Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ર૭ર
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ અકટોબર
ગૃહસ્થને પિતપતાને મતભેદ છોડી દઈ એક સંપ થઈ સંધનું તથા ધાર્મિક સંસ્થાઓનું કામ સંભાળવા પૂરતી રીતે સમજાવ્યા છતાં પિતપતાનો મમત પકડી રાખી એક સં૫ નહીં થઈ કલેશ મટાડતા નથી તેથી ધાર્મિક સંસ્થાઓને તથા પાંજરાપેલમાં મોટું નુકશાન થાય છે. વળી બહારથી સાંભળવા પ્રમાણે સદરહુ સંધ મધ્યના ગૃહસ્થો એટલા બધા હઠીલા છે કે આ ખાતા સિવાય બહારના આગેવાન ગ્રહસ્થોએ ઘણું મહેનત કરવા છતાં પોતાને હઠવાદ છોડતા નથી.
પેથાપુર એક જૈનીઓથી વસેલું શહેર છે અને ત્યાંના સંધમાં આગેવાન ગ્રહસ્થ ધર્મિષ્ટ તેમજ ધનાઢય હોવા છતાં ગેરવાજબી બનાવો બને છે તે માટે તેમને કેટલું બધું શરમાવા જેવું છે તે ત્યાં સંધ નીખાલસપણે વિચાર કરશે તે સ્પષ્ટ રીતે પિતાની ભૂલ દેખાઈ આવશે. અમે આશા રાખીએ છીએ કે આ રીપેટ વાંચી તે ઉપર પુખ્તપણે વિચાર કરી કલેશનું મૂળ કાઢી નાંખી સંઘમાં એકસંપી કરશે એજ.
- આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા પ્રહસ્થોને આપવામાં આવ્યું છે.
છલે ગુજરાત દેશ વડેદરા તાબે મીયાગામ મધ્યે આવેલાં શ્રી. મનમોહન પાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીને તથા શ્રી સંભવનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતા રીપેર્ટ–
સદરહુ સંસ્થાઓના વહીવટકર્તા શેઠ છોટાલાલ દલીચંદનો હસ્તકને સંવત ૧૮૬૦ ના કારતક સુદ ૧ થી તે સંવત ૧૯૬૫ ના બીજા શ્રાવણ સુદ ૫ સુધીનો હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં મજકુર વહીવટ ઉપર પૂરતી દેખરેખ રાખી સારી રીતે ચલાવે જોવામાં આવે છે તે બહુ ખુશી થવા જેવું છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા પ્રહસ્થને આપવામાં આવ્યું છે.
છલે ગુજરાત દેશ વડોદરા તાબે મીયાગામ મધ્યે આવેલા શ્રી સંભવનાથજી મહારાજના દેરાસરછના વહીવટને લગતે રીર્ટ– * સદરહુ દેરાસરના વહીવટકર્તા શેઠ હેમચંદ ભગવાનના હસ્તકને સંવત ૧૮૫૭ ની સાલથી તે સંવત ૧૯૬૫ ના બીજા શ્રાવણ સુદ ૧૫ સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં વહીવટકર્તા પ્રહસ્થ તે ઉપર પૂરતી દેખરેખ રાખી વહીવટ સારી રીતે ચલાવ્યો હોય તેમ લાગે છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
મજકુર દેરાસરજી ઘણું જૂના કાળનું હોવાથી તેમાં સારી જેવી મીલકત હોવી જોઇએ પણ તપાસ કરતાં મજકુર વહીવટ પ્રથમે ત્યાંના આગેવાન રહીશ શેઠ કસ્તુર ભગવાન ચલાવતા હતા. દૈવયોગે તેમને ત્યાં આગ લાગવાને લીધે તેમની સ્થિતિ ફરી જવાથી સદરહુ વહીવટ સંવત ૧૯૫૭ ની સાલમાં હાલના વહીવટકર્તાને સ્વાધીને કર્યો તે વખતે રૂપૈયા બસેથી અઢીસેની કિમતના આભૂષણ તથા રૂપૈયા હજારથી પંદરસની ઉધરાણી