव्वुत्तरेण नियमा, एवं सेसासु विदिसासु ॥४७।। एक्केक्को य दिसासुं, माझे निरओ भवेऽपइट्ठाणो । विदिसानिरयविरहियं, तं पयरं पंचगं जाण ।।८।।
[વિમાન ૨૪-૧૬ 7િ] સીમંતક નરકાવાસાઓની પૂર્વ, ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ઓગણપચ્ચાસ નરકાવાસાઓની શ્રેણીઓ જાણવી. સીમંતક નરકાવાસાની ઈશાન કોણે અડતાલીશ નરકાવાસાઓની શ્રેણીઓ જાણવી, એવી રીતે શેષ ત્રણ વિદિશાઓમાં પણ ૪૮ શ્રેણીઓ જાણવી. સાતમી નરકમાં દરેક દિશાઓમાં એક એક નરકાવાસી છે અને મધ્યમાં અપ્રતિષ્ઠાન નામે નરકાવાસો છે. વિદિશાઓ નરકાવાસ સિવાયની છે, તે છેલ્લો પ્રતર પાંચ નરકાવાસમય જાણવો. (૪૬-૪૭-૪૮)
સીમંતકની પૂર્વાદિ દિશાઓમાં સીમંતકપ્રભાદિ નરકાવાસાઓ હોય છે. કહ્યું છે કે सीमंतकप्पभो खलु निरओ सीमंतगस्स पुव्वेण । सीमंतगमज्झिमओ, उत्तरपासे मुणेयव्वो ॥४९।। सीमंतावत्तो पुण निरओ सीमंतगस्स अवरेणं । सीमंतगावसिट्ठो, दाहिणपासे मुणेयव्वो ।।५०।।
સીમતક નરકાવાસાનીપૂર્વે સીમંતકપ્રભ નામના નરકાવાસ છે અને ઉત્તર પડખે સીમંત,મધ્યમ નામે છે. સીમંતકની પશ્ચિમ દિશાએ સીમંતાવર્ત અને દક્ષિણ બાજુ સીમંતકાવશિષ્ટ નામના નરકાવાસ સમજવા. (૪૯-૫૦).
પૂર્વાદિ દિશાઓને વિષે સીમંતકની અપેક્ષાએ પ્રત્યેક આવલિકાઓને વિષે તૃતીયાદિ વિલય વગેરે નરકાવાસાઓ હોય છે. એ પ્રમાણે આ લોલ વગેરે છ નરકાવાસાઓ પણ આવલિકાગતોની મધ્યે વિમાનનરકેંદ્ર નામના ગ્રંથમાં કહેલા છે. તે ગ્રંથમાં કહ્યું છે કે—'તોને તદ તોલુપ વેવ' [વિમાન ૩૦] આ બન્ને આવલિકાના પર્યતમાં રહેલા છે. ૩૬ વેવ નિ” [વિમાન ર] ૦િ ઉદગ્ધ અને નિર્દગ્ધ આ બન્ને સીમંતકપ્રભથી વીશમા અને એકવીશમાં છે. તથા 'નર તદ વેવ પન્નg' (વિમાન ૨૧] ઉત્ત. જરક તથા પ્રજરક, પાંત્રીશમો અને છત્રીસમો છે. કેવલ લોલ અને લોલુપ એવા પ્રકારના શુદ્ધ પદો વડે બધાય નરકાવાસાઓની પૂર્વ દિશાની આવલિકામાં કથન છે.
ઉત્તર દિશા વગેરેની આવલિકાઓને વિષે વળી સવિશેષ એ જ નામો વડે નરકાવાસાઓ કહેવાય છે, તે આ પ્રમાણે-લોલમધ્ય, લોલુપમધ્ય ઇત્યાદિ, એવી રીતે પશ્ચિમમાં લોલાવર્ત અને દક્ષિણમાં લોલવશિષ્ટ ઇત્યાદિ. કહ્યું છે કેमज्झा उत्तरपासे, आवत्ता अवरओ मुणेयव्वा । सिट्ठा दाहिणपासे, पुव्विल्लाओ विभइयव्वा ।।५।।
[विमान० ३२ त्ति] ઉક્તાર્થ છે. (૫૧)
અહિં તો દક્ષિણ દિશાના આવલિકાગત નારકાવાસાના વિવક્ષિતપણાથી લોલવશિષ્ટ ઇત્યાદિ વક્તવ્યમાં પણ સામાન્ય નામ જ વિશેષ રહિત વિવક્ષિત છે એમ સંભવે છે. (૫૧)
'વસ્થીર' રિ પંકપ્રભામાં અપક્રાન્તા અથવા અપકાન્તા ઇત્યાદિ પૂર્વોક્ત રીતે જાણવું. અહિં સાત પ્રસ્ત અને સાત * 1. નરકાવાસાઓમાં મુખ્ય નરકાવાસા તે ઇંદ્રક કહેવાય છે. 2. દક્ષિણ દિશા અત્યંત અશુભ છે, ત્યાં વેદના અત્યંત હોય છે, વળી પ્રાયઃ કૃષ્ણપાક્ષિક જીવોની ઉત્પત્તિ હોય છે.
129