Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
"જગ કલ્ફર શાહરલ્ડ. " , "
( જુલાઈ
-
-
-
-
-
-
આથી શું (niversal brotherhool) સામાજિક ભ્રાતૃભાવના પરમ માન્ય સિદ્ધાંતને સરસમાં સરસ રીતે પ્રતિપાદન કરવામાં આવતા નથી? - અન્ય શાસ્ત્રકારો પણ કહે છે કે –
agશપુરાનાનાં, સારામા સમુદ્રત
परोपकारः पुण्याय, पापाय परपीडनम् ।। અનેક શક્તિઓનો, દરેક પ્રકારની સંપત્તિનો અને વિભૂતિનો ઉપયોગ પણ બીજાને ઉપકાર કરવા માટે, નહિ કે તેમને પીડવા માટે, થવો જોઈએ. var વિમૂત: પોપકાર કરવાથી-જીવદયા પાળવાથી–પ્રાણીઓની રક્ષા કરવાથી જ ઈશ્વરને પ્રસન્ન કરી શકાશે.
એક રીતે વિચાર કરતાં પરમાત્માને સર્વવ્યાપક માનનારાઓને જીવદયાના નિયમ વિરૂધ્ધ વર્તન કરવાનું (scope ) સ્થાન જ રહેતું નથી. સર્વ બ્રહ્મમય સમજ્યા પછી પીડા કેને ઉપજાવવી – હિંસા કેની કરવી એજ વિચારવાનું રહે છે.' * પરંતુ કહેવાની જરૂર નથી કે એકાંત જડવાદીઓ માટે તો આ પ્રકારના લેખે ભેંસ કાગળ ભાગવત-બધીર પુરૂષ આગળ મધુર ગાન સમાન નિરર્થક થઈ પડવાના. પુનર્જન્મ કર્મવાદ વગેરે નહિ માનનારા નાસ્તિક પુરૂષના વિચારમાં જીવદયાને સવાલજ ઉપસ્થત થ સંભવ નથી. શુભ વા અશુભ (કૃત) કર્મના ફળની પ્રાપ્તિને અસંભવ hય અને નહિ કરેલાં કર્મોના ફળનું મેળવવાપણું–ભેગવવાપણું રહેતું હોય તો
છી જીવનવ્યવહારજ શુંચવાડા ભરેલો થઈ પડે. . यावज्जीवं मुखं जीवेत् । ऋणं कृत्वा वृतं पीवेत् ॥ है भस्मीभूतस्वदेहस्य । पुनरागमनं कुतः ।।
એ સૂત્ર અનુસાર મરણ પયત સુખેથી ખાવું પીવું ( એશારામ કરે છે અને દારોને ખાડામાં ઉતારવા અને આ શરીર બળીને ખાક થઈ ગયા પછી ફરી કયાં છું આવવાપણું છે કે ફીકર કરવી એ રીતે વર્તનારા જડવાદી દુનિયાને શું લાભ પી શકે ? તેઓને પછી દયા રાખવાની જરૂરજ શેની રહી? પરંતુ હવે ધમની-ત્તત્વની જિ – શેધ કરનારાઓ વધતાં દિન પ્રતિદિન જડવાદ પાછળ હઠતા જાય છે એ એક , ભ ચિન્હ છે.
આત્મ દ્રવ્યને સ્વિકારનારા મનુષ્યો માટે જ ધર્મસાધને આવશ્યક છે. તેઓ વદયાદિક પાળવા વડે ધીમે ધીમે ગુણસ્થાન કુમારોહણ કરી શકે છે. વાથી–વચનથી–અને મનથી જીવદયા પાળવાના નિયમમાં ઉંચી શ્રેણીએ ચઢતા કે આખરે એવી સ્થિતિ પ્રાપ્ત કરે છે કે તેઓ પ્રભાવશાલી મહાપુરૂષોની મુનામાં આવે છે. કે એક બાજુએ અપકાર કરનાર તરફ પણ ઉપકાર કરનાર મહાન પ્રશંસનીય પુરૂષનું મ ચારિત્ર તપાસીએ અને બીજી પાસ ઉપકાર કરનાર તરફ અપકાર કરનાર અધમ છે