Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦)
આ પ્રમાણે કુલ માસિક ખર્ચ રૂ. ૨૫૦) ના આશરે થશે. તે ઉપરાંત મકાન-ભ તેમજ દવાખાનું અને સ્કુલને લગતું ફરનીચર ખર્ચ તથા જનાવરેને મલમપટા ૨
પરેશનો કરવાને માટે જોઈતા ઓજારો, પશુ વૈદક વિદ્યાનાં ડાંક પુસ્તકો, દવા બનાવવાને માટે ખરલ, દસ્તા, બરણી, સગડી વગેરે બીજી કેટલીક ચીજોનો છે પહેલાંથી જ કરવું પડશે. -
અમદાવાદ પાંજરાપોળ પાસે નાગોરી સરાહુ નામનું એક મોટું મકાન પાંજ પળના તાબાનું છે તેમાં કેટલેક ભાગ ખાલી પડેલ છે. પાંજરાપોળ કમી, વિનંતિ કરવી કે તે મકાન આ સ્કુલને માટે (વગર ભાડે) વાપરવાને આપે. જે મકાન મળે છે. આ સ્કુલને માટે જોઈતી દરેક સગવડતા તે મકાનમાં થઈ શકશે
મદદ. ઉપર જણાવ્યા પ્રમાણે અમદાવાદ પાંજરાપોળ તરફથી આ સ્કુલને મદદ : તે ઉપરાંત સુરત, ભરૂચ, વડોદરા, પાટણ, વીરમગામ અને વઢવાણની પાંજરાપો પણ આ સ્કુલને વાર્ષિક અમુક મદદ આપવાની વિનંતિ કરવી. અને તેઓ જે ? આપે તેના બદલામાં અઠવાડિક, પાક્ષિક કે માસિક જેમ યંગ્ય જણાય તેવી ? આ સ્કુલનો અપ્રીન્ટેનડેન્ટ તે પાંજરાપોળની મુલાકાત લેવા જાય, અને ત્યાંનાં માં જનાવરોની મફત સારવાર કરે પરંતુ જતાં આવતાંનું રેલ્વે ભાડું વિગેરે તે પ રાપોળ કમીટીએ આપવું જોઈએ.
આ ઉપરાંત મુંબઈના મોતીના કાંટાને પણ આ સ્કુલને અમુક વાર્ષિક રે આપવાની વિનંતિ કરવી. કારણ કે તે ખાતા તરફથી જુદી જુદી પાંજરાપોળે ? જીવદયાના ખાતાઓને મદદ મળે છે, અને આ પણ તેવી જ જાતનું એક ખાતું હોવ તેને મદદ મળવા પુરતે સંભવ છે.
શ્રી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના આસીસ્ટંટ સેક્રેટરીની સાથે હું જ્યારે મુ ઇમાં હતો ત્યારે વાતચીત થતાં તેઓ ભાઈનું એવું બોલવું થયું હતું કે જે આ ખાતુ ઉઘાડવામાં આવે તો સ્થાનકવાસી કેન્ફરન્સ તરફથી પણ થોડી મદદ મળે ખ
થોડી ઉપજવાળા દેશી રાજ્યો અને જાગીરદારોને વેટેરીનરી સરજનના પર ખર્ચ પોસાતું નથી જેથી તેઓને આવા ટુંક પગારના પશુ વૈદની ઘણું જરૂર જે આપણે માવા દેશી રાજ્ય અને જાગીરદારેને વિનંતિ કરીશું તે તેઓ પણ કુલ નીભાવવાને સારી મદદ કરશે.
આ ઉપરાંત સરકારને પણ આ સંકુલને કાંઈ વાર્ષિક મદદ ગ્રાંટ રૂપે આપવા જો આપણા તરફથી અરજી કરવામાં આવે તે આશા રહે છે કે સરકાર આપ આ કામમાં જરૂર મદદ કરશે.
અમદાવાદમાં ઘણું જૈન ભાઈઓ મોટા શ્રીમંત છે, અને તેઓને ત્યાં ગ ઘેડા, ભેંસ, કૂતરા, બળદ વીગેરે ઘણું જનાવરો હોય છે. જ્યારે તે ભાઈઓનાં જનાવરે માંદાં થાય ત્યારે તેઓને બીજી જગ્યાએ નહીં મોકલતાં સારવાર માટે,