Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦)
એક આશ્ચર્યજનક
ન.
વડાગરૂં મીઠું તેલા દશ અને કેરડાંની કુંપલે તોલા પાંચ પાણીમાં ભેગાં વાટી તેની લુગદી કરીને સળેલા ભાગ પર તે લુગદી મૂકવી અને તેના પર ચામડાની કથળી ઘાલી મજબુત પાટ બાંધવો. આ પાટો દરરોજ છેડી જખમ ગરમ પાણીવતી ધોઈ સાફ કરી જ્યાં લગી જખમ તદન રૂઝાઈ જાય ત્યાં લગી ઉપર પ્રમાણેની લુગદી મૂકવી.
બીજા ઉપાય તરીકે મજીઠ તેલા દશ ઝીણા વાટી તલના મીઠા તેલ તેલા દશમાં કાલવી ઉનું કરી શીંગડાપર ગરમ લેપ માWક લગાડી પાટો બાંધવો. આ માટે દરરોજ છોડી જખમ સાફ કરે. સીંદેર તાલા દશ અને મીઠું તેલ તોલા પાંચ બંને મેળવી ઉકાળી તેને લેપ કરવાથી પણ ફાયદો થાય છે.
પાંજરાપોળ ઈન્સપેકટર તરીકેના મારા અનુભવમાં ગુજરાત અને કાઠીઆવાડની પાંજરાપોળોમાં આવા દરદીઓ ઘણું જોવામાં આવ્યા છે. દિલગીરીની વાત એટલી છે કે આપણે ખેડૂત વર્ગ જ્યારે પિતાનાં ઢેરને આ રોગ લાગુ પડે ત્યારે પહેલાં તે તદ્દન બેદરકાર રહે છે; પરંતુ જ્યારે દરદ ઘણુંજ વધી જાય અને દરદી બચી શકે નહીં એવી સ્થિતિમાં આવી જાય ત્યારે પાંજરાપોળને બદનામ કરવાને માટે ત્યાં મોકલાવે છે. જ્યાં જેકે માવજત સારી રીતે થાય છે પરંતુ દરદ ઘણુંજ વધી ગયેલું હોવાને લીધે જનાવરને આરામ થવાનો સંભવ ઘણે શેડો રહે છે, જેથી જે આપણા ખેડૂત ભાઈએ પિતાનાં જનાવરોને આ રોગ લાગુ પડે કે તરતજ ઉપર બતાવેલા ઉપાયે કરે અથવા જનાવરના રોગમાં પાસ થયેલા કેઈ ડાકટરની સલાહ લેવાનું વિચારે તે દરદ મટવાની ઘણી આશા રહે છે.
एक आश्चर्यजनक स्वप्न ( लेखक शेरसिंह कोठारी उपदेशक ) अनुसंधान गतांकने पाने ११०थी
हे वस! एक दिन ऐसा था कि हमारे जैनधर्मका झंडा चारों तर्फ निडर फरी रहाथा हजारों श्रीमान् और राजे महाराजे इस धर्मकाही आश्रय लिये हुवे थे परंतु आज वह दिन आगया है कि, हमारा वही कल्पतरू सम धर्म दिन प्रति दिन गिरती दशाकों प्राप्त होत चला जा रहा है. तो असल मेरे कहनेका मतलब यही है. कि जितनी दशा इस धर्मकी बिगड़ी है. यह परस्परमें कुसंप होनेहींसें है. ___ अरे वत्स! आज कल जो गच्छादिकोंके झगडे चल रहे है. उनको देख कर मेरे तो रोमरोम कांपते है. न मआलुम अक्कलके अंधे श्रावक भाई इस झगडेमें पडकर क्या फायद