________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने विमान प्रस्तटाः पूर्वभागादीनि नक्षत्राणि ५१६-५१७ सूत्रे જ નરકેંદ્રકો છે. કહ્યું છે કેआरे मारे नारे, तत्थे तमए य होइ बोद्धव्वे । खाडखडे य खडखडे, इंदयनिरया चउत्थीए ॥५२॥
[વિમાન ૨૦ત્તિ] આર, માર, નાર, તામ્ર, તમસ્ક, ખાડખડ અને ખડખડ-આ સાત ઇંદ્રક નરકાવાસાઓ ચોથી નરકમાં જાણવા. (૫૨)
આ પ્રમાણે-આર, મારા અને ખાડખડ, આ ત્રણ નરકેન્દ્રકો છે અને બીજા વાર, રોર અને રોચક આ ત્રણ તો પ્રકીર્ણક છે અથવા ઇદ્રકો જ નામાંતરથી કહેલા છે એમ સંભવે છે. પ૧૫
અનંતર અસાધુચર્યાના ફળને ભોગવનારાઓના સ્થાનો કહ્યા છે. હવે (અહિથી) સાધુચર્યાના ફળને ભોગવનારાઓના સ્થાનવિશેષોને કહે છે बंभलोगेणं कप्पे छ विमाणपत्थडा पन्नत्ता, तंजहा–अरते, विरते, णीरते, निम्मले, वितिमिरे, विसुद्धे।।सू०५१६।। चंदस्स णं जोतिसिंदस्स जोतिसरन्नो छ णक्खत्ता पुव्वंभागा समखेत्ता तीसतिमुहुत्ता पन्नत्ता, तंजहा–पुव्वा भद्दवया, कत्तिता, महा, पुव्वा फग्गुणी, मूलो, पुव्वा आसाढा । चंदस्त णं जोतिसिंदस्स जोतिसरण्णो छ णक्खत्ता णत्तंभागा अवड्डखेत्ता पन्नरसमुहुत्ता पन्नत्ता, तंजहा-सतभिसता, भरणी, अद्दा, अस्सेसा, साती, जेट्ठा । चंदस्स णं जोतिसिंदस्स जोतिसरन्नो छ णक्खत्ता उभयंभागा दिवड्डखेत्ता पणयालीसमुहुत्ता पन्नत्ता, तंजहा-रोहिणी, पुणव्वसू, उत्तरा फग्गुणी, विसाहा, उत्तराआसाढा, उत्तरा भद्दवया ।। सू० ५१७।। (મૂ6) બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકને વિષે છ વિમાનના પ્રસ્તટો કહેલા છે, તે આ પ્રમાણે–અરજ, વિરજ, નિરજ,
નિર્મળ, નિતિમિર અને વિશુદ્ધ. //પ૧૬/L ચંદ્ર નામના જ્યોતિષના ઈદ્ર, જ્યોતિષ્કના રાજાના છ નક્ષત્રો, પૂર્વભાગ-અગ્રણી અર્થાતું નહિ પ્રાપ્ત થયેલ ચંદ્રની સાથે જોડાય છે તે નક્ષત્રો સમાન ક્ષેત્રવાળા અને ત્રીશ મુહૂર્તના ભોગવાળા કહેલા છે, તે આ પ્રમાણે—પૂર્વાભાદ્રપદા, કૃત્તિકા, મઘા, પૂર્વાફાની, મૂળ અને પૂર્વાષાઢા. ચંદ્ર નામના જ્યોતિષ્કના ઇંદ્ર, જ્યોતિષ્કના રાજાના છ નક્ષત્રો, નક્તભાગા-ચંદ્રની સાથે યોગવાળા, અદ્ધક્ષેત્રવાળા અને પંદર મુહૂર્તવાળા કહેલા છે, તે આ પ્રમાણે–શતભિષા, ભરણી, આદ્ર, અશ્લેષા, સ્વાતિ અને જયેષ્ઠા. ચંદ્ર નામના જ્યોતિષ્કના ઇદ્ર, જ્યોતિષ્કના રાજાના છ નક્ષત્રો, ઉભયેભાગવાળા બન્ને પડખે (પૂર્વતઃ ને પૂછતઃ) ચંદ્રની સાથે જોડાયેલા, દોઢ ક્ષેત્રવાળા અને પીસ્તાલીશ મુહૂર્તવાળા
કહેલા છે, તે આ પ્રમાણે–રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્વની, વિશાખા, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદા. //૫૧૭ (ટીવ) વંશે” ત્યવિ 'વંમતોપ' રિ૦ પાંચમા દેવલોકને વિષે જ છ વિમાનના પ્રસ્તટો કહેલા છે. કહ્યું છે કે
તેરસ -૨ વારસ ૨-૪ છ પંથ, વેવ ૬ વારિ ૭-૮, ૬-૦, -૨૨ સુ ખે . નેવેર્નેસુ તિય તિય રૂ-૨-૩, wો જ અનુત્તર નવે પર
I [વિમાન ૧૨૬ ]િ. પેલા બીજા દેવલોકમાં તેર, ત્રીજા ચોથામાં બાર, પાંચમામાં છે, છઠ્ઠામાં પાંચ, સાતમામાં ચાર, આઠમામાં ચાર, નવમા દશમામાં ચાર, અગ્યારમા બારમામાં ચાર, રૈવેયકની હેઠલી ત્રિકમાં ત્રણ, મધ્યમ ત્રિકમાં ત્રણ અને ઉપરિમ ત્રિકમાં ત્રણ તથા અનુત્તર વિમાનમાં એક એવું એકંદર બાસઠ પ્રતર છે. ૧૩-૧૨-૬-પ-૧૬-૯-૧ મળી એકંદર ૬૨, તે આ પ્રમાણે અરજ વગેરે પ્રસ્તટો સુગમ જ છે. (૫૩) ૫૧૩||
અનંતર વિમાનની વક્તવ્યતા કહી, માટે તેના પ્રસ્તાવથી નક્ષત્ર સંબંધી વિમાનની વક્તવ્યતાને ત્રણ સૂત્રો વડે 'ચંદ્રસે'ત્યાત્રિ સ્પષ્ટ છે. વિશેષ એ કે—'પુવૅમા' ત્તિ પૂર્વ ભાગ અર્થાત્ અગ્ર વડે (આગળથી) સેવે છે અર્થાત્ નહિં પ્રાપ્ત થયેલ ચંદ્રની સાથે સેવ્યને–પૂર્વ ભાગ પર્યત જોડાય છે. અહિં પ્રાકૃતપણાથી અનુસ્વાર છે. ચંદ્રને અગ્રયોગવાળા આ 130