________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने प्रस्ताराः परिमन्थवः वीरः सनत्कुमारमाहेन्द्रविमानशरीरे ५२८-५३२ सूत्राणि કહ્યું છે કે—'સલ્વત્થ' ત્યાર—રાજ્યાદિના વિષયમાં તો દૂર રહો પરંતુ તીર્થંકરપણું, ચરમશરીરીપણું વગેરે વિષયમાં પણ માવત' જિનેશ્વરે નિહાનતા–નહિ પ્રાર્થવું જ '
પત્થ’ ત્તિ, પ્રશંસેલ છે. કહ્યું છે કેइहपरलोगनिमित्तं, अवि तित्थगरत्तचरमदेहत्तं । सव्वत्थेसु भगवया, अणियाणत्तं पसत्थं तु ।।५।।
[વૃદq૦ ૬૨૩૪ 7િ] આ તપના પ્રભાવથી ચક્રવર્યાદિ ઋદ્ધિને પામું' તે આ લોકના નિમિત્તવાળું અને ‘ઇન્દ્ર, સામાનિક વગેરેની ઋદ્ધિને પામું' તે પરલોકના નિમિત્તવાળું નિયાણું નિષેધેલ છે એટલું જ નહિં પણ તીર્થકરત્વ, ચરમદેહત્વ મને પ્રાપ્ત થાઓ’ એ નિદાન પણ નિષેધેલ છે કારણ કે સર્વત્ર ભગવાને અનિદાનતાને જ પ્રશસ્ત કહેલ છે. (૭૫)
એવી રીતે જ સામાયિકની શુદ્ધિ થાય. કહ્યું છે કેपडिसिद्धेसु वि दोसे, विहिएसु य ईसि रागभावे वि । सामाइयं असुद्ध, सुद्धं समयाए दोण्हं पि ।।६।।
સાધુઓને નિષિદ્ધ વસ્તુને વિષે દ્વેષ છતે અને કિંચિત્ સ્વગુરુ, ધર્માચાર્ય, ઉપકરણાદિ વિહિત વસ્તુને વિષે રાગ છતે પણ સામાયિક અશુદ્ધ હોય છે અને બન્નેનો-રાગદ્વેષનો અભાવ છતે સમતામાં સામાયિક શુદ્ધ હોય છે. (૭૬)
અંતિમ-છેલ્લા બે પરિમન્થમાં વિશેષ છે તે બતાવે છે– आहारोवहिदेहेसु, इच्छालोभो उ सज्जई । नियाणकारी संगं तु, कुरुते उद्धदेहिकं ।।७।।
આહાર, ઉપધિ અને દેહને વિષે ઇચ્છા, લોભ (અભિલાષરૂપ) પ્રવર્તે છે અને નિયાણું કરનાર તો ઔર્વદેહિકપારલૌકિક પ્રાર્થનારૂપ સંગને કરે છે અર્થાત્ ઐહિક અભિલાષરૂપ ઇચ્છા, લોભ અને પારલૌકિક અભિલાષરૂપ નિદાન છે.(૭૭)
પ્પડિ’ ત્યાદ્રિ પ–કલ્પસૂત્રાદિમાં કહેલ સાધુના આચાર–સામાયિક, છેદોપસ્થાપનીયાદિની સ્થિતિમર્યાદા તે કલ્પસ્થિતિ. સામાયિક કલ્પની સ્થિતિ આ પ્રમાણે જાણવી– सिज्जायरपिंडे या १, चाउज्जामे य पुरिसजिट्टे य ३ । कीकम्मस्स य करणे ४, चत्तारि अवविया कप्पा ।।८।।
[વૃદ૫૦ ૬૩૬૬ ]િ . શયા આપવા વડે જ કરે છે તે શય્યાતર-વસતિદાતા, તેના પિંડનો નિષેધ ૧, ચાર મહાવ્રત ૨, પુરુષજયેષ્ઠ-દીક્ષાદિ પર્યાય વડે નાના મોટાનો વ્યવહાર ૩, અને યથાયોગ્ય વંદન કરવું તે કૃતિકર્મ ૪, આ સામાયિક કલ્પવાળા સાધુઓને અવશ્યભાવી ચાર કલ્યો છે અર્થાત્ મધ્યમ બાવીશ જિન તથા મહાવિદેહના મુનિઓનો આ કલ્પ છે. (૭૮) आचेलक्कु १ देसिय २ सपडिक्कमणे ३ य रायपिंडे ४ य । मासं ५ पज्जोसवणा ६, छप्पेतऽणवट्ठिया कप्पा ।।७।।
" [વૃદo૫૦ ૬૩૬ર ]િ અચેલક ૧, ઉદેશિક ૨, પ્રતિક્રમણ ૩, રાજપિંડ ૪, માસકલ્પ ૫ અને પર્યુષણા ૬. આ છ અનવસ્થિત કલ્પ છે અર્થાત્ અવશ્ય કર્તવ્ય નથી. (૭૯).
છેદોપસ્થાપનીય કલ્પની સ્થિતિ આ પ્રમાણે જાણવીआचेलक्कु १ देसिय २ सेज्जायर ३ रायपिंड ४ कीकम्मे ५ । वय ६ जेट्ठ पडिक्कमणे ८ मासं ९ पज्जोसवणकप्पे १० ।।८०।।
વૃિદ૫૦ ૬૩૬૪ 7િ]. 'અચલક, *ઉદેશિક, શય્યાતર, રાજપિંડ, "કૃતિકર્મ, વ્રત, જયેષ્ટ, પ્રતિક્રમણ, માસકલ્પ, પર્યુષણ કલ્પ. (૮૦) આ દશ કલ્પો પહેલા અને છેલ્લા જિનના મુનિઓને અવશ્યભાવી છે. આ દશ કલ્પો ત્રીજા અધ્યયનની જેમ જાણવા. -
'નિત્રિસમાપ્પટ્ટિ, નિવિદિ ' ૦િ પરિહારવિશુદ્ધિ કલ્પને વહન કરનારા તે નિર્વિશમાનકો અને જેઓએ આ કલ્પ (પૂર્વે) વહન કરેલ છે તે નિર્વિષ્ટકાયિકો કહેવાય, તેઆની સ્થિતિ-મર્યાદા તે પ્રમાણે જ કહેવાય છે અર્થાત્ 142