Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
-
જેન કોન્ફરન્સ હેરલ્ડ
(ઓગષ્ટ,
ઉપરના લાંબા અંગ્રેજી ફકરાને ટુંકાણમાં ભાવાર્થ એ જ છે કે આપણી શારીરિક મજ માનસિક મજબુતાઈ–બળ-સત્તાનો ઉપયોગ આપણાથી નિર્બળ પ્રાણીઓના ચાવ માટે-સાહાચ્ય માટે કરવાનું છે અને નહિ કે તેઓને કંઈ પણ પ્રકારનું નુકશિ કરવા માટે. આપણાથી ઉંચી સ્થિતિએ પહોંચેલા પુરૂની-મહાત્માઓની–ઓલીપાઓની આપણે કપા-મદદની આકાંક્ષા રાખીએ છીએ, પરંતુ આપણાથી નીચી સ્થિતેમાં રહેલા પ્રાણીઓ તરફ દયાની લાગણી બતાવ્યા વગર તેવા પ્રકારની આપણું વાકાંક્ષા કેવી રીતે વ્યાજબી કહી શકાય? પ્રાણીઓ તરફ ઘાતકી રીતે વર્તવાની શરૂપાત કરવામાં આવે તે પછી છેવટે આપણે આપણા જાતિભાઈઓ તરફની વર્તણુક ણ ઘાતકી જ નીવડે. ગી પુરૂને દયાભાવ એટલે બધે ઉત્કૃષ્ટ હોય છે કે જંગલમાં સતા ઘાતકી પ્રાણીઓ પણ તેઓને કોઈ ઈજા કરી શકતા નથી, પરંતુ પાળેલા પાણીની માફકની તેઓની સાથેની તેમની વર્તણુક હોય છે.
આ પ્રસંગે એટલું પણ વિચારવું આવશ્યક છે કે “આહાર એ ઓડકાર” એ કહેવત મુજબ સારું વર્તન રહેવા માટે સારા-સાત્વિક ખોરાકની જરૂર છે. મધ, Hસ તેમજ બીજી હલકા પ્રકારના ખોરાકની વસ્તુઓ તમે ગુણ અને રજોગુણનીજ મનિષ્ટ રીતે વૃદ્ધિ કર્યું જાય છે અને પરિણામે ઉચ્ચ સ્થિતિના તટ ઉપરથી અધમ શાના સમુદ્રમાં પ્રપાત કરાવી પ્રાણીને આમ તેમ ગોથાં ખાતે-રઝળતે કરી મૂકે છે; માટે તેથી દૂર રહી, સત્વ ગુણને પુષ્ટિ મળે તેવી વસ્તુને જ ખોરાક તરીકે વિવેકીવેચારશીલ પુરૂએ ઉપગમાં લેવી જોઈએ.
ગામમાં જવાના સાંસા ત્યાં પટેલને ઘરે ઉનું પાણી મૂકાવવાની વાત શું મની” એ ગણત્રીએ સામાન્ય રીતે પણ જીવદયા પાળવાને આપણે આ વિષમ કાળમાં શક્તિવાન થઈએ નહિ તેવા સંજોગો વચ્ચે ઉત્તમ કેટીની જીવદયા સંબંધી ચર્ચા કરમેથી શું લાભ? મંકડાની કેડ ઉપર મૂકવામાં આવેલ ગોળને ઘડે કયાં સુધી પહોંચી
વાને? એક પગથીયું પણ ચડી શકવાને અશક્ત પંગુ માણસ આપ બળે કરીનેઅન્યની સહાયતા વગર માળ ઉપર કેવી રીતે જઈ શકવાને? સામાન્ય મનુષ્યની પણનામાં આવી શકે તેવા પણ વર્તન વગરના માણસને ઉત્તમ ચારિત્રના દષ્ટાંત શું લાભ કરી શકવાના?
એવા પણ દિવસે હતા કે જ્યારે ઈસ્લામીઓની તરવાર બધી દુનિયાને મહમદને ગે પાડવાને ઝઝુમી રહી હતી, ત્યાર પછીએ એવા દિવસે હતા કે જ્યારે ક્રિશ્ચીયન પાદરીએ, મનુષ્ય માત્રને પિતાના ધર્મમાં દાખલ કરી, દુનિયાને (તેમની માન્યતા મુજબ) ઉદ્ધાર કરવા પ્રયાસ કરી રહ્યા હતા તે હવે આ સુલેહ-શાન્તિના સુધારાના જમાનામાં, જડવાદ કંઈક પાછળ હઠતે જાય છે તેવા સમયમાં દયાધર્મના સર્વમાન્ય સિદ્ધાંત પ્રતિપાદન કરાવવા તરફતઅનુસાર આચરણ રખાવવા માટે શું