Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
તૈયાર છે.
ચુંટારીયલ કલાસીઝનુ
બ્લોટીંગ પેંડ
બ્લોટીંગ પેંડ—ના ટાઇટલ ઉપર મહુમ શેઠ વીરચંદ દીપા≠ સી. આઈ. ઇ. જે. પી. ા ફાંટા મૂક્વામાં આવેલ છે. ટાઈટલ બ્લ્યુ તથા રાતી શાહીથી સુરોાભીત કરવામાં આવેલ છે.
ăાટીંગ પ!—ની અંદર સને ૧૯૧૧ નુ કેલેન્ડર, સંવત તથા દીષ રાત્રીના ચાકડીયાં આપવામાં આવેલ છે,
બ્લોટીંગ પડે-માં આખા એ બ્લૉટીંગના આઠ પાનાના દરેક પાનાની વચમાં કેક જાહેરખબરનું પાનું મૂકવામાં આવેલ છે. દળદાર એક પુસ્તકના આકારમાં તૈયાર કરવામાં આવેલ છે.
૧૯૬૭ નું જૈમ પંચાંગ
ઉપરાંકત બ્લોટીંગ પૅડ ઉપર મર્હુમ શેઠ વીરચંદ દીપચંદ સી. આઇ. ઇ. જે. પી. તેા ફોટા મૂકવામાં આવેલ છે તે એવા હેતુથી કે દરેક જૈન તેમજ અન્ય ગૃહસ્થાને તેમનાં સુકૃત્યો કાયમને માટે યાદમાં રહે. માટે દરેકને તેની એક નકલ રાખવા ખાસ ભલામણુ કરવામાં આવે છે,
કીંમત ફકત ત્રણ આના.
"3
તાર
ઉપરાંત બ્લોટીંગ પૅડ નીચેની જગ્યાએથી મળશે.
શાહ લાલચંદ માિદ હૈ. જૈન ક્રાન્ફ્રન્સ. પાયધુની મુંબઈ,
કામદારના માળામાં. ગુલાલવાડી મુ`બઇ.
મેસર્સ મેશ્વજી હીરજીની કાં, ડૅ. માંગરાળ જૈન સભા, નં. ૫૬૬ પાયધુની મુંબઈ, પારેખ ત્રીભાવન મલુકચંદ આટાવાળાની દુકાને. પરેલ મુંબઈ.
કાગદી કેશવલાલ નવલચંદ પારેખની કાં. ડે. ઇ. ડી. સાસુનની એપીસની બાજુમાં માંડવી રેડ મુંબ±. ભાવનગર એજન્સી. માલે. માણેકલાલ ડી. મ્હેતા ભાવનગરી. સેમ્યુઅલ સ્ટ્રીટ મુંબઈ. મુંબઈ તેમજ બહાર ગામના વેપારીઓને કમીશનથી આપવામાં આવશે. મનીઓર્ડર વગેરે કારસાન્ડન્સ નીચેતે શીરનામે કરવા.
અે. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, પાયની.
અથવા
લાલચ લક્ષ્મિચંદ શાહ.
}
કામદારના માળામાં ગુલાલવાડી મુબઇ.
પ્રાપ્રાયટર યુટારીયલ-કલાસીઝ.
ગુલાલવાડી મધ્યે કામદારના માળામાં પહેલે દાદરે યુયેરીયલ કલાસીઝ મધ્યે ધંધારીઓને તથા હાઇસ્કુલના વિદ્યાર્થીઓને સવારના ૭ થી ૧૦ અથવા રાત્રીના ૭ થી ૧૦ સ. ટા. ) સુધીમાં કાષિષ્ણુ વખતે એક કલાક જંગ્રેજી શોખરવામાં આવે છે,