Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦ )
ધર્મે નીતિની કેળવણી.
(૭
. ફ્રેબેલને પણ એજ સિધ્ધાંન્ત છે કે—
"The child should not be made conscious of evil in its own motives in its early life The child should be kept free from formalism and hyprocrisy. No dogmatic theology should be given in words unti the child has experiences that can give life and meaning to the words The child's mind should not be filled with meaningless maxims, mer ashes of lead virtues.'
તાત્પ —અમુક રીતે વર્તવામાં તેની શ્રૃતિ ખેાટી હતી એવી પ્રતીતિ બાળકને તેપ્રથમાવસ્થામાં કરાવવી ન જોઇએ. બાળકની જીદગી શુષ્ક ક્રિયા અને દાંભિક પ્રવૃતિથી મુ રાખવી જોઇએ. અમુક મતના સિદ્ધાન્તનુ જ્ઞાન ત્યાં સુધી એવા શબ્દદ્વારા કરાવવું ન જોઇä કે જ્યાં સુધી તે શબ્દોને ભાવા તથા રહસ્યાર્થ સમજી શકે તેવો અનુભવ બાળકને થયે। . હોય. મૃત સદ્ગુણોની ખાખરૂપ અર્થ રહિત સુત્રાથી બાળકનું મન ભરવુ ન જોઇએ.
કેટલાક સજ્જના તરફથી એમ સાંભળ્યું છે કે મૈથુનની સંજ્ઞા આ દેશકાળમાં બ વહેલી થાય છે, માટે બાળવયમાં તેના દેાષાનું સરળતાથી શિક્ષણ આપવામાં માત્ર તે માગ્ય છે. અમે દિલગીર છીએ કે ઉક્ત અભિપ્રાય સાથે અમે એકમત થઇ શકતા નથી. એ કે વ્યકિતમાં અકાળે એવા દેષ જણાય તે તેને તેમ કરતાં અટકાવવુ નહિ ને સ્વચ્છ વ દેવુ.એમ કાંઇ અમારા કહેવાનેા આશય નથી. મૈથુન સંજ્ઞા દેશકાળને અંગે યુરોપ આદિ શી દેશેાની અપેક્ષાએ અત્રે કાંઇક વહેલી થાય છે. ખરી છતાં બાર ચાદ વર્ષ અગાઉ તે બહુ અસ્પ હેય છે એમ આપણે કબુલ કરવુ પડશે વલા જે વિધાર્થીએમાં મૈથુનસત્તા બહુ વહેલી પ્રગ થતી લેવામાં આવે છે તેનું કારણ તપાસશે। તે જણાશે કે તે સ્વભાવિક હેતુ નથી, પણ મા પિતાની બેદરકારી તથા કુસંગને લીધેજ હોય છે. જનસમાજની અજ્ઞાનતા તથા અધમ સ્થિતિ લીધેજ બિભત્સ શબ્દો તથા આવી હલકી વાતેા નાનપણથીજ બાળકાના કાને પડે છે, અને તેથી આવા કનિષ્ટ પરિણામ આવે છે.
ટુકામાં કહીએ તે પ્રતિક્રમણ એ ઉચ્ચ ભૂમિકાના વિષય છે. તેનુ શિક્ષણ નીચેની ભૂમિ કામાં આપવું યગ્ય નથી, સમજ વિનાનું ગોખણ કરાવવુ. એ શિક્ષણશાસ્ત્રના નિયમાન અજ્ઞાનતા દાખવે છે તે આપણને ઉપહાસ્યને પાત્ર બનાવે છે; તે સમજપૂર્વક ઉકત વિષય શિક્ષણ કિશાર વયમાં બાળકને આપી શકાય તેમ નથી, કારણ તેથી બાળકને પોતાને અપરિચિ એવા મૈથુનાદિ દોષનું ભાન કરાવવા સરખું થાય છે. માટે સમજ સહિત કે સમજ વિના કે પણ રીતે તેનુ શિક્ષણ કિશાર વયમાં આપવું ચેગ્ય નથી.
હવે ત્યારે આપણે ધર્મ શિક્ષણને આરભ કેવી રીતે થવા જોઇએ એ પ્રશ્નપર આવ એ. ધર્મ શિક્ષણ આપવાના હેતુ વિદ્યાર્થીને ધર્મ ગ્રહણ કરાવવાનો છે. ત્યારે શાસ્ત્રમાં ગ્રહણ કરવાને અધિકારી કેાને ગણ્યા છે તે આપણે પહેલાં જોઇએ.