________________
१० स्था० सूक्ष्माणि नद्यः राजधान्यः मेरुः रुचकादिः धातकी मेरुः वृतवैताढ्यः क्षेत्राणि मानुषोत्तरः अन्जनदधिमुखरतिकरा रुचककुण्डली ७१६७२५ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
યમૂના-૧, સરયૂ ૨, આદિ ૩, કોશી ૪, મી ૫–આ પાંચ નદીઓ ગંગામાં મળે છે. શતર્દૂ ૬, વિવચ્છા ૭, વિભાષા ૮, ઐરાવતી હ અને ચંદ્રભાગા ૧૦–આ પાંચ નદીઓ સિંધુમાં ભળે છે, જબુદ્વીપમાં મેરુપર્વતથી ઉત્તર દિશા રક્તા, રક્તવતી મહાનદીઓને વિષે દશ મહાનદીઓ ભળે છે, તે આ પ્રમાણે—કૃષ્ણા ૧, મહાકૃષ્ણા ૨, નીલા ૩, મહાનીયા ૪, તીરા ૫, મહાતીરા છે, ઈા ૭, ઇદ્રર્ષણા ૮, વારિર્ષણા ૯ અને મહાભોગા ૧૦, ૭૧૭ જંબુદ્રીપનામાં ભરતક્ષેત્રને વિષે દશ રાજધાનીઓ એટલે રાજાને રહેવાની મુખ્ય નગરીઓ કહેલી છે, તે આ પ્રમાણેચંપા ૧, મથુરા ૨, વાણારસી ૩, સાવત્ની ૪, સાકેતપુર (અયોધ્યા) ૫, હસ્તિનાપુર ૬, કાંપિલ્લપુર ૭, મિથિલા ૮, કૌશાંબી ૯ અને રાજગૃહ ૧૦. ॥૧॥ આ દશ રાજધાનીઓને વિષે દશ 'ચક્રવર્તી રાજાઓ મુંડ થઈને યાવત્ દીક્ષા લીધી, તે આ પ્રમાણે—ભરત ૧, સગર ૨, મથવા ૩, સનકુમાર ૪, શાંતિનાથ પ, કુંથુનાથ ૬, અરનાય છે, મહાપદ્મ, ૮ હરિષેણ ૯ અને જન્મ ૧૭, ૭૧૮ ||
જંબુઢીપ નામના દ્વીપમાં મેરુપર્વત દસ સો (હજાર) યોજન પ્રમાણ જમીનમાં ઊંડાઈ વડે તથા પૃથ્વીતલ-સપાટીમાં દશ હજાર યોજન પહોળાઈ વડે, વળી ઉપરના ભાગમાં દસ સો (એક હજાર) યોજન પહોળાઈ વડે અને સર્વાગ્રપણેબધુંય ઊંચપણે દશ દશક હજાર એટલે એક લાખ યોજન કહેલ છે. ૭૧૯।।
જંબૂસીપનામા દ્વીપને વિષે મેરુ પર્વતના બહુ મધ્ય દેશ ભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના પતિન અપસ્તન-ઉપરનો અને નીચેનો ક્ષુલ્લક (લ) પ્રતરને વિષે ત્યાં આઠ પ્રદેશિક રુચક (ગૌસ્તનાકાર) કહેલ છે જ્યાંથી આ દશ દિશાઓ પ્રવર્તે છે શરુ થાય છે, તે આ પ્રમાણૅ—પૂર્વ ૧, પૂર્વદક્ષિણ ૨, દક્ષિણ ૩, દક્ષિણપશ્ચિમ ૪, પશ્ચિમ ૫, પશ્ચિમઉત્તર ૬, ઉત્તર ૭, ઉત્તરપૂર્વ ૮, ઊર્ધ્વ ૯ અને અર્ધા ૧૦–મેં દશ દિશાઓના દશ નામો કહેલા છે, તે આ પ્રમાણે અંતી ૧, આનેંથી ૨, ધમા ૩, નૈઋત્વી ૪, વારુણી ૫, વાયવ્ય ૬, સોમા ૭, ઇશાના ૮, વિમલા ૯ અને તમા ૧૦ જાણી, ૧ || ||૩૨
લવણસમુદ્રના મધ્યમાં દશ હજાર યોજન ગોતીર્થ રહિત ક્ષેત્ર છે એટલે તળાવની જેમ અવતારવાળી ભૂમિ નથી પણ સમાન ભૂમિ છે. લવણ સમુદ્રની દશ હજાર યોજનપ્રમાણ ઉદક્રમાલા-જલની શિખા કહેલ છે. બધાય (ચાર) મોટા પાતાલકલશાઓ દાદશ હજાર-એક લાખ યોજનપ્રમાણ ઊંડાઈ વડે કહેલા છે. મૂલમાં દસ હજાર યોજન પહોળપણે કહેલા છે. બહુમધ્ય દેશભાગમાં (પેટાળમાં) એક પ્રદેશવાળી શ્રેન્નીને વિષે દશદશક હજાર-લાખ યોજનની પહોળાઈ વડે કહેલા છે. ઉપર મુખના મૂલમાં દશ હજાર યોજન પર્ફોળપણે કહેલા છે. તે મહાપાતાકલશાઓની કુંડયા-ઠીકરી સર્વતઃ વજ્રરત્ન (હીરા) મય, સર્વત્ર સમાન-ક્યાંય પણ ચૂનાધિક નહિ, દશસ્–એક હજાર યોજન જાડાઇ વડે કહેલી છે. બધાય લઘુપાતાલક્લેશાઓ દાસે યોજન ઉંચાઈથી કહેલા છે. મૂલમાં દર્શાદર્શક એકો-યોજન વિભ (પહોળ) પણે કહેલા છે. બહુમધ્ય દેશ ભાગમાં (પેટાળમાં) એક પ્રદેશવાળી શ્રેણિને વિષે દશર્સે યોજન વિષ્લેભપણે કહેલા છે, ઉપર મુખના મૂલમાં દશદશક એક્સો યોજન વર્ષાભ વડે કહેલા છે તે ક્ષુદ્ર (લથુ) પાતાલકલાઓની કુંડ્યા ઠીકરી સર્વતઃ વજ્રરત્નમય, સર્વત્ર સરખી દશ યોજનની જાડાઈ વડે કહેલી છે. ૭૨૧)
ચાતક્રીખંડ દ્વીપસંબંધી બન્ને મેરુપર્વતો દશ યોજન ઉંડાઈથી અને ભૂમિતલ-સપાટીમાં દેશે ગૈા દશ હજાર યોજન પહોળાઈથી તથા ઉપરના ભાગમાં દશર્સે–એક હજાર યોજન પહોળાઇથી કહેલા છે. પુષ્કરવર દ્વીપાદ્ધ સંબંધી બન્ને
1. દશ ચક્રવર્તીઓએ રાજ્ય છોડીને દીક્ષા લીધી તેમાં આઠ ચક્રવર્તી મોક્ષે ગયા અને મઘવા તથા સનત્કુમાર એ બે ત્રીજે સ્વર્ગે ગયા એમ આવશ્યક નિયુક્તિમાં ઉલ્લેખ છે. અહિં પણ દીશા સીધી એમ કહ્યું પરંતુ જો દશે મોક્ષે ગયા હોત તો સૂત્રકાર સિદ્ધે બુદ્ધે ઇત્યાદિ કહેત પુરંતુ એમ નથી, માટે દર્દી બોલે ગયા એમ કહે છે તે નિશંક છે. સુન્ન તથા બ્રહ્મદત્ત બન્ને વાસમાં કાળ કરી સાતમી નરકે ગયેલ છે. 2. દશમું ઠાણું હોવાથી દસ દસાઇ શબ્દ કહેલ છે, એમ સર્વત્ર સમજવું.
317