Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦)
" જેન વિવિધ જ્ઞાન
ઉપર આપેલા ચિતોડગઢના વર્ણનમાં જૈન મંદિરને તદ્દન ઉલ્લેખ કર્યો ન તે પરથી બેમ જરાપણ સમજવાનું નથી કે જેન મંદિરને ચિતોડગઢપર અભાવ ઉલટું જૈન મંદિરની અહિં રેલમછેલ થઈ રહી છે. તેમાંની સુપ્રસિદ્ધ એવી છે તે ઈમારતે છે–એક જૈન કીર્તિસ્થંભ અને બીજી શૃંગારચાવડી આ કીર્તિસ્ત રાણે કુંભાના કીર્તિસ્તંભ કરતાં નાનો છે. તેથી તેનું નામ છોટા કીરથંબ એમ પડી છે. આ રાતિ સ્તંભ કોણે કેવી રીતે ઉભે કર્યો તે સંબંધી ઘણે વાદ છે. ફર્ગ્યુ સાહેબ જ્યારે ચિતોડગઢ પર ગયા હતા ત્યારે આ કીતિ સ્થંભના તળીઆ પાસે રે શિલાલે હતો તે ગુહિલ અલીરાજા જીવતા હતા ત્યારે એટલે ઈ. સ. ૮૯૯ માં કોતરવામાં આવ્યા અને તે લેખના સમયને આ કીર્તિસ્તંભ હોય એવું આ સા બનું કહેવું છે. આ શિલા લેખનો હાલ બીલકુલ પત્તો લાગતો નથી અને ફળ્યુર સાહેબના વખતમાં જ તેમના લખવાપરથી દેખાય છે કે આ લેખને પથ્થર છુ અલગ પડયું હતું એટલે આ ઈમારતને તે એક ટુકડો હતો એ સમજવામાં આ તેમ ન હતું તેથી આ પહેલાં બીજે ઠેકાણે હતો અને ત્યાંથી આણીને અહીં મૂક હેય એવા ક૯૫ના બીલકુલ અસંભવનીય નથી. ડેક્કન કૅલેજ લાયબ્રેરીમાં એક પિ છે તેનું નામ “વિત્ર મgવઘાના પ્રતિ” એમ છે. તેમાં કહ્યું છે આ કીતિ સ્તંભ પોરવાડ જ્ઞાતિના વણિક કુમારપાળે બાંધે છે. તેમજ આના શિવ ઉપરથી મા બારમા શતકમાંજ ઉભો કરાવ્યા એમ દેખાય છે. પચીસ વર્ષ પહે આકજિકલ ખાતામાંથી મિ. ગરિક ચિતોડગઢમાં આવ્યા હતા, તે વખતે ર કીર્તિસ્તંભનો ઉપરનો ભાગ ઘણે તૂટી જાય તેમ હતા. આને દુરસ્ત તરતજ કરાવ જોઈએ, અથવા જૈન યાત્રાળ કે પ્રવાસી લેકને અહીં આવવા દેવા નહિ, નહિં અપઘાત હોવાનો સંભવ છે એમ તેણે સરકારને સૂચવ્યું હતું; પણ આ સૂચ અરણ્યરૂદિત સમાન નીવડી; પરંતુ ઈ. સ. ૧૮૯૯ માં ઇંડિયા કૅસિલના સભાસ સર ચાર રિવાઝ સાહેબની સ્વારી હોવાથી તે જ્યારે ચિતોડગઢ ગયા અને કીતિ સ્તંભની ટોચનીય સ્થિતિ જોઈ ત્યારે તેણે કલકત્તા સરકારને લાગ્યું. કલકત્તા સરકા તાબડતોબ રાજપુતાનાના એજંટ ટુ ધિ ગવર્નર જનરલને ખબર કરી અને એ. છે જી. સાહેબે (એજંટ ટુ ધિ ગવર્નર જનરલે) ઉદેપુર દરબારના ધ્યાનમાં આ વા આણી. ઉદેપુર દરબારે આર્કીઓલંજિકલ ખાતાની સલ્લાહ પ્રમાણે ર૩ ફૂટ સુ કીર્તિસ્તંભનો ભાગ પડાવ્યું અને બાવીસ હજાર રૂપીઆ ખર્ચા ફરીવાર પહેલાં જે તે પથર તો તેજ બંધાવ્યું. આ પથર માટે હતું તેથી કામ કરનારા મજુરો અંગ્રેજી 1 લીને ઉપયોગ કરવાનો વારંવાર ઉપદેશ કરવામાં આવ્યો, પણ તેઓ જુન પદ્ધતિ પર કામ કરનારા હોવાથી નવીન રીતિ અથવા યંત્ર પેજના સામે તેઓ કટાક્ષ હતા. તેઓએ પિતાની પેઢીથી ચાલ્યા આવેલા રીવાજ પ્રમાણે પથરે ઉભે કર માટે આરપાસ વાંસ બાંધી તે પથ્થર ઉંચકી મૂકવા માટે હાથને તેમજ ગાડાંને ઉપ કરવામાં આવ્યો અને પછી મૂકવામાં આવ્યું, પરંતુ જે રીતે કામ કરવાનું હતું. જેવું જોઈએ તેવું કરી આપ્યું. તેની વાંસ બાંધવાની રીતિ જેવા જેવી હતી.