Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જેન કેન્ફરન્સ હેરલ્ડ.
વર્ગ ૪ -- ત્રણ ઈનામ રૂ. ૬૦) નાં ૧લું ઈનામ રૂ. ૩૦) ૩ જી ઈનામ રૂ. ૧૦) ૨ જું , ૨૦)
વર્ગ ૫ મો -- પાંચ ઈનામ રૂ. ૧૫૦) નાં.
પચ વિભાગમના દરેક વિભાગમાં રૂ. ૩૦) પ્રકીર્ણ સૂચના-કોઈ પણ વિદ્યાથી એકી વખતે એક જ ધારણમાં પરીક્ષા આપી
શકશે, પણ તેમાં તે નિબળ થશે તે તે ધોરણમાં તે બીજે વરસે બેસી શકશે. પર બીજા તથા પાંચમા ધોરણમાં એકથી વધારે વિષ છે, તેથી દરેકમાં જુદે દે જુદે વરસે પરીક્ષા આપી શકાશે, અને પાસ થનારને લાયકાત પ્રમાણે ઇનામ કર અથવા પ્રમાણપત્ર મળશે.
એક તૃતીયાંશ માર્ક મેળવનારને જ પાસ થયેલ ગણવામાં આવશે પણ ઈનામને લાયક થવા માટે ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક મેળવવાજ જોઇશે.
પાંચમા ધોરણમાં હાલ તુરત ઈનામ નાનાં દેખાય છે, પણ જે વિભાગમાં બેસપર નહીં હોય તેના ઈનામો અન્ય વિભાગમાંના ઈનામની રકમ અથવા સંખ્યા વધારવા પાટે ઉપયોગમાં લેવામાં આવશે.
દરેક પેટા વિભાગનાં ઈનામે એક બીજાથી સ્વતંત્ર છે, તેથી તે ધોરણના પેટા વિભાગોમાં અંદર અંદર હરીફાઈ રહેશે નહીં.
બીજા ધોરણમાં અને ત્યાર પછીના ધેરણમાં નવસ્મરણ સિવાય કોઈ પણ વિષમાં મુખપાઠના સવાલે પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં.
ગયે વખતે જે બીજા ધોરણમાં પાસ થયા હશે તે આ વરસે અથવા હવે પછી બીજા ધરણના (૧) લા પેટા વિભાગમાં બેસી શકશે નહીં પણ તેજ ધરણના (૨) જા વેભાગમાં બેસી શકશે. તેમજ ત્રીજા ધોરણમાં પાસ થયા હશે તે બીજા ધરણના ૨) જાપિટા વિભાગમાં બેસી શકશે નહીં, પણ પિટા વિભાગ (૧) લામાં બેસી શકશે. તુના ચોથા ધોરણમાં પાસ થયેલા વિદ્યાથી નવા ધોરણ પાંચમાંના પેટા વિભાગ () તમાં બેસી શકશે નહીં. તેમજ જુના પાંચમા ધોરણમાં પાસ થયેલ વિદ્યાર્થી નવા માથા ધોરણમાં બેસી શકશે નહીં.
આ પરીક્ષામાં સ્ત્રીઓ પણ બેસી શકશે. આંખે અપંગ હોય તેને માટે લખનારની વ્યવસ્થા કરી લેવામાં આવશે તે ની યેગ્યા નું પ્રમાણપત્ર આપવામાં આવશે પણ તેને ઇનામ મળશે નહીં.
આ પરીક્ષાના ધોરણ વિગેરે સંબંધમાં ખુલાસો પૂછવો હોય તે નીચેના સરનામે પછી મંગાવ.
પરીક્ષામાં બેસવા ઈચ્છનાર દરેક વિદ્યાથીએ નવેંબરની ૩૦ મી તારીખ પહેલાં હોંચે તે પ્રમાણે અરેજી બોર્ડના સેક્રેટરી તરફ મોકલી આપવી. પાંચમા ધોરણમાં એસનાર વિદ્યાથીએ અરજી તા. ૩૧ અકટોબર પહેલાં મોકલી આપવી. દરેક અરજી ' દીચે જણાવેલી વિગત સાથે મોકલવી.