________________
पेहे"उत्कुटुकस्थितस्तिर्यक् प्रसार्य वस्त्रं प्रत्युपेक्षेत, एतदेव च नः कायोर्ध्वं वस्त्रोर्ध्वं च, नान्यत्, यथा चन्दनादिना શ્રી ઓઘ-થી. નિર્યુક્તિ
विलिप्ताङ्गः परस्परमङ्गानि न लगयति एवं सोऽपि प्रत्यपेक्षते । ततश्चैवमुत्कुटुकस्य कायोर्ध्वं भवति, ભાગ-૨
तिर्यक्प्रसारितवस्त्रस्य च वस्त्रोद्धं भवति । 'उड्डूं'ति भणिअं,
ચન્દ્ર.: હવે આ જ ગાથાનું ભાષ્યકાર વ્યાખ્યાન કરતા કહે છે. | ૧૭ II
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૫૯ : ટીકાર્થ : ઉર્ધ્વ - ઉંચ બે રીતે થાય, વસ્ત્રોદ્ધ અને કાયોર્વે. આ વાત કહી એટલે પ્રશ્રકારનું વચન ઉપસ્થિત થાય છે.
તે કયું વચન છે ? એજ કહે છે. ઢિો..... સાધુ ઉભો રહીને વસ્ત્રની દસીઓના અન્ન ભાગે વસ્ત્રને પકડીને વસ્ત્રને ખંખેરે, એટલે એમાં કાયોદ્ધ અને વસ્ત્રોદ્ધ બેય થઈ જાય. ટુંકમાં સાધુએ ટટ્ટાર ઉભા રહી વચને છેક છેડેથી પકડી જમીનને ન અડે એ રીતે લટકતું રાખી ખંખેરવું. આમ શરીર પણ ઉર્ધ્વ અને વસ્ત્ર પણ ઉર્ધ્વ બની જાય.
પ્રશ્રકારના આ વચનની સામે આચાર્ય કહે છે કે પ્રશ્નકારે આ જે વાત કરી છે તે બરાબર નથી. પ્રશ્ન : શા માટે ? શું વાંધો છે ?
ઉત્તર : સાધુએ ઉકુટુક આસન = ઉભડગ પગે બેસીને વસ્ત્રને તીર્ણ વિસ્તારીને પ્રતિલેખન કરવાનું છે. આ રીતે કરવું આ એજ અમારા મતે કાયોદ્ધ અને વસ્ત્રોદ્ધ છે. આ સિવાયનું કોઈપણ ઉર્ધ્વ અમને માન્ય નથી.
ક ૧૭