Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જીવદયા—અહિંસા, HUMANITARIANISM.
(લેખક—રા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ્ર સાની મી, એ; એલ એલ; બી.) અનુસ ંધાન ગતાંક પાને ૧૯૭૩ થી.
2
જૈન શાસ્ત્રા તવિષયક અનેક દષ્ટાંતેા પૂરા પાડે છે; પરંતુ ધર્મ પુસ્તકામાં જણાવેલ હકીકત બહુ ઊંચી હદે ùાંચેલ પુરૂષાના વિચાર અને વર્તન માટે રહેવા દઇએ તેપણ ઇતિહાસનાં પુસ્તક શુ આપણી સન્મુખ ‘પરદુઃખ ભજન ” રૂદધારક અનેક મહાન્ પુરૂષના દૃષ્ટાંત રજુ કરતા નથી ? સૃષ્ટિના બંધારણમાં સર્વ પ્રાણીઓમાં મનુષ્ય પ્રાણી પ્રથમ દરજ્જો ભોગવે છે. અશુભ કર્મના ઉદયે અન્ય પ્રાણીએ હલકી ચેનિમાં જન્મ ધારણ કરે છે, પરંતુ અકામ તેમજ સકામ નિરાના બળે કરીને ધીમે ધીમે પ્રાણીઓ ઉચ્ચ દશા પ્રાપ્ત કરવાને શક્તિવાન થાય છે અને પ્રથમ દરજ્જો ભેગવનારા મનુષ્યા જો પાપ કમ'માં પ્રવૃત્તિ કરે તે તેએ પાછા પતીત સ્થિતિમાં આવે છે. હવે જ્યારે પુણ્યસાગે આપણે મનુષ્યજન્મ પામ્યા છીએ અને તેથી નીચી દશામાં રહેલ પ્રાણીઓ કરતાં વધારે સામર્થ્ય ધરાવીએ છીએ ત્યારે તેને ઉપયેગ શું આપણે તેને ગેરવાજબી રીતે-અયેાગ્ય રીતે નુકશાન કરવામાં-પીડા પ્હોંચાડવામાં કરવાના છે? આ સબંધમાં નીચેને અંગ્રેજી કરો વિદુષી મેડમ એની ખીસાન્ટ તરફથી લખાયેલે હાઇ ઘણુંજ સારૂં અજવાળું પાડે છે અને તેથીજ જરા લાંબે છતાં અત્ર ટાંકવાનું યેાગ્ય ધાતુ છે.
“ Strength dces not give right; it gives duty. The stronger you are, the greater is your responsibility; the stronger you are, the greater your duty of service; you are strong in body that you may defend the weak, when they are suffering, not that you may trample upon them. If you begin by torturing the brute, you will easily pass on to the torture of your fellow-man; for when you have once brutalized the heart and soiled the conscience by killing the divine instinct of compassion, you will use your strength against men as well as against the brute and oppress your weaker brother-men as well as your weaker brothers of the animal kingdom. And so you should learn that strength means duty; the stronger you are, the more responsible are you in the world; whether your power be of your body or brain, that power is yours to help and not to harm.
We look to those higher than we are, to the divine Intelligences above as; we look to those for help, for strength, for assistance, when our own strength breaks down. But how should we dare to appeal to the divine strength to help our weakness, if we use our strength to injure those feeble