Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 415
________________ ૧૯૧૦ ધા મિંક હિસાબ તપાસણું ખાતું. [૩૩૭ શ્રી મુંબઈ બહારકેટ પાયધુની ઉપર આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરજી તથા સાધારણ ખાનાના વહીવટને લગતો રીપોર્ટ * સદરહુ ધાર્મિક સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટકર્તા ટ્રસ્ટી તથા મેનેજર સાહેબ શેઠ મણીભાઈ પ્રેમાભાઈ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ ગોકળભાઈ મુળચંદ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેડ નથુભાઈ સુરચંદ, શેઠ જીવણલાલજી પન્નાલાલજી, શેઠ માનચંદભાઈ લાલભાઇ, શેઠ નગીનચંદ કપુરચંદ, શેઠ ગોકળભાઈ દોલતરામ, શેઠ કલ્યાણચંદ શોભાગચંદ, શેઠ મંગળદાસ છગનલાલ, શેઠ જેસંગભાઈ ઝવેરચંદ, શેઠ વીરચંદભાઈ દીપચદ તરફથી શેઠ ભોગીલાલ વીરચંદ તથા શેઠ મેતીચંદ હરખચંદના હસ્તકનો સ. ૧૯૬ર થી તે સં. ૧૯૬પ ના આસો વદ ૦)) સુધીનો હિસાબ અમોએ તપા તે જોતાં સદરહુ વહીવટનું કેટલું એક નાનું અધુરૂં હતું તે આ ખાતા તરફથી મદદ લઇ પુરૂં કરાવ્યું છે. અમેએ પ્રથમ વહીવટ તપાસેલે તે કરતાં થોડો ઘણો સુધારો એલે દેખાય છે તે પણ સદરહુ વહીવટ ઉપર શેઠ મોતીચંદ હરખચંદ સિવાય બીજા કોઈ પણ સ્ત્રી સાહેબ વહીવટ રીતસર ચાલે છે કે નહીં તે ઉપર પુરતું ધ્યાન આપતા નથી. એક બે ટ્રસ્ટી સાહેબે ટ્રેઝરીની કુંચીઓ રાખી સામાન કાઢી આપવા તથા મુકવા વગેરેની કેટલીએક મેહેનત લે છે. તે પણ સદરહુ વહીવટને લગતું મોટા ભાગનું કામ શેઠ મોતીચંદ હરખચંદ એકલાની દેખરેખ હેઠળ ચાલે છે. શેઠ મેતીચંદ હરખચંદ પિતાથી બની શકે તેટલી દેખરેખ રાખે છે, પણ એક જ માણસ આવા મેટા વહીવટમાં કેટલું કરી શકે? અને જેટલું કરે તેમાં પણ સ્ત્રીઓમાં, મતભેદ હોય તે એકલા શેઠ મોતીચંદ હરખચંદથી આવા વહીવટને પુરતી રીતે પહોંચી શકાય નહીં તે નિર્વિવાદ છે. માટે બીજા એક બે અનુભવી ટ્રસ્ટીઓએ પિતાના છેડા વખતને ભેગ આપી તેમને મદદ કરવી જોઈએ. કદાચ ટ્રસ્ટી સાહેબોથી તેમ બની શકતું ન હોય તે બહાર કોટ પાયધુની ઉપર આવેલા શાંતિનાથ જિનાલય કારોબાર સુધારક સભામાંથી એક બે અનુભવી, સરળ અને ધર્મિષ્ટ હથેની સદરહુ વહીવટની દેખરેખ રાખવાને કેટલીએક સત્તા સાથે નિમણુક કરવી જોઈએ તેમ કરવાથી સદરહુ વહીવટમાં મોટે સુધારો થઈ દેવ દ્રવ્ય તથા સાધારણ દ્રવ્યને નાશ થતું અટકશે. તે સિવાય બીજી જે. જે. ખામીઓ દેખાણી તેને લગતુ સુચનાપત્ર સદરહુ વહીવટના મેનેજર સાહેબને આપવામાં આવ્યું છે. આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે તેઓ સાહેબ ધ્યાન આપી ટી સાહેબને ભેગા કરી ગ્ય બંદોબસ્ત કરશે. - - , પાકની ઉપર આવેલ શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરમના ' ઉ 'ય ખાતાને વહીવટને લગતે રીપોર્ટ ર - " સદ , , . ૧. શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ જમનલાલ સચદ તરફથી વહીવટ કર્તા શેઠ છ વનલાલ સાવચંદ હસ્તકનો સંવત્ ૧૯૬૫ના આસો વદ ૦))

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422