________________
९ स्थानकाध्ययने विसंभोगकारणानि ब्रह्मचर्याणि गुप्त्यगुप्तयः ६६१-६६३ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
|| अथ नवस्थानकाव्यं नवमाध्ययनम् ।।
અષ્ટમ અધ્યયનનું વ્યાખ્યાન કરાયું. હવે સંખ્યાક્રમના સંબંધવાળા નવમ સ્થાનકનામા નવમા અધ્યયનને શરુ કરાય છે. આ અધ્યયનનો પૂર્વની સાથે સંખ્યાક્રમ વડે કરાયેલ જ એક સંબંધ છે અને સંબંધોતર તો પૂર્વના અધ્યયનમાં જીવાદિના ધર્મો કહ્યા. અહિં પણ તે જ કહેવાય છે, એવી રીતે આવેલ સંબંધવાળા આ અધ્યયનનું આદિ સૂત્ર'नवहिं ठाणेहि समणे णिग्गंथे संभोतितं विसंभोतितं करेमाणे णातिक्कमति, तंजहा-आयरियपडिणीयं, उवज्झायपडिणीयं, थेरपडिणीयं,कुलपडिणीयं, गणपडिणीयं, संघपडिणीयं, नाणपडिणीयं,दंसणपडिणीयं, चरित्तपडिणीयं ।। सू० ६६१।। णव बंभचेरा पन्नत्ता, तंजहा-सत्थपरिण्णा, लोगविजओं जाव उवहाणसुयं, महापरिण्णा ।। सू० ६६२।। नव बंभचेरगुत्तीतो पन्नत्ताओ, तंजहा–विवित्ताइंसयणासणाइंसेवित्ता भवति, नो इत्थिसंसत्ताई, नो पसुसंसत्ताई, नो पंडगसंसत्ताई १, नो इत्थिणं कहं कहेत्ता २, नो इत्थिगणाई सेवेत्ता भवति ३, णो इत्थिणमिदिताई मणोहराई मणोरमाइं आलोतितं निज्झातेत्ता भवति ४, णो पणीतरसभोती ५, णो पाण-भोयणस्स अतिमातमाहारते सता भवति ६, णो पुव्वरत्तं, पुव्वकीलितं सरेत्ता भवति ७, णो सद्दाणुवाती, णो रूवाणुवाती, णो सिलोगाणुवाती ८, णो सातसोक्खपडिबद्धे यावि भवति ९ । णव बंभचेरअगुत्तीओ पन्नत्ताओ,तंजहा–णो विवित्ताइंसयणासणाइंसेवित्ता भवति, इत्थीसंसत्ताइं, पसुसंसत्ताई, पंडगसंसत्ताई १, इत्थीणं कहं कहेत्ता भवइ २, इत्थीठाणाई सेवेत्ता भवति ३ इत्थीणं इंदियाई मणोहराई जाव निज्झाएत्ता भवति ४, पणीतरसभोती ५, पाणभोयणस्स अइमातमाहारते सता भवति ६ पुव्वरयं पुव्वकीलितं सरेत्ता भवति ७ सद्दाणुवाती, रूवाणुवाती,सिलोगाणुवाती ८ सायासुक्खपडिबद्धे यावि भवति ९ ।।सू० ६६३।। (મૂળ) નવસ્થાનક-પ્રકાર વડે શ્રમણ નિગ્રંથ, સંભોગિક-એક મંડલીમાં આહાર કરનાર સાધુને વિસંભોગિક-મંડલીથી બહાર
કરતો થકી આજ્ઞાને અતિક્રમે નહિ, તે આ પ્રમાણે–આચાર્યનો પ્રત્યેનીક-દ્વેષી, ઉપાધ્યાયનો દ્વેષી, સ્થવિરનો દ્વેષી, કુલનો દ્વેષી, ગણનો દ્વેષી, સંઘનો દ્વેષી, જ્ઞાનનો દ્વેષી, દર્શનનો દ્વેષી અને ચારિત્રનો દ્વેષી. //૬૬૧// બ્રહ્મચર્ય-કુશલ અનુષ્ઠાનના સેવનરૂપ સંયમનું પ્રતિપાદન કરનાર, આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયનરૂપ નવ બ્રહ્મચર્યા કહેલા છે, તે આ પ્રમાણે-શસ્ત્રપરિણા ૧, લોકવિજય ૨, શીતોષ્ણીય ૩, સમ્યક્ત્વ ૪, આવતી અમરનામા લોકસાર ૫, ધૂત ૬, વિમોહ ૭, કાવત્ ઉપધાનશ્રુત ૮, અને મહાપરિજ્ઞા ૯. //૬૬૨ // નવ બ્રહ્મચર્યવ્રતની ગુતિઓ-રક્ષાના પ્રકારો (વાડો) કહેલી છે, તે આ પ્રમાણે–વિવિક્તિ-સ્ત્રી વગેરેથી જૂદા શયન અને આસનાદિને સેવનાર હોય છે, પરંતુ સ્ત્રીના સંસર્ગવાળા, પશુના સંસર્ગવાળા કે પંડક-નપુંસકના સંસર્ગવાળા શયનાદિને સેવનાર હોય નહિ , કેવલ સ્ત્રીઓની આગળ ધર્મકથાને પણ કહે નહિ અથવા સ્ત્રીની જાતિ, રૂપ વગેરેના વિષયવાળી કથાને કહેનાર હોય નહિ ૨, સ્ત્રીના સ્થાનને સેવનાર હોય નહિ અર્થાત્ જે આસન પર સ્ત્રી બેઠી હોય તે આસન ઉપર બે ઘડી સુધી બેસે નહિ ૩, સ્ત્રીની મનોહર અને મનોરમ એવી નયન, નાસાદિ ઇન્દ્રિયોને
- 1. तुलना सूत्र-१८०, २०८, 3८८
261