Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 411
________________ ૧૯૧૦]. ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવ. [૩૩૩ ૭ બુટ નીચે નાળ ખીલાનખાવવા નહીં, તેમ તૈયાર છે. તેવા કેઈએ વાપરવા નહીં. ૮ લગ્ન પ્રસંગે બળદ દેડાવવા નહીં ને દોડાવે તે તેને ઘી ગોળ આપવાં નહીં. ફક્ત વરલને આપવાં. ૮ લગ્ન પ્રસંગે દારૂખાનું ફેડવું નહીં. ૧૦ પંચની સભામાં હેકો પીવે નહીં. ૧૧ સીમંતનું જમવું નહીં. બહારગામની નાત સિવાય આ ઠરાવ પાળવાને. ફકત નાનાં છોકરાંઓને જમવાની છુટ છે. ૧૨ ટીનનાં વાસણ વાપરવાં નહીં. ૧૩ સંચા, સેજને, મેંદાને આટો વાપરવો નહીં. ૧૪ ગોરવ રવો નહીં. ૧૫ હેળીનું પૂજન કરવું નહીં. તેમ કઈ પણ શ્રાવકે તે દિવસે ભૂખ્યા રહેવું નહીં . ૧૬ પંચમાં કસબી સાડી બંધ કરી છે. ને કોઈ કરે તે રૂ. ૨૫) દંડના આપે. ૧૭ લગ્ન પ્રસંગે છાબમાં જે લુગડાં આપવામાં આવે છે તે આપવાં. રોકડા રૂપીઆ આપવા નહીં કુંવારામાં જે રોકડા રૂપીઆ અપાતા હતા તેના બદલે સોનાની વીંટી કન્યાને રૂ. ૧૫ લગીની આપવી. ૧૯ મરણ પ્રસંગે કાણે આવનારને રોટલી ધીમાં બળીને આપવી, પણ પછવાડે ઘીના વાઢી ફેરવવી નહીં. ૨૦ મરણ પ્રસંગે મહેલા સુધી કુટવું પણ બહાર કુટવું નહીં. ૨૧ મરણ પછવાડે કાણે આવનારે દોઢ માસ લગીમાં આવી જવું. ૨૨ કુંવારી કન્યાને રૂ. ૧૨૧) ના દાગીના કરતાં વધારે કરવા નહીં. ૨૩ જુવાનના મરણ પ્રસંગે પાંચ માસ બેસે એટલે પથરણું ઉપાડી નાખવું ને ઇના મરણ પ્રસંગે ૩ માસ પુરા થવાથી ઉપાડી નાખવું. ઉપર પ્રમાણે થએલા ધારાઓ કે તેડે નહીં તેટલા માટે મહાલક્ષ્મીજીની પ્રતિક લેવડાવી હતી. ત્યાર બાદ જિનેશ્વર ભગવાનની જય બોલાવવામાં આવી હતી. વળી બત્રીસીન, પચે કોન્ફરન્સને માન આપી . ૧ સવા એકત્રીસની રકમ નિભાવ ફંડમાં આપવા ઉત્સાહ બતાવી તેટલી રકમ મોકલાવેલી છે. આ બાબત મી. વાડીલાલે પંચને આભાર માન સારી રીતે વિવેચન કર્યા બાદ કવિતાઓ વગેરેથી સર્વનાં મન રંજન કર્યા હતાં. ત્યાર બાદ મી. વાડીલાલને શેઠ મહાસુખરામ લક્ષ્મીચંદ બી. એ. તરફથી સારૂં ટીકીકેટ અંગ્રેજીમાં લખી આપવામાં આવ્યું હતું.

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422