Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
છે૨૨]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર
(૮) Political questions
They should not be misguided but think ccoly. wisely and rightly.
Now one word to the superintendent of this Hostel where we have at present met that he should be such a man who can live a healthy life to form and mould the character of the students, the occupants of this hostel, who are the future heroes of the community
In conclusion I thank the donor of the hostel for allowing this gathering in the hostel and all for their presence and cooperation with the students.
N. B. I have jotted down what I could from the verbal remarks of our worthy president, so I beg to be excused for any corrections and omissions.
M. D. DESAI.
એક અધ્યાત્મિક પદ્ય (પરમાર્થ સાથે)
(લેખક––મુનિ મહારાજ શ્રી કપુરવિજયજી) ચેતન અબ કછુ ચેતિ, જ્ઞાન નયન ઉઘાડી સમતા સહજપણું ભજે, તને મમતા નારી. ચેતન ૧ યા દુનિયા. હે બાવરી, જેસી બાજીગર બાજી સાથ કિસીકે ના ચલે, ક્યું કુલટા નારી. ચેતન ૨ માયા તરૂછાયા પરે, ન રહે સ્થિરકારી જાનત હે દિલમેં જની, પણ કરત બિગારી. ચેતન ૩ મેરી મેરી તું ક્યા કરે, કરે કશું યારી પલેટે એક પલકમેં, જપું ઘન અંધયારી. ચેતન- ૪ પરમતમ. અવિચળ ભજે, વિદાનંદ આકારી નય કર્યું નિયત સદા કરે, સબ જન સુખકારી. ચેતન૫