Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 399
________________ ૧૯૧૦] શ્રી જન તાંબર સંઘની મળેલી મીટીંગ. [૩૨૧ વર્ણવ્યા મુજબ સકળ જગત (ના છો) નું કલ્યાણ થાય, સર્વ પ્રાણીઓ અન્યનું હિત કરવામાં તત્પર રહે, તેમના સમસ્ત દે-આધિ-વ્યાધિ-ઉપાધિ નાશ પામે અને સવ કાણે લેકસમૂહ સુખી થાય એમ અંતઃકરણની ઈચ્છા પ્રદર્શિત કરી–તે માટે પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરી વિરમું છું. 'शिवमस्तु सर्व जगतः परहित निरता भवंतु भूतगणाः दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवंतु लोकाः ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિ. શ્રી જૈન શ્વેતાંબર સંઘની મળેલી મીટીંગ આજરોજ તા. ૨૫-૧૨–૧૦ રવિવારના રોજ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી મુંબઈ અને બહાર ગામના આગેવાન ગૃહસ્થની એક મીટીંગ બપોરના ૧ વાગે (સ. ટ.) બાબુ પનાલાલ પૂરનચંદ જૈન હાઈકુલના લેકચર હેલમાં બોલાવવામાં આવી હતો. તે વખતે નીચે લખ્યા ગૃહસ્થોએ હાજરી આપી હતી. શેઠ ગુલાબચંદ મેતીચંદદમણીઆ મુંબઈ. શેઠ ચુનીલાલ વીરચંદ મુંબઈ ,, મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ , લલ્લુભાઈ કરમચંદ દલાલ ,, ,, લખમશી હરજી મેસરી ,, - તુલશીદાસ મેનછ કરણી , ,, મકનજી જુડાભાઈ મહેતા , જીવણચંદ સાકરચંદ છે , કલ્યાણચંદ શેભાગચંદ ઝવેરી બાબુ દેલતચંદ અમીચંદ ,, ,, હીરાચંદ નેમચંદ ઝવેરી વકીલ ૯હેરૂભાઇ ડાહ્યાભાઈ ,, રતનચંદ ખીમચંદ શેઠ નરોતમદાસ ભાણજી ,, જેઠાભાઈ નરશી કેશવજી , વાડીલાલ પુનમચંદ , ભોગીલાલ વીરચંદ દીપચંદ , જમનાદાસ મોરારજી , દલસુખભાઈ વાડીલાલ , મણીલાલ સાવચંદ બાબુ અમીચંદ પનાલાલ , અમરચંદ ઘેલાભાઈ શેઠ નગીનભાઈ મંછુભાઈ , બાપુલાલ લલ્લુભાઈ , હરીચંદ ભણ , કુંવરજી આણંદજી ભાવનગર. , કેશવજી માણેકચંદ , વલ્લભદાસ ત્રીભોવનદાસ , ,, જેવતભાઈ જેઠાભાઈ ,, ભાઈલાલ અમૃતલાલ ખેડા. ડે. જમનાદાસ પ્રેમચંદ મેહનલાલ હેમચંદ પાદસ. O, ત્રીભોવનદાસ લહેરચંદ , દામેકર બાપુશા એવલા

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422