________________
હું એક પૈસો છે, તો તે કાંઈ પૈસાદાર નહીં ગણાય. તેની પાસે પૈસો છે, છતાં તે પૈસાદાર ન ગણાય. હું (૧૬) છે કેમકે એક પૈસો તે નહિવત્ પૈસા છે. પૈસાદાર ગણાવવા માટે એક પૈસાની કાંઈ કિંમત નથી. આમ પહેલી કલ્પસૂત્રની પૈસા હોવા છતાં તે પૈસાદાર નથી કહેવાતો, તેમ નહિવતું વસ્ત્રવાળા સાધુ વસ્ત્ર વિનાના-અચેલક વાચના વાચનાઓ એ જ કહેવાય.
(સવારે) છે. હવે બીજા વિભાગના સાધુઓ સંબંધમાં આ આચર વિચારીએ. તેઓ સફેદ, લાલ, પીળાં, આ ચટ્ટાપટ્ટાવાળાં પાંચે ય વર્ણનાં અથવા તુચ્છ વસ્ત્રો પણ વાપરી શકે. તેઓ ઋજુ અને સરળ હોવાથી તેમને વિશિષ્ટ કર્મબંધની શક્યતા રહેતી નથી. (૨) ઔદ્દેશિક
ઔદેશિક એટલે સાધુ માટે બનાવેલો આહાર; વસ્ત્ર પાત્ર વસતિરૂપ પિંડ તેને આધાકર્મી છે. કહેવાય છે. આ ગોચરી અંગેનો દોષ છે. ગોચરી વહોરવા સંબંધમાં બેતાલીસ દોષ છે અને
ગોચરી વાપરવા સંબંધમાં પાંચ દોષ છે. આમ, ગોચરીના કુલ ૪૭ દોષો છે. સાધુ ખૂબ ચીવટ હિ રાખે ત્યારે ય ૪૨ દોષ વગરની ગોચરી પ્રાપ્ત થાય. આટલી મુશ્કેલીથી પ્રાપ્ત થયેલ ગોચરી વાપરતી છે વખતે જો પાંચ દોષમાંના કોઈ પણ દોષથી દૂષિત થઈ જાય તો બધી મહેનત ઉપર પાણી ફરી જાય. | હાઈકોર્ટમાં જીતેલો જો સુપ્રીમમાં હાર્યો તો હાર્યો જ કહેવાય ને? કોઈ પણ સાધુ-સાધ્વી માટે ખાસ હું વસ્તુ બનાવી હોય તો તે તેમને ન ખપે. ઉપાશ્રય વગેરે પણ ખાસ તેમના ઉદ્દેશથી તૈયાર કરાવાયાં છે.