Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ન
ધર્મ નીતિની કેળવણી.
(જુન
tણાનું સામાન્ય નીતિનું-વિદ્યાથીની ગ્રહણધારણ શક્તિ અનુસાર સરળ રીતે શિક્ષણ આપવું. અત્રે નીતિનો ઉપદેશ પ્રાધાન્યપણે અપાવો જોઈએ અને ધાર્મિક સિદ્ધાને ગણપણે રહેવા ગઈએ. છઠ્ઠા સાતમા ધોરણમાં નવતાનો સાર સરળતાથી સમજાવવામાં આવે તે કર
નથી.
ક્રિયાકાંડમાં દેવવંદન તથા ગુરૂવંદનના સુત્રો તથા તવન સરળ સમજ સાથે મુખપાઠે રાવવી, અને પ્રતિક્રમણના સૂત્ર ચલાવવાને બદલે શ્રી જિનેશ્વરતા તથા અનશલાકા પુના તથા મહાશ્રાવકોના ચરિત્રો શીખવવા.
જે ધર્મ શિક્ષણમાળા રચાય તેની શરૂઆત આ સમયથી થવી જોઈએ. તેમાં કથાનુમને તથા સ્તવન–સજજાય- પદને છુટી ઉપયોગ થવો જોઈએ.
ઈશ્વર છા હશે તે અમે ગુજરાતી સાતે ધરણેને અંગે નમુનાના પાઠે આ બાળપર આપીશું.
શ્રી હાલાકા પુરૂ, મહાશાવક, જૈન રાજાએ તથા મંત્રીએ આદિ મહાપુરૂષના સુંદર સિક બોધદાયક આખ્યાનેને એક ગ્રંથ તૈયાર કરવાની અત્યંત આવશ્યકતા છે.
આપણુમાં કિશોર વયના વિદ્યાર્થીઓને ઇનામ આપી શકાય એવું એકકે ધર્મકથાઓનું સ્તિક નથી.
(૩)-અંગ્રેજી ઘેરણ ૪ થી મેટ્રિક. ઉમ્મર ૧૩ થી ૧૬ વર્ષ આ અવસ્થામાં વિદ્યાથી નીતિ વિષયક નિબંધ લખવાની શરૂઆત શાળામાં કરે છે કેe પણ વિષય ઉપર પિતાના માટે સ્વતંત્રપણે કાંઈક વિચાર કરવાનો આરંભ કરે છે. આ રાસાર સમજવાની શકિત-વિવેકબુદ્ધિ–ઘડી ઘણી ખેલે છે. સંસ્કૃત ભાષાના શિક્ષણને અત્રે પ્રારંભ
ય છે. ધર્મશિક્ષણની ખરેખરી શરૂઆત અત્રે થઈ શકે એમ છે. * આ સમયે જેના દર્શનનું દિગદર્શન કરાવવું જોઈએ. નવતત્વને બોધ કરવો તથા સમકતનું સ્વરૂપ સમજાવવું. આવશ્યકના હેતુ-રહસ્ય સમજાવવા; બે પ્રતિક્રમણને મુખપાઠ રાવ; તથા પ્રમાણ નય નિક્ષેપ સતભંગી અને ધ્યાનનું કિંચિત્ સ્વરૂપ સમજાવવું.
આ પાંચે પ્રતિક્રમણને મુખપાઠ ફરજીયાત કરાવવાની અમે જરુર ધારતા નથી. દરરોજ ઉપયોગ “ના માત્ર બે પ્રતિક્રમણ છે. બાકીના ત્રણ અમુક દિવસોએજ કરવામાં આવે છે, અને તે ઘણે માગે ઉપાશ્રયમાં સર્વ શ્રાવકોની સાથે કરવામાં આવે છે, જે વખતે એકજ જણ હોટેથી
લે છે અને બાકીના ધ્યાન દે છે એ સામાન્ય નિયમ છે; એટલે જેમને મુખપાઠ ન રહે." મને પણ તે પ્રતિક્રમણ કરવામાં હરકત આવતી નથી ' જેટલા સુધી કે ધાર્મિક વાંચનમાળા એગ્ય પદ્ધતિએ રચાઈ તયાર થઈ નથી તેટલા સુધી વિતત્વ, મોક્ષમાળા, પુરૂષાર્થસિદ્ધિ ઉપાય, આત્મસિધિ,તથા આગમસાર એટલા પુસ્તકોને વિદ્યાર્થીને અભ્યાસ કરાવ, તથા ઉપદેશ પ્રાસાદમાંથી કથાઓ કહેવી. સમકિતનું સ્વરૂપ ધસંગ્રહ તથા પદશ પ્રાસાદ ભાગ ૧ લાને આધારે સમજાવવું. સમકિતના ૫૭ બેલેમાં નિશ્ચય સમ્યકત્વના રિણભૂત જે છ સ્થાનકે બતાવ્યા છે તેની સિદ્ધિ પ્રાસાદિક શૈલીમાં, શ્રી “આત્મસિધિ' માં ૨વામાં આવેલ છે.
આ પ્રમાણે મેટ્રિક સુધી ધર્મશિક્ષણની રૂપરેખા આપણે દેરી ગયા. આપણી હાઈસ્કૂલના ઉપયોગ અર્થે અમે ધર્મશિક્ષણનો વિગતવાર અભ્યાસક્રમ પ્રત્યેક ધોરણ માટે હવે સૂચવીએ છીએ.
(અ) .