________________
હું વિભાગ સમજીશું. ટૂંકમાં જ્યાં પહેલો વિભાગ કહેવાય ત્યાં પહેલા અને છેલ્લા જિનના સાધુઓ હું સમજવા અને શેષ જિનના સાધુઓને બીજો વિભાગ સમજવો.
પહેલા વિભાગના તીર્થકરો અચેલક છે, (વસ્ત્રરહિત) બીજા વિભાગના તીર્થંકરો (વસ્ત્રરહિત) છે સચેલક છે.
પહેલા વિભાગના તીર્થકરોને દીક્ષા વખતે ખભા ઉપર ઇન્દ્ર નાખેલું દેવદૂષ્ય પડ્યું પણ રહે, હું છે અથવા જાય પણ ખરું. એક વાર જાય તે જાય. જતું પણ રહે. પણ તેથી તેઓ ત્યારથી અચેલક છે. છે એટલે વસ્ત્ર વિનાના કહેવાય. ભગવાન મહાવીરદેવનું દેવદૂષ્ય તેર મહિના પછી ગયું. દેવદૂષ્ય છે જે હોય તે સચેલક અને તે ન હોય તે અચેલક કહેવાય. બીજા વિભાગના જિનેશ્વરો સચેલક તથા સાધુ આ સચેલક અને અચેલક પણ હોય છે. લગભગ તમામ – અનંતાનંત - તીર્થકરો દીક્ષાથી નિર્વાણ સમય પર્યન્ત સચેલક હતા. પ્રશ્નઃ આજે સાધુઓ કપડાં પહેરે છે તો તે અચેલક કેમ કહેવાય?
સાધુઓ જીર્ણપ્રાયઃ વસ્ત્ર પહેરનારા છે, તેથી તે કપડાં વિનાના જ ગણાય. અચેલક એટલે હું હું વસ્ત્રરહિત જેવા-નહિવતું વસ્ત્રવાળા.
પૈસાદાર એટલે જેની પાસે પૈસા છે, તે પૈસાવાળો (પૈસાદાર) કહેવાય; પણ એક ગરીબ પાસે
(૧૫)