________________
१० स्थानकाध्ययने लोकस्थितिः ७०४ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
|| अथ दशमस्थानाध्ययनम् ।।
હવે સંખ્યાવિશેષ સંબંધવાળું જ દશ સ્થાનક નામનું અધ્યયન પ્રારંભ કરાય છે. આનો પૂર્વ અધ્યયનની સાથે આ સંબંધ છે. અનંતર અધ્યયનમાં જીવ, અજીવ નવપણાએ પ્રરૂપ્યા, અહિં તો તે જ દશાણાએ પ્રરૂપાય છે. એવા પ્રકારના સંબંધવાળા અને ચાર અનુયોગદ્વારવાળા આ અધ્યયનનું આ આદિ સૂત્રदसविधा लोगट्टिती पन्नत्ता, तंजहा–जण्णं जीवा उद्दाइत्ता उद्दाइत्ता तत्थेव तत्थेव भुज्जो भुज्जो पच्चायंति, एवं पेगा लोगद्विती पण्णत्ता १ । जण्णं जीवाणं सता समिते पावे कम्मे कज्जति, एवं पेग्गा लोगद्विती पण्णत्ता २ । जण्णं जीवाणं सता समितं मोहणिज्जे पावे कम्मे कज्जति, एवं पेगा लोगट्ठिती पण्णत्ता ३ । ण एतं भूतं वा भव्वं वा भविस्सति वा जं जीवा अजीवा भविस्संति अजीवा वा जीवा भविस्संति, एवं पेगा लोगट्ठिति पण्णत्ता ४ । ण एतं भूतं वा भव्वं वा भविस्सति वा ३ जं तसा पाणा वोच्छिज्जिस्संति थावरा पाणा भविस्संति, थावरा वा पाणा वोच्छिज्जिस्संति तसा पाणा भविस्संति, एवं पेगा लोगद्विती पण्णत्ता ५ । ण एवं भूतं वा भव्वं वा भविस्सति वा जं लोगे अलोगे भविस्सति अलोगे वा लोगे भविस्सति एवं पेगा लोगद्विती पण्णत्ता ६ । ण एवं भूतं वा भव्वं वा भविस्सति वा जं लोए अलोए पविस्सति अलोए वा लोए पविस्सति एवं पेगा लोगद्विती [पण्णत्ता] ७। जाव ताव लोगे ताव ताव जीवा, जाव ताव जीवा ताव ताव लोए, एवं पेगा लोगट्ठिति [पण्णत्ता] ८ । जाव ताव जीवाण त पोग्गलाण त गतिपरिताते ताव ताव लोए, जाव ताव लोगे ताव ताव जीवाण य पोग्गलाण त गतिपरिताते, एवं पेगा लोगट्टिती [पण्णत्ता] ९ सव्वेसु वि णं लोगतेसु अबद्धपासपुट्ठा पोग्गला लुक्खत्ताते कज्जंति, जेणं जीवा त पोग्गला त नो संचायंति बहिता लोगंता गमणताते एवं पेगा लोगद्विती पण्णत्ता १० ।। सू०७०४॥ (મૂળ) દશ પ્રકારે લોકની સ્થિતિ-સ્વભાવ કહેલ છે, તે આ પ્રમાણે—જે લોકમાં જીવો મરી મરીને ત્યાં ને ત્યાં જ વારંવાર
ઉત્પન્ન થાય છે એ પ્રમાણે એક લોકસ્થિતિ કહેલી છે , જે જીવોને પ્રવાહથી નિરંતર પાપકર્મ બંધાય છે એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ કહેલી છે ૨, જે જીવોને પ્રવાહથી નિરંતર મોહનીયરૂપ પાપકર્મ બંધાય છે એ પ્રમાણે પણ એક લોક સ્થિતિ કહેલી છે ૩, એ પ્રમાણે થયું નથી, થતું નથી અને થશે પણ નહિં. જે જીવો ફીટીને અજીવો થશે અથવા અજીવો મટીને જીવો થશે. એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ કહેલી છે ૪, એ પ્રમાણે થયું નથી, થતું નથી અને થશે પણ નહિ. જે ત્રસ જીવોનો વ્યવચ્છેદ થશે, સ્થાવર જીવોનો વ્યવચ્છેદ થશે અથવા બધાય સ્થાવર જીવો ત્રસ જીવરૂપે થશે એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ છે ૫, એ રીતે થયું નથી, થતું નથી અને થશે પણ નહિ. જે લોક મટીને અલોક થશે અથવા અલોક મટીને લોકરૂપે થશે એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ કહેલી છે ૬, એ પ્રમાણે થયું નથી, થતું નથી અને થશે પણ નહિં, જે લોક અલોકને વિષે પ્રવેશ કરશે અથવા અલોક લોકને વિષે પ્રવેશ કરશે એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ કહેલી છે ૭, જેટલા ક્ષેત્રમાં લોક છે, તેટલા ક્ષેત્રમાં જીવો છે અને જેટલા ક્ષેત્રમાં જીવો છે તેટલા ક્ષેત્રમાં
લોક છે એ પ્રમાણે પણ એક લોકસ્થિતિ કહેલી છે. ૮. જ્યાં સુધી જીવોનો અને પુદ્ગલોનો ગતિપર્યાય-ગમનસ્વભાવ ' છે ત્યાં સુધી લોક છે અને જયાં સુધી લોક છે ત્યાં સુધી જીવોનો તથા પુદ્ગલોનો ગતિપર્યાય છે એ પ્રમાણે પણ એક
-
303