Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 409
________________ ૧૯૧૦ દશેરાના તહેવાર ઉપર બંધ થયેલ પશુવધ. [૩૩૧ ઉપર હોવાથી તેઓનાં રક્ષણ માટે રાજ્ય તરફથી ખાસ હુકમ કહાડવામાં આવ્યા છે, કેટલાંક નાનાં સ્થળોના ઠાકોરો એ તે પિતાની પ્રજાની ઈચ્છાને માન આપી દસ્તાવેજ શીખે કરી આપ્યા છે, કે જેથી કોઈ વખત ફરી તે માટે સવાલ ઉભો થાય જ નહીં. આ વર્ષે આ કાર્ય માટેની અરજી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ તથા દીગમ્બર જૈન મહાસભા એ ત્રણે જૈન સંસ્થાઓએ એકત્રરૂપે કરી હતી અને ઇચ્છે છે કે આવાં કાર્યો એકત્રતાથી વધુ ફતેહમંદ ઉતારવા વધુ ભાગ્યશાળી થાય. છેવટમાં આ સંસ્થાઓ આવાં ઉત્તમ કાર્ય માટે રાજા, મહારાજાઓ, ઠાકોરો વગેરે સર્વે રાજકર્તાઓને ખરા અંતઃકરણથી આભાર માને છે, અને ઈચ્છે છે કે બીજા રાજ્યકર્તાઓ તેમનું અનુકરણ કરે. નામદાર જામનગરના મહારાજા જામ સાહેબે પિતાના રાજ્યમાં આ રીવાજ બે વર્ષ ઉપર બંધ કરેલ પણ આ વર્ષથી તે તેઓએ તે (જીવરક્ષા) નીમીત્તે પિતાના તરફથી રૂ. ૨૦૦૦) જેવી મોટી રકમની મદદ આપવાની લાગણી બતાવી ત્યાંની પ્રજાને ઘણુંજ આનંદિત કરી છે. આ પ્રસંગે તેઓશ્રીનો આભાર ખાસ તાર માતે માનવામાં આવ્યું હતું. અને જાહેર રીતે આ પત્ર માર્કત ફરી માનવા રજા લઈએ છીએ. નામદાર ગોંડળ નરેશ, ઉદેપુર નરેશ, જામનગર નરેશ આદિએ વિચાર પૂર્વક લાગણયુકત મનુ સાથે પશુરક્ષા તરફ જે પ્રીતિથી કામ લેતા જણાવ્યા છે તે અનુકરણીય હવાથી ફરી તેઓનો આભાર માનવાની રજા લઈએ છીએ. અગાઉ જે ૮૬ ગામના રાજા મહારાજાઓ તરફથી પશુ વધ બંધ કરવામાં આવેલ તે ગામના નામે નીચે મુજબ છે. ૧ અવતગઢ ૨ બરાધિપતિ ૩ બરોડા (૪ બીઆવર ૫ ખંભાત ૬ છોટા ઉદેપુર ૭ દેહા ૮ ધરમપુર ૮ ધ્રાંગધ્રા ૧૦ દીનાપુર ૧૧ ઘસાયતા. ૧૨ ગાંડલ ૩૦ સીતામહુ ૩૧ સુની રાજધાની ૩૨ સુથલીઆ ૩૩ વદ ૩૪ વાંસદા ૩૫ વારાહી ૩૬ વરસેડા ૩૭ એકલારા ૩૮ આરસેડા ૩૮ ચુડા ૪૦ ડેડાણ ૪૧ દાવડ ૫૮ કિશનગઢ ૬૦ શાહપુરા ૬૧ કુશલગઢ ૬૨ રૂણી જા ૬૩ લુણાવાડા ૬૪ ઈચ્છાવર ૬૫ રિબંદર ૬૬ વાંકાનેર ૬૭ મડી ૬૮ બરખેડા ૬૮ બડી સાદડી ૭૦ લાઠી

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422