Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
| શાક જનકે મૃત્યુ. - અ મેને જણાવતાં અત્યંત દિલગીરી થાય છે કે ભરૂચનિવાસી શેઠ અનુપચંદ મલકચંદ જે એ જેન કામમાં વિદ્વાન નર રત્ન ગણાતા હુંતા તેએા જેઠ શુદિ ૧૪ ને દિવસે શ્રી સિદધાચળ ઉપર ચડતાં પંચત્વને પામ્યા છે. આ મહાન નસ જેન ધૂમનું બહ, ઉચુ જ્ઞાન ધરાવતા હતા. તેઓ શ્રી જૈન શ્વેતાંબર કાપૂ રન્સના દક્ષિણ ગુજરાતના પ્રાંતિક સે કે ટરી તરીકે કામ કરતા હતા અને કે-Yરન્સ તરફ અત્યંત પ્રીતિ ધરાવતા હતા. તેઓના મૃત્યુથી જેન કામમાં ન પ્રેરાય તેવી ભારે ખોટ પી છે. તેઓના આત્માને શાંતિ મળે એવી પરમાતમાં પ્રત્યે પ્રાર્થના છે.
જાહેર ખુર, - મહવાવાળા મી. ચત્રભૂજ તારાચંદને ઉપદેશક તરીકે થાડા વખત માટે રાખી કરજોઆ પેલી છે. તેમજ ઉપદેશક મી. ત્રીભોવનદાસ જાદવજીને પણ તા. ૧૬-૪ -૧૦ થી રક્ત આપી છે. તો તેઓ કોન્ફરન્સના નામે કોઈ પણ સ્થળે જાય આવે તેમ શ્રી જૈન શ્વેતાંબર કાપૂ રસને કાંઈ પણ સંબંધ નથી. વળી તેને કોઈ પણ ગ્રહથે શ્રી સુકત ભ ડાર કુંડ વગેરેના પૈસા આપવા નહીં. મી. ચત્રભૂજ તારાચંદ પાસે ન. -૧૪૮૫૧ થી ૧૪૯૦૦ લગીની ૫૦ પાનાની સુકૃત ભંડાર ફેડની ૧ રસીટબુક રહેલી છે,
તે રદ કરવામાં આવી છે. માટે તે નંબરની પહેાંચના કોઈએ પૈસા આપવા નહીં. - હાલમાં અમારા તરફથી નીચે લખ્યા ૩ પગારદાર ઉપદેશ કો શ્રી સુકૃત ભ ડાર કંડ વસુલ કરવા વગેરે કામ માટે ગુજરાત-કાકી આવાડમાં પૂરે છે:- સી. વાડીલાલ સાંકળચંદ-અમદાવાદવાળા, મી. હરખચ દ ભાભાભાઈ= ,, ગુલાબચંદ શામજી--પાલીતાણાવાળા. પાલીતાણાવાળા. જૈન શ્વેતાં. કન્ક,
TUTORIAL CLASSES ધ ધાદારીઓને અંગ્રેજી વાતચીત, વેપારી પત્રવ્યવહાર એક વર્ષમાં ખાસ નવીન
મૂજબ (સાધારણ) શીખવવામાં આવે છે. ફી રૂ. પ૦) તે ચાર હફતે દર ત્રણ ત્રણ માસ માટે રૂ. ૧ર એડવાન્સ લેવામાં આવે છે. ટાઈમ રાત્રીના ૮ થી ૯ (મ.ટ.) હાઈકુલના વિદ્યાર્થી ઓને કલાસના ધોરણ મુજબ શીખવવામાં આવે છે. અનુભવી કેળવાયેલા શીક્ષકે રોકવામાં આવ્યા છે. વધુ હકીકત માટે લખે યા મળે. આ વી. કે. જૈન લાઈબ્રેરી.)
લાલચંદ લર્મિચંદ શાહ, થયધુનીમુંબઈ. |
પ્રાયટર ટયુટોરીયલ-કલાસીઝ* પાશાળા તેમજ કેન્યાશાળા માટે ખાસ ઉપચાગી.
“ હાથથી ગુ થવાના સંચા.” વહેપારી તેમજ ગૃહસ્થ ઘરનાં સ્ત્રી બાળકો ૫ણ લાભ લઈ શકે. છે તેવા સરસ અને સફાઈદાર મેજ', ગલપટા, ટોપીઓ, ગંજીફ રાક વીગેરે ઘણીજ સહેલાઈથી અને ઝડપથી બનાવવાના અસલ ઈગ્લીશ અનાવટની ફાંટ માં મળે છે. પ્રાસલીસ્ટ મફત. ૦ જેએચ. એનં ૧૨૫ ગુલાલવાડી–મુંબઈ. ન. ૪.