Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જેન કેન્ફરન્સ હેડ
(ઓગષ્ટ
| (૮) જૈન કથાઓનું હમણાં કોઈને સારી રીતે જ્ઞાન નથી, તે જેમ અન્ય મની કથાઓનું ભાન નર્મ કથાકોષ જેવી નાની બુકથી થઈ શકે છે તેવી રીતે ન કથાકેષ (અક્ષરાનુક્રમમાં) બનાવવાની પૂર્ણ જરૂર છે.
(૯) જૈન વાંચનમાળા માટે તે શ્રેણિબદ્ધ નિયમિત અભ્યાસ એક કમીટી મી નિર્ણિત કરવાની જરૂર છે, અને પછી જેન વાંચનમાળા લખાવાની વ્યવસ્થા વિી જોઈએ છીએ.
(૧૦) જેન સાઇકલે પીડીઆ કરવા અર્થે સર્વે ગ્રેજયુએટ સાથે મળી મુનમહારાજની મદદ લઈ તેમાં સંપૂર્ણતા લાવવી ઘટે છે. એક મનુષ્યથી આવું કાય તે પૂર્ણ થઈ શકતું નથી. સંક્રાંતિ: શારિષિા
આમ અનેક વિધવિધ દૃષ્ટિથી જોતાં સાહિત્યનું ક્ષેત્ર વિશાળ અને વિશાળ માલૂમ પડતું જ જાય છે, માટે ગ્રેજયુએટો પ્રત્યે અભ્યર્થના છે કે તેમણે પોતાને પગ્ય અને અનુકૂળ માગે લઈ ધર્મ સાહિત્યને અજવાળવું, પિષવું, ખીલવવું. સમૃદ્ધ રવું, વિસ્તારવું.
આ વખતે એક ગ્રેજયુએટે ભણેલાને વિનંતિ કરી છે તે અહીં અક્ષરશઃ ભણેલાને વિનંતિ. આપીએ; જે તેનાથીજ તેઓની ઉંઘ ઉડતી હોય અને દેશની સેવા, સાહિત્યની ઉપાસના તેઓ ભલી રીતે કરતા હોય તે.
ધન્યાશ્રી. કાં વીલા થઈ સૂતા, ભણેલા કાં ઢીલા થઈ સૂતા? –ધ્રુવ વિધવિધ લેખક વાંચી થાકયા? કે શું વિરાગે પાકયા ?
ભણેલા કાં મન સન્ન ભરેલાં? પિોથાં થોથાં ફેંકી આઘાં, આમ સુખથી રાયા;
ભણેલા શું તમ સુખથી રાચ્યાં ? આ ભવ ઉદધિ મત મચેલો, ત્યાં શું સુખથી રાવ્યા?
ભણેલા સુખબિંદુથી નાચ્યા ? ઉક્ટર તણુ પિષણ જરી મળીયું, કે આવેશ વિરામ્યા;
તમારા કાં જુસ્સાય માયા ? ઉદરભરી થઈ તમ સિ બેસો, નથી કરી શું લજવાતા?
૧ ભણેલા મુધા સંતોષ ભરાયા? તમપર આશા અખિલ દેશની, તે શું નથી કંઈ જોતા?
- ભણેલા ઇશદત્ત તક ખતા?