Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જન કાન્સ હરડ.
-
e
r
ભગવાનની આંગી કરાવવા બદલ આવ્યા છે. તે અમોએ હજુ જમે ખર્ચ કર્યા નથી અને રૂ. ૩રા ની રકમ કોની આવી છે તે અમને ખબર નથી. તે સિવાયનો હીસાબ , સારી રીતે છે.
સદરહુ વહીવટકર્તાએ હીસાબ દેખાડવામાં આજકાલના વાયદામાં અમારે બે મહિનાને ટાઈમ રોકે છે તે દિલગીર થવા જેવું છે તે પણ છેવટે બીજાઓથી પતે છુટા પડી હીસાબ દેખડા તેથી તેમને આભાર માનીએ છીએ. છે આ ખાતું તપાસ જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટ2 કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે.
દેશ દક્ષિણ છેલ્લે વરાડ તાબે ગામ ખામગામ મધ્યે આવેલા શ્રી આદિશ્વરજી 1 ભગવાનના દેરાસરના વહીવટને લગતો રીપોર્ટ
સદરહુ દેરાસરજીના શ્રી સંઘતરફથી વહીવટકર્તા શેડ હંસરાજ લધા, શેઠ ધનજી કાનજી તથા શેઠ વસનચંદજી ગોવનચંદજી તથા શેઠ શીખવદાસ સવાઈરામના હસ્તકને સંવત ૧૯૬૨ થી સં. ૧૯૬૪ ના આશો વદ ૦)) સુધીને હસાબ અમે એ તપા વૈ છે. (કારણ આ દેરાસરજીની પ્રતિષ્ઠા સંવત ૧૯૬૧ ની સાલમાં થઈ છે, તે જોતાં
સદરહ વહીવટકર્તાની નામાની અંદર દ્રષ્ટિદેષથી કઈ કઈ જગ્યાએ ભૂલ થયેલ છે. તેથી સરવૈયામાં પણ ફેરફાર આવે છે; પરંતુ નાનું રીતસર લખી હીસાબ ચાખે રાખે છે તે જોઈ બહુ ખુશી થવા જેવું છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચના પત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવેલ છે.
છેલ્લે વરાડ તાબે મલકાપુર મધ્યે આવેલા શ્રી સુપાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીના તથા સાધારણ ખાતાના વહીવટને લગત રીપેર્ટ.
સદરહુ દેરાસરજીને તથા સાધારણ ખાતાના વહીવટકર્તા શેઠ રતનચંદ અમરચંદના : હસ્તકને સંવત ૧૯૬૧ ના કારતક સુદ ૧ થી તે સંવત ૧૯૬પ ને પોષ વદી ૧ સુધીને
હીસાબ અમોએ તપાસ્યું તેમાં અમારે જરૂર પડવાથી તે પહેલાંને હીસાબ અમે એ | માગ્યો. તેના જવાબમાં તે પહેલાને હિસાબ મુદ્દલ છેજ નહિ તેવો ખુલાસે મળવાથી અમે બહુજ દિલગીર થયા છીએ, કારણ કે પ્રથમ આ શહેરમાં ગુજરાતીનાં ઘરે ઘણાં હતાં અને દેરાસરજીને એ બાંધે બાંધવામાં આવ્યું છે કે તેમાં ' અવશ્ય આગળની મિલ્કત હોવી જોઈએ. હાલમાં ગુજરાતીનું એકજ ઘર છે અને તેઓને મજકુર સંસ્થાની મિલકત સંબંધી પૂરેપૂરી માહિતી હોવી જોઈએ, માટે તેઓ મજકુર સંસ્થાની દરેક બાબત સાથે મિલ્કત દેખડાવશે નહિ તે ભવિષ્યમાં તે આખી મિલ્કત ખોરંજે પડી જવાને સંભવ રહેશે માટે જેમ બને તેમ તાકીદે મજકુર વહી