Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૮)
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
(એપ્રીલ
તિક્રમણ અને પડિલેહણ તથા ત્રિકાલ દેવવંદન સંબંધી ક્રિયા યથાવિધ પ્રમાદ હિત કરવી. પ્રતિક્રમણ એટલે કરેલાં પાપનું પશ્ચાત્તાપ પૂર્વક સદ્દગુરૂ સમીપે આલે. ન કરી નિઃશલ્ય થઈ પુનઃ તેવાં પાપથી ડરતા રહેવું અને સર્વ જીવ ઉપર સમાન કુદ્ધિ રાખવી. રાગ, દ્વેષ ક્રોધાદિક કષાય, નિંદા, ચૂગલી મિથ્યા આળ તથા કલહ માદિક નિંઘ કામથી સદંતર દૂર રહેવું. યથાશકિત દાન દેવું. નિર્મળ મન રાખી અદ્ધ શીલ પાળવું. નવ દિવસ સુધી યથાવર્ણ એકજ ધાનથી, રસ કસ વિના લુખાસ નિથી એક જ વખત સ્થિર આસને ભજન કરવું. પહેલે દિવસે વેત અન્ન-ચોખા મુખ, બીજે દિવસે લાલ અને ઘઉં પ્રમુખ, ત્રીજે દિવસે પીત અન-ચણા પ્રમુખ, hથે દિવસે નીલ વર્ણ-મગ પ્રમુખ, પાંચમે દિવસે કૃષ્ણ વર્ણ-અડદ પ્રમુખ અને
લ્લા ચાર દિવસે વેત વર્ણ શાલિ પ્રમુખ રાંધેલું ધાન વાપરી દેહને આધાર આપવા ત્રી પ્રમુખ ભાવના ચતુષ્ટયનું સદાય સેવન કરવું. સર્વ જીવોનું સદાય હિત ઇચ્છવું, ગુણને દેખી પ્રમુદિત થવું. દીન-દુઃખનું દુઃખ ટાળવા બનતુ કરવું અને કઠેર લના નિર્દય પ્રાણી ઉપર પણ દ્વેષ લાવે નહિં. દેહાદિક પગલિક વસ્તુઓનું નિત્ય પણું અને અસાર પણું વિચારી સદા શાશ્વત અને સાર ભૂત ધર્મનું જ દ્રઢ લંબન લેવું. સર્વજ્ઞ પ્રણીત ધર્મજ આ દુઃખે દધિમાં ડૂબતા અને સહાય ભૂત . નવપદમાં દેવ ગુરૂ અને ધર્મ એ ત્રણેનો સમાવેશ થાય છે. તેથી જ તેનું દ્રઢતર વલંબન કરવું ઉચિત છે. એ નવપદનું સવિશેષ સ્વરૂપ સદ્દગુરૂ સમીપે સમજી આશંસા હિત નિષ્કામીપણે તેનું સેવન કરવામાં આવે તો અ૫ કાળમાં અક્ષયસુખ પ્રાપ ઈ શકે છે. ઉક્ત નવપદ અનંત ગુણનિધાન છતાં તેના અનુક્રમે ૧૨, ૮, ૩૬, ૨૫, ૭, ૬૭, ૫૧, ૭૦ અને ૧૨ ગુણ શાસ્ત્રમાં વર્ણવેલાં છે તે પ્રમાણે તેટલા લગસનો કાઉસ્સગ્ગ, તેટલાંજ ખમાસણાં અને તેટલીજ પ્રદક્ષિણ વિગેરે કરણી સ્થિર ઉપ ગિથી નવ દિવસ સુધી અનુકમે કરવી કહી છે. વળી દિન દિન વિનય, વૈયાવચ્ચ,
ધ્યાય, ધ્યાન, પ્રમુખ ધમ વ્યાપાર, શુદ્ધ મન વચન કાયાના રોગથી કરતાં આત્મા વિશ્ય મેક્ષનો અધિકારી થાય છે. આ પ્રમાણે નવપદનું આરાધન કા વર્ષ સુધી અને ની શકે તે જીવિત પ્રયત કરવાનું છે. આ વર્ષમાં સર્વ મળીને ૮૧ આયંબિલ પર મુજબ કરવાના છે, અને સાથે સાથે બીજી ધર્મ કરણી યથાવિધ સમજ પૂર્વક . વવાની છે. દરેક ધર્મ કરણ કરવાનો પરમાર્થ સદ્દગુરૂ સમીપે સમજી તેનું સેવન નારને યથાર્થ લાભ મેળવવા એટલું અવશ્ય લક્ષમાં રાખવાની જરૂર છે કે તે કરણી 1ષ્કપટપણે કરવી. ભય-પરિણામની ચંચળતા, શ્રેષ-અરૂચિ, અને ખેદ રહિત ચઢતે રિણામે બની શકે તેવી અને તેટલી ધમાં કરણી–કરવી દેષ રહિત કરેલી કરણી તમ ફળ આપે છે. એમ સમજી સુજ્ઞ સજીનોએ સર્વ મત કદાગ્રહ મૂકી દઈ ઉક્ત વપદનું સ્વરૂપ યથાર્થ રીતે નિષ્પક્ષપાત પણે નિર્ધારી તેનું સેવન–આરાધન નિર્મળ દ્વાથી ઉલ્લસિત ભાવે પ્રમાદરહિત કરવું એવી રીતે શુદ્ધ ભાવથી સિદ્ધચકની રાધના કરનાર શ્રી શ્રીપાળ અને મયણું સુંદરીની પેરે અત્ર મનુષ્યભવમાં અદ્ત સુખ અનુભવી અનુક્રમે સ્વર્ગનો અને મોક્ષનાં અક્ષય અનંત સુખ પ્રાપ્ત કરે છે.
ઇતિ શમ.