Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
1)
ચુણાનુરાગ કુલક
નિદે અને ફરીથી એ જન્મમાં કદી પણ સ્ત્રીએ પત્યે તેવા રાગ ઉત્પન્ન ન થાય તે પુરૂષ ઉત્તમેત્તમ અળવત ગણાય છે.
पिच्छा जुबई रूवं, मणमा चिंतेइ अहव खणमेगं; जोना मरइ अरुज्जं, पत्थितो वि इत्थीदि-- १९ साहू वा सो वा, सदार संतोस सायरो हुज्जा; सो उत्तमो मणुसो, नायो थोत्र संसारो -- २०
સ્ત્રી આક રૂપથી, ક્ષણભર પણ ન ડગેજ; સ્ત્રી ભેાળવતી તાય જે, અકાય માં ન સેજ, સાધુ શ્રાવક નિજનું, બ્રહ્મચય પાળેજ; ઉત્તમ તેને જાણવા, અપભવી તે છેજ.
રૂપવંત સ્ત્રીને જોઇ ક્ષણભર મન ડગ્યુ, ખેંચાણુ થયુ, સ્ત્રીએ ભેળળ્યે પ અકાય માં સે નિહ; અને સાધુ હોય તે! સાધુ તરીકેનુ અને શ્રાવક હોય તેા શ્રાવ તરીકેનું બ્રહ્મચ વ્રત જાળવી રાખે તે સાધુ તથા શ્રાવકને ઉત્તમ પુરૂષ જાણવા તે થેડા ભવમાં મુક્તિ પામશે.
पुरिसत्थे पट्ट, जो पुरिमो धम्म अत्थपुनः
-
अनुन्न मत्राबाई, मज्जि मरुवो हवइ एसो - २१ ધર્મ અર્થ કે કામને, નાવે પરસ્પર બાધ; એમ પ્રવર્તે તે છે, મધ્યમ જન આરાધ્ય
ધર્મ, અર્થ કે કામને પરસ્પર બાધ ન આવે તે રીતે તેમાં જેની પ્રવૃત્તિ છે તે મધ્યમ પુરૂષ કહેવાય છે.
ऐऐसि पुरिमाणं, जइ गुण ग्रहणं करेति बहुमाणां;
तो आमनसमूहो, होसि तुमं नत्थि संदेहो -२२
ચતુર પુરૂષના ગુણનાં, કરીશ સત્ય વખાણુ;
મુક્તિ તે પછી દૂર ના, વિષ્ણુ સદેહે જાણુ.
એ ચાર પુરૂષના ગુણનાં માનપૂર્વક વખાણ કરીશ તે હે જીવ! તુ નજીકમાં મુક્તિમુખ પામીશ એમ નિ:સ ંશય જાણુ,
पासत्थाइसु अहुणा, संजमसिढिले सुक्कजोगेसुः
नो गरिहा कायव्वा, नेव पसा सहामज्जे – २३
સંયમઢીલા વેષધર, ચેાગહિન પાશસ્ત્ર;
તેની નિંદા સભ્યમાં, કરે! ન રહેા મધ્યસ્થ
હુમણાં સંયમ પાળવામાં શિથિલ થઇ ગયેલા, યાગક્રિયાહીન થયેલા પાસસ્થાર્દિ વેશધારી યતિ જનેાની સભા વચ્ચે નિંદા કે પ્રસંશા કરશેામા (મધ્યસ્થ રહેજો ).