Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ધાર્મિક શિક્ષણને કમ.
ગુ. ઘોરણ ત્રીજું. (ઉમ્મરઃ ૮-૯ વર્ષ.)
૫૦ જ દેવવંદન વિધિનાં બધા સૂત્ર સામાન્ય સમજ સહિત મુખપાડે. પાછળ જણાવેલ
પદે ઉપરાંત, “એ જિનકે પાય લાગ” એ આનંદઘનજીનું પદ તથા નિંદાની
સજઝાય, સમજ સહિત મુખપાકે. ૫૦ આચારપદેશ, વિદ્યાર્થીની વય તથા સમજશક્તિ અનુસાર સાદી અને રસિક કથાઓ
વડે નીચે જણાવેલા વિષયો ઉપર – (૧) આત્મનિયંત્રણ: અટકચાળાપણું, ચાડીયાપણું, અદેખાઈ, નિંદા, ખોટાં આળ
વગેરે અગ્ય વર્તનને ત્યાગ; સભ્યતા; કોઇને તેનાં કામમાં
ઉપરના ધોરણે માટે. Stories for young Children ( Central Hindu College ). Children's Book of Moral Lessons (four series ) by Gould. Life and Manners Conduct Stories Lessons in the Study of Habits by Sheldon. Duties in the Home Citizenship and the Duties of a Citizen , A Teacher's Hand-Book of Moral Lessons by Waldegrave. Moral Instruction of Children by Adler. Ethics for young People by Everett. Education & the Heredity Spectre ( Watts ).
આ બધાં પુસ્તકો તથા તે સિવાય ધર્મનીતિની કેળવણીને લગતાં બીજાં ઘણું પુસ્તક શ્રી કચ્છી દશા ઓસવાલ જૈન પાઠશાળા લાયબ્રેરીમાંથી વાંચવાને મળી શકશે. ઉક્ત લાયબ્રેરી બધાને કી છે.
૧ દેવવંદનના સૂત્રે એક તે દેશ ભાષામાં નથી, ને સમજ વિનાનું ગોખણ કરાવવું એ અમને ઇષ્ટ નથી; તેથી અમે દેવવંદનના સૂત્ર છેક નીચેના ધોરણમાં દાખલ કર્યા નથી. અત્રે પણ એ સૂત્રોનું રહસ્ય વિદ્યાથી સમજી શકશે નહીં માટે અમે સામાન્ય સમજ પૂર્વક એમ લખેલું છે. - ૨ આ મથાળા નીચે જે અવગુણે ત્યાગવા વિષે જણાવેલ છે તે સર્વે પ્રાથમિક શાળાબોના વિદ્યાર્થીઓમાં ખાસ કરીને દેખાય છે, માટે તે સંબંધી ઉપદેશ આપ્યા ઉપરાંત શિક્ષકે વધાથીનું શાળાની અંદરનું તથા બહારનું વર્તન તપાસવું. આ કામ બહુ ડહાપણુથી તથા યુક્તિપૂર્વક કરવાનું છે, નહિં તે શિક્ષક ઉપર વિદ્યાર્થીને અભાવ આવી જશે. આરોગ્યતા’ ના મથાળા નીચે જે વિષયે દર્શાવ્યા છે, તેના વાસ્તવિક રીતે “ ત્મનિયંત્રણ” નીઅંદરજ સમાન તેશ થાય છે.